
Vande Bharat: બેંગલુરુ-મુંબઈ વંદે ભારત સ્લીપર ટ્રેનને લીલી ઝંડી મળી. 16 કલાકની મુસાફરી, રૂટ, સ્ટોપેજ અને બુલેટ ટ્રેનના નોર્ધન કોરિડોરની તમામ જાણકારી વિશે જાણો.

Delhi Guwahati Bullet Train: દેશના બીજા સૌથી મોટા બુલેટ ટ્રેન પ્રોજેક્ટ તરીકે દિલ્હી-વારાણસી-ગુવાહાટી બુલેટ ટ્રેન કોરિડોરને વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા મંજૂરી આપવામાં આવી છે.

India's First Bullet Train: રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે દેશની પ્રથમ બુલેટ ટ્રેન અંગે મોટી અપડેટ જાહેર કરી છે અને તેના અંગે યુદ્ધ સ્તરે ચાલી રહેલા દરેક કાર્યની માહિતી આપી છે.

Mehsana News: ફિલ્મમાં તબીબી વ્યવસાયની છબીને નુકસાન પહોંચાડતાં દૃશ્યો રજૂ કરવામાં આવ્યા હોવાનો આક્ષેપ કરતાં એસોસિએશને કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવને પત્ર લખીને રજૂઆત કરી છે.

Railway Bonus: રેલ્વે કર્મચારીઓને દર વર્ષે દુર્ગા પૂજા/દશેરાની રજાઓ પહેલાં PLB ચૂકવવામાં આવે છે. આ વર્ષે પણ આશરે 11.40 લાખ નોન-ગેઝેટેડ રેલ્વે કર્મચારીઓને PLB આપવામાં આવશે.

National Film Awards 2026 ગુજરાતના એકતા નગરમાં આજે 72મા નેશનલ ફિલ્મ એવોર્ડ સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સન્માનિત કરશે.

Navsari Railway Station Express Train Stop: નવસારી રેલવે સ્ટેશનના મુસાફરો માટે મહત્વના અને રાહતના સમાચાર સામે આવ્યા છે. નવસારીમાં વધુ એક એક્સપ્રેસ ટ્રેનને સ્ટોપેજ આપવાની મંજૂરી મળી છે. બાંદ્રા ટર્મિનસ-જયપુર...

National News : રેલવે મંત્રાલયના જણાવ્યા અનુસાર, 2009-14 દરમિયાન કેરળ માટે સરેરાશ વાર્ષિક ફાળવણી ₹372 કરોડ હતી, જે નાણાકીય વર્ષ 2026-27માં વધીને ₹3,795 કરોડ થઈ છે.

PF Pension: સરકારે PF પેન્શન અંગે એક મોટી જાહેરાત કરી છે. PF પેન્શન કપાત માટે ફરજિયાત પગાર મર્યાદા 15,000 રૂપિયાથી વધારીને 25,000 રૂપિયા કરવામાં આવી છે.

Indian Railways: ભારતીય રેલવેને વધુ આધુનિક અને મજબૂત બનાવવાની દિશામાં કેન્દ્ર સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે.

PM Modi Vadodara Development Projects: વડોદરાના આંગણે વિકાસ અને વિશ્વાસનો ભવ્ય સંગમ જોવા મળ્યો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વડોદરામાં રૂ.35 હજાર કરોડથી વધુના વિવિધ વિકાસ પ્રોજેક્ટ્સનું શિલાન્યાસ, લોકાર્પણ અને રાષ્ટ્રને સમર્પણ...

Modi Cabinet Decisions: વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં દેશના ઈન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત બનાવતા અનેક મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા છે. કેબિનેટે અંદાજે ₹9,450 કરોડના રોકાણ સાથે 4 રેલવે મલ્ટી-ટ્રેકિંગ પ્રોજેક્ટ્સને મંજૂરી આપી છે. આ ઉપરાંત બિહારમાં ₹3,590.73 કરોડના નેશનલ હાઈવે પ્રોજેક્ટને પણ મંજૂરી આપવામાં આવી છે. આ પ્રોજેક્ટ્સનો મુખ્ય હેતુ રેલવે અને રોડની ક્ષમતા વધારવા, ટ્રાફિક અને ભીડ ઘટાડવા,...

Mark Zuckerberg Apology: PM નરેન્દ્ર મોદી સાથે જોડાયેલો વીડિયો ફેસબુક પરથી હટાવવાના વિવાદ બાદ Metaના CEO માર્ક ઝુકરબર્ગે ખેદ વ્યક્ત કરીને માફી માંગી હોવાનું સરકારી સૂત્રોએ જણાવ્યું છે. બુધવારે Metaના ચીફ ગ્લોબલ અફેર્સ ઓફિસર જોએલ કેપલન સહિત કંપનીના વરિષ્ઠ અધિકારીઓએ કેન્દ્રીય IT મંત્રી અશ્વિની વૈષ્ણવ સાથે બેઠક કરી હતી. સરકારે બેઠક દરમિયાન સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે ભારતમાં કરોડો યુઝર્સ ધરાવતા...

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ મજબૂત નીતિગત વાતાવરણને કારણે ભારતનું અંતરિક્ષ ક્ષેત્ર નવી પેઢીના ઇનોવેટર્સની પ્રતિભા અને ઊર્જાનો લાભ લઈ રહ્યું છે. જેના કારણે વૈશ્વિક સ્તરે ભારતનું નેતૃત્વ વધુ મજબૂત બની રહ્યું છે. આ વાત કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલે કહી હતી.

દેશના કેન્દ્રીય રેલવે, માહિતી અને પ્રસારણ તેમજ ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી પ્રૌદ્યોગિકી મંત્રી અશ્વિની વૈષ્ણવના જન્મદિવસ નિમિત્તે દેશભરના અનેક રાજકીય નેતાઓએ તેમને શુભેચ્છાઓ પાઠવી છે. વિવિધ કેન્દ્રીય મંત્રીઓ અને ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓએ તેમના ઉત્તમ સ્વાસ્થ્ય, દીર્ઘાયુષ્ય અને સફળ જાહેર જીવન માટે શુભકામનાઓ વ્યક્ત કરી હતી.

આણંદ શહેર માટે ગૌરવના સમાચાર સામે આવ્યા છે. લગભગ ૧૦૦ વર્ષ જૂના ઐતિહાસિક આણંદ રેલવે સ્ટેશનનું હવે આધુનિક ધોરણે પુનઃવિકાસ કરવામાં આવશે. કેન્દ્ર સરકારની અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ રેલવે મંત્રાલયે આણંદ રેલવે સ્ટેશનના નવીનીકરણ માટે રૂ. ૬૫ કરોડના પ્રોજેક્ટને સત્તાવાર મંજૂરી આપી છે. આ પ્રોજેક્ટ પૂર્ણ થયા બાદ સ્ટેશનને 'વર્લ્ડ ક્લાસ' સુવિધાઓથી સજ્જ બનાવવામાં આવશે.