M

Mumbai

WPL 2027: WPL 2027ના શેડ્યૂલની જાહેરાત, 14 જાન્યુઆરીથી થશે શરૂઆત, 2 શહેરમાં રમાશે 22 મેચ

WPL 2027: WPL 2027ના શેડ્યૂલની જાહેરાત, 14 જાન્યુઆરીથી થશે શરૂઆત, 2 શહેરમાં રમાશે 22 મેચ

WPL 2027: WPL 2027નું શેડ્યૂલ જાહેર થયું છે. 14 જાન્યુઆરીથી 7 ફેબ્રુઆરી સુધી વડોદરા અને મુંબઈમાં 22 મેચ રમાશે. RCB અને MI વચ્ચે પ્રથમ મેચ રમાશે.

Nancy Shukal
Tiger Shroffએ કરોડોનો ફ્લેટ વેચ્યો, ફાયરિંગની ઘટના બાદ 4 દિવસમાં જ કરી ડીલ

Tiger Shroffએ કરોડોનો ફ્લેટ વેચ્યો, ફાયરિંગની ઘટના બાદ 4 દિવસમાં જ કરી ડીલ

Tiger Shroff: ટાઈગર શ્રોફે મુંબઈના ખાર વેસ્ટમાં પોતાનો 9મા માળનો એપાર્ટમેન્ટ 9 કરોડ રૂપિયામાં વેચી દીધો છે. તેને 2018 માં 7.61 કરોડ રૂપિયામાં ફ્લેટ ખરીદ્યો હતો.

Nancy Shukal
Tiger Shroff ફાયરિંગ કેસમાં મોટો ખુલાસો, હરિયાણામાંથી વધુ 2 આરોપીઓની ધરપકડ

Tiger Shroff ફાયરિંગ કેસમાં મોટો ખુલાસો, હરિયાણામાંથી વધુ 2 આરોપીઓની ધરપકડ

Tiger Shroff: ટાઈગર શ્રોફ ફાયરિંગ કેસમાં મોટો ખુલાસો થયો છે. મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે હરિયાણામાંથી વધુ 2 આરોપીની ધરપકડ કરી છે, આરોપીઓની સંખ્યા વધીને 10 થઈ ગઈ છે.

Nancy Shukal
Mumbai : ધારાવી પુનર્વસન પ્રોજેક્ટનું પ્રણવ અદાણીના હસ્તે ખાતમુહૂર્ત, 10 ટાવરમાં બનશે 10,432 ઘર

Mumbai : ધારાવી પુનર્વસન પ્રોજેક્ટનું પ્રણવ અદાણીના હસ્તે ખાતમુહૂર્ત, 10 ટાવરમાં બનશે 10,432 ઘર

Mumbai : અદાણી એન્ટરપ્રાઈઝિસ લિમિટેડના ડિરેક્ટર પ્રણવ અદાણીના હસ્તે સોમવારે મુંબઈના માટુંગા વિસ્તારમાં આવેલી 22 એકરની રેલવે સાઈટ પર ખાતમુહૂર્ત સાથે પુનર્વસન માટેના બાંધકામનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.

Kunjan Shukal
Ranveer Singhએ નીતા અંબાણી સાથે કર્યા ગરબા, વાયરલ થયો વીડિયો

Ranveer Singhએ નીતા અંબાણી સાથે કર્યા ગરબા, વાયરલ થયો વીડિયો

Ranveer Singh: "સ્વદેશ" ની પહેલી વર્ષગાંઠ પર "ધુરંધર" ના એક્ટરે રણવીર સિંહે નીતા અંબાણી સાથે ગરબા કર્યા. નવરાત્રિની આગલી રાત્રે બનેલી આ ઘટનાનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે.

Nancy Shukal
Rakul Preet Singh એ IT દરોડા પર આપી પ્રતિક્રિયા, કહ્યું- 'મારી પાસે કોઈ બેનામી મિલકત નથી'

Rakul Preet Singh એ IT દરોડા પર આપી પ્રતિક્રિયા, કહ્યું- 'મારી પાસે કોઈ બેનામી મિલકત નથી'

Rakul Preet Singhએ ITના દરોડાની પ્રતિક્રિયા આપી છે. તેણે પોતાને એક જવાબદાર નાગરિક ગણાવી અને કહ્યું કે તેની કોઈપણ વિદેશી વ્યવહારોમાં સંડોવાયેલી નથી.

