
Kutch: દિવાળી વેકેશન પૂર્ણ થતાં કચ્છની અંદાજે 2,100 શાળાઓમાં શૈક્ષણિક કાર્ય શરૂ થયું. આશરે 3 લાખ વિદ્યાર્થીઓ ઉત્સાહભેર શાળાએ પહોંચ્યા.

Kutch Diljit Dosanjh : કચ્છના પ્રવાસન સ્થળ સફેદ રણની સુંદરતા માણવા માટે જાણીતા પંજાબી સિંગર અને એક્ટર દિલજીત દોસાંઝ ધોરડો ખાતે યોજાઈ રહેલા રણોત્સવમાં પહોંચ્યા હતા.

Kutch News: કચ્છ જિલ્લાના લાકડિયા વિસ્તારમાં એક અસામાજિક તત્વના આતંકને લઈને સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.

Kutch: માંડવીના મોટા ભાડિયા ગામની ખેડૂત પરિવારની દીકરીએ આંતરરાષ્ટ્રીય સ્તરે સિદ્ધિ મેળવી. સમગ્ર ગુજરાતમાંથી ભારતીય મહિલા ટીમમાં સ્થાન મેળવનાર એકમાત્ર ખેલાડી બની છે.

Kutch News: પૂર્વ કચ્છ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) દ્વારા નશીલા પદાર્થો સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Kutch: કચ્છ સહિત સમગ્ર રાજ્યમાં તહેવારોના દિવસો વચ્ચે વીજસંકટના વાદળો ઘેરાયા છે. 'ઓક્ટોબર હીટ'ના કારણે વીજળીની માગમાં મોટો વધારો થયો છે.

Kutch: કચ્છના રાપર તાલુકાના ખેંગારપર ગામે કેનાલમાંથી મળી આવેલા મૃત નવજાત શિશુના કેસમાં પોલીસે તપાસ હાથ ધરી ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા છે.

Kutch: FOKIA અને ESICના સંયુક્ત પ્રયાસથી અંજારમાં યોજાયેલા માર્ગદર્શન સેમિનારમાં 100થી વધુ ઉદ્યોગોના 150 પ્રતિનિધિઓએ ભાગ લીધો. કર્મચારીઓને આરોગ્યસેવાઓ અને સામાજિક સુરક્ષાના લાભો અંગે માહિતી અપાઈ.

Kutch : કચ્છ જિલ્લામાં નશીલા પદાર્થોના ગેરકાયદે વેપાર સામે કાર્યવાહી કરતાં પશ્ચિમ કચ્છ SOGની ટીમે મુન્દ્રા તાલુકાના મોટા કાંડાગરા ગામમાંથી 31.080 કિલોગ્રામ ગાંજો ઝડપી પાડ્યો છે.

Shardiya Navratri 2026 : કચ્છના પ્રસિદ્ધ યાત્રાધામ માતાના મઢ ખાતે માં આશાપુરાનાં દર્શન કરવા જઈ રહેલા પદયાત્રીઓની સેવા અને સુરક્ષા માટે પશ્ચિમ કચ્છ પોલીસ તથા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા વિશેષ વ્યવસ્થા.

Shardiya Navratri 2026 : નવરાત્રીના પવિત્ર પર્વ દરમિયાન કચ્છના પ્રસિદ્ધ યાત્રાધામ માતાના મઢ ખાતે આશાપુરા માતાજીના દર્શન માટે ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

Kutch News : અંજારમાં ચીલઝડપના બનાવમાં ગુમાવેલી સોનાની ચેઇન પોલીસે રિકવર કરી મૂળ ફરિયાદીને પરત કરી છે.

Mata no Madh Yatra: નવરાત્રિના પાવન પર્વ દરમિયાન કચ્છના પ્રસિદ્ધ યાત્રાધામ માતાના મઢ તરફ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પદયાત્રા કરી રહ્યા છે. આ દરમિયાન અંજાર તાલુકાના દબડા ગામના એક યુવકની અનોખી...

Bhuj: નવરાત્રીના પવિત્ર પર્વને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે ભુજમાં મુસ્લિમ પરિવાર પરંપરાગત કુંભારકામ સાથે જોડાઈ ગરબા બનાવવાના વ્યવસાયમાં રોજગારી મેળવી રહ્યો છે.

Kutch : કચ્છ જિલ્લાના ભચાઉ તાલુકામાં ગેરકાયદેસર રીતે ધમધમતા રેતી વોશિંગ પ્લાન્ટ સામે વહીવટી તંત્ર દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે.

Kutch : કચ્છના સામખિયાળી ટોલ નજીક ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે. સામખિયાળી ટોલ અને રેલવે લાઈન વચ્ચેના વિસ્તારમાં અચાનક આગ ભભૂકી ઉઠતા આસપાસના વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.