
Jamnagar News: જામનગરમાં સંવિધાન ગૌરવ દિવસના કાર્યક્રમમાં સાંસદ પૂનમબેન માડમે મહિલા અનામત મુદ્દે વિપક્ષ પર પ્રહાર કર્યા અને યુવાનોને રાષ્ટ્રપ્રત્યેની ફરજો નિભાવવાનો સંદેશ આપ્યો.

Jamnagar News: જામનગરના હીરજી મિસ્ત્રી રોડ પર બે આખલાઓ વચ્ચે જંગ થતાં અનેક વાહનો અડફેટે આવ્યાં અને વાહનચાલકોમાં અફરાતફરી સર્જાઈ.

Jamnagar: જામનગરમાં 17થી 19 નવેમ્બર 2026 દરમિયાન ભારતીય વાયુસેના દ્વારા 'સહાયતા સેતુ' HADR કવાયત યોજાશે. અનેક દેશો અને રાષ્ટ્રીય એજન્સીઓ ભાગ લેશે.

Jamnagar News: જામનગર જિલ્લામાં દિવાળીના તહેવારો શાંતિપૂર્ણ માહોલમાં ઉજવાય અને કાયદો તથા વ્યવસ્થા જળવાઈ રહે તે માટે જિલ્લા પોલીસ તંત્રએ તૈયારીઓ તેજ કરી છે.

Jamnagar LCB Raid: જામનગર જિલ્લામાં દારૂબંધી અને જુગારની બદીને નેસ્તનાબૂદ કરવા પોલીસ દ્વારા વિશેષ ડ્રાઈવ હાથ ધરવામાં આવી રહી છે.

Jamnagar News: જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડમાં મગફળીની મબલખ આવક નોંધાઈ રહી છે. દિવાળીના તહેવાર વચ્ચે પણ યાર્ડમાં મગફળીની મોટા પ્રમાણમાં આવક થઈ રહી છે.

Jamnagar News: શહેરના ગુલાબનગર વિસ્તારમાં ભૂગર્ભ ગટરની વર્ષો જૂની સમસ્યાને લઈને ભાજપના કોર્પોરેટર પ્રકાશ રાઠોડે મહાનગરપાલિકાના તંત્ર સામે અનોખી રીતે વિરોધ નોંધાવ્યો છે.

Jamnagar Food Checking: દિવાળીના તહેવારને ધ્યાનમાં રાખીને જામનગર મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા શહેરમાં ખાદ્ય ચીજવસ્તુઓની ગુણવત્તા અને સ્વચ્છતા જાળવવા માટે વિશેષ ચેકિંગ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે.

Reliance Jamnagar refinery: ગુજરાતના જામનગરમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના મુકેશ અંબાણી તથા એક્ઝિક્યુટિવ ડિરેક્ટર અનંત અંબાણીએ અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રુબિયો અને ભારતમાં અમેરિકાના રાજદૂત સર્જિયો ગોરનું સ્વાગત કર્યું હતું.

India US Relations: અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રુબિયો બે દિવસની ભારત મુલાકાતે મંગળવારે મુંબઈ પહોંચ્યા છે. તેમની સાથે પત્ની અને ભારતમાં અમેરિકાના રાજદૂત સર્જિયો ગોર પણ હાજર છે.

Jamnagar: નવરાત્રિ અને દશેરાના તહેવારો દરમિયાન લોકોને શુદ્ધ અને ગુણવત્તાયુક્ત ખાદ્યપદાર્થો મળી રહે તેમજ નાગરિકોના આરોગ્ય સાથે ચેડાં ન થાય તે માટે જામનગર મહાનગરપાલિકાનો ફૂડ વિભાગ એક્શન મોડમાં આવ્યો છે.

Jamnagar: જામનગર જિલ્લામાં લાલપુર અને કાનાલુસ વચ્ચે રેલવે ટ્રેક પર પાટાનો એક ટુકડો મળી આવતાં રેલવે તંત્રમાં દોડધામ મચી ગઈ હતી.

Jamnagar : જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડમાં સૂકા મરચાંની સિઝનની પ્રથમ આવક શરૂ થઈ છે. સિઝનની શરૂઆતમાં જ મરચાંના સારા ભાવ મળતાં ખેડૂતો અને વેપારીઓમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

Jamnagar : જામનગર શહેરમાં જાહેરમાં બાયોમેડિકલ વેસ્ટ ફેંકવાના મામલે જામનગર મહાનગરપાલિકા (JMC) દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Jamnagar : જામનગરમાં સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત વડનગરથી વારાણસી સુધીની સેવા સંકલ્પ યાત્રામાં જોડાયેલા 19 યાત્રિકોનું સન્માન કરવામાં આવ્યું હતું.

Jamnagar : જામનગરમાં જૂની અદાવતને પગલે જીવલેણ ટક્કર માર્યાની ગંભીર ઘટના સામે આવી છે. થાર કારથી આઈ-20 કારને ટક્કર મારવાના આ કેસમાં અફઝલ ચાવડાનું મોત નીપજ્યું હતું.