Nancy Shukal
Yami Gautam અને આદિત્ય ધરે છોડ્યું મુંબઈ, 25 એકર જમીન પર બનેલા 100 વર્ષ જૂના ઘરમાં રહેશે કપલ

Yami Gautam અને આદિત્ય ધરે છોડ્યું મુંબઈ, 25 એકર જમીન પર બનેલા 100 વર્ષ જૂના ઘરમાં રહેશે કપલ

Yami Gautam: એક્ટ્રેસ યામી ગૌતમ અને ધુરંધર ડાયરેક્ટર આદિત્ય ધર ફિલ્મ ઈન્ડસ્ટ્રીના સૌથી પોપ્યુલર કપલમાંથી એક છે. મીડિયા રિપોર્ટ મુજબ તેઓ મુંબઈ છોડીને હવે હિમાચલ પ્રદેશમાં રહેશે.

Nancy Shukal
Nushrratt Bharucchaને બાલી પ્રવાસ દરમિયાન કરોડરજ્જુમાં ફ્રેક્ચર થયું, એરલિફ્ટ દ્વારા મુંબઈ આવી એક્ટ્રેસ

Nushrratt Bharucchaને બાલી પ્રવાસ દરમિયાન કરોડરજ્જુમાં ફ્રેક્ચર થયું, એરલિફ્ટ દ્વારા મુંબઈ આવી એક્ટ્રેસ

Nushrratt Bharuccha કામ અને વેકેશન માટે બાલીમાં હતી ત્યારે તેનો એક્સિડેન્ટ થયો અને તેની કરોડરજ્જુમાં ફ્રેક્ચર થયું છે. સર્જરી માટે તેને એર એમ્બ્યુલન્સ દ્વારા મુંબઈ લઈ જવામાં આવી.

Nancy Shukal
Surat : હીરાની ચોરીનો પર્દાફાશ, ₹6.93 લાખના હીરા ચોરનાર લેસર ઓપરેટર મુંબઈથી ઝડપાયો

Surat : હીરાની ચોરીનો પર્દાફાશ, ₹6.93 લાખના હીરા ચોરનાર લેસર ઓપરેટર મુંબઈથી ઝડપાયો

Surat : શહેરના અશ્વિનીકુમાર વિસ્તારમાં આવેલા હીરાના ખાતામાંથી લાખો રૂપિયાના હીરાની ચોરીનો ભેદ ઉકેલવામાં પોલીસને સફળતા મળી છે. પોલીસે ₹6.93 લાખના હીરા ચોરી કરનાર લેસર મશીન ઓપરેટરની મુંબઈથી ધરપકડ કરી.

Kunjan Shukal
Mumbai : મેગીના પેકેટમાં કીડા અને લાર્વા મળ્યાનો ગ્રાહકનો આક્ષેપ, Nestle Indiaએ આપ્યો જવાબ

Mumbai : મેગીના પેકેટમાં કીડા અને લાર્વા મળ્યાનો ગ્રાહકનો આક્ષેપ, Nestle Indiaએ આપ્યો જવાબ

Mumbai : મુંબઈના કલ્યાણ વિસ્તારમાં એક ગ્રાહકે મેગી નૂડલ્સના પેકેટમાં કીડા અને લાર્વા મળ્યાનો આક્ષેપ કરતાં ખાદ્ય સુરક્ષાને લઈને ચર્ચા શરૂ થઈ છે.

Kunjan Shukal
Mumbai : ખારમાં પૂર ઝડપે કારે અનેક લોકોને અડફેટે લીધા, પોલીસે દાખલ કરી ફરિયાદ

Mumbai : ખારમાં પૂર ઝડપે કારે અનેક લોકોને અડફેટે લીધા, પોલીસે દાખલ કરી ફરિયાદ

Mumbai : ખાર વિસ્તારમાં હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. ખાર પોલીસ સ્ટેશન રોડ નજીક પૂરઝડપે દોડતી કારે 19 વર્ષીય યુવતી, એક પોલીસ કોન્સ્ટેબલ સહિત અનેક લોકોને ટક્કર મારી.

Kunjan Shukal
Mumbai ના લાલબાગ વિસ્તારમાં ગણેશોત્સવ વચ્ચે દુઃખદ અકસ્માત, ગણેશ પંડાલ નજીક કરંટ લાગતા 2નાં મોત, 4 ઈજાગ્રસ્ત

Mumbai ના લાલબાગ વિસ્તારમાં ગણેશોત્સવ વચ્ચે દુઃખદ અકસ્માત, ગણેશ પંડાલ નજીક કરંટ લાગતા 2નાં મોત, 4 ઈજાગ્રસ્ત

Mumbai ના લાલબાગ વિસ્તારમાં ગણેશોત્સવ દરમિયાન એક કરૂણ અકસ્માતે સૌને હચમચાવી દીધા છે.

Vivek Shah
PM મોદી કાલે મુંબઈમાં Global Fintech Fest 2026નું ઉદ્ઘાટન કરશે, AI-ક્વોન્ટમ ટેક્નોલોજી પર થશે મંથન

PM મોદી કાલે મુંબઈમાં Global Fintech Fest 2026નું ઉદ્ઘાટન કરશે, AI-ક્વોન્ટમ ટેક્નોલોજી પર થશે મંથન

Global Fintech Fest 2026: વડાપ્રધાન નરેન્દ્ર મોદી મંગળવારે, 8 સપ્ટેમ્બરે મુંબઈમાં Global Fintech Fest (GFF) 2026ના સાતમા સંસ્કરણનું ઉદ્ઘાટન કરશે. ચાર દિવસ સુધી ચાલનારા આ વૈશ્વિક ફિનટેક સંમેલનમાં નીતિ નિર્માતાઓ,...

Rupin Bakraniya
ભારતીય સ્ક્વોશમાં ઐતિહાસિક ક્ષણ, ભારતીય નૌસેનાના સુરજ ચંદે ગોલ્ડ અને ઓમ સેમવાલે બ્રોન્ઝ જીત્યો

ભારતીય સ્ક્વોશમાં ઐતિહાસિક ક્ષણ, ભારતીય નૌસેનાના સુરજ ચંદે ગોલ્ડ અને ઓમ સેમવાલે બ્રોન્ઝ જીત્યો

Indian Squash FISU World University Championship: ભારતીય સ્ક્વોશ માટે ગૌરવપૂર્ણ અને ઐતિહાસિક સિદ્ધિ સામે આવી છે. મુંબઈમાં યોજાયેલી FISU World University Squash Championshipમાં ભારતીય નૌસેનાના ખેલાડીઓએ શાનદાર પ્રદર્શન કરી દેશનું નામ રોશન કર્યું છે. ભારતીય નૌસેનાના PO સુરજ ચંદે ગોલ્ડ મેડલ જીતીને ઐતિહાસિક સિદ્ધિ નોંધાવી છે. તેઓ આ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીતનાર પ્રથમ ભારતીય બન્યા છે. સુરજ ચંદના આ પ્રદર્શનથી...

Rupin Bakraniya
મોહન ભાગવત મુંબઈમાં Gen Z અને Gen Alpha સાથે કરશે સંવાદ, વિશ્વને એકજૂથ કરવામાં ભારતની ભૂમિકા પર થશે ચર્ચા

મોહન ભાગવત મુંબઈમાં Gen Z અને Gen Alpha સાથે કરશે સંવાદ, વિશ્વને એકજૂથ કરવામાં ભારતની ભૂમિકા પર થશે ચર્ચા

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના સરસંઘચાલક મોહન ભાગવત ગુરુવારે મુંબઈમાં યોજાનારી યુવા નેતૃત્વ પરિષદમાં Gen Z અને Gen Alphaના વિદ્યાર્થીઓ સાથે સંવાદ કરશે. આ દરમિયાન નેતૃત્વ, રાષ્ટ્રનિર્માણ અને વિશ્વને એકજૂથ કરવામાં ભારતની ભૂમિકા જેવા મહત્વના મુદ્દાઓ પર ચર્ચા થશે.

Growth Now News
RSSનો મોટો પ્લાન: મોહન ભાગવત 100થી વધુ શહેરોના Gen Z  સાથે કરશે સીધો સંવાદ

RSSનો મોટો પ્લાન: મોહન ભાગવત 100થી વધુ શહેરોના Gen Z  સાથે કરશે સીધો સંવાદ

Mohan Bhagwat Gen Z Interaction: રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના સરસંઘચાલક મોહન ભાગવત 6 ઓગસ્ટે મુંબઈમાં દેશભરના Gen Z અને Gen Alpha યુવાનો સાથે સીધો સંવાદ કરશે. આ કાર્યક્રમ ઇન્ડિયાઝ ઇન્ટરનેશનલ મૂવમેન્ટ ટુ યુનાઇટેડ નેશન્સ (IIMUN)ની 15મી વર્ષગાંઠ અને વાર્ષિક ચેમ્પિયનશિપ કોન્ફરન્સના ઉદ્ઘાટન પ્રસંગે યોજાશે. આ કાર્યક્રમમાં દેશના 100થી વધુ શહેરોમાંથી 15થી 19 વર્ષની વયના 2,000થી વધુ વિદ્યાર્થીઓ ભાગ લેશે. RSSના...

Rupin Bakraniya