
Salman Khan: સૂરજ બડજાત્યાએ સલમાન ખાન સાથેની ફિલ્મ 'પ્રેમ કી શાદી' અંગે અપડેટ આપ્યું છે. સ્ક્રિપ્ટને વધુ સારી રીતે તૈયાર કરવા માટે ફિલ્મમાં હજુ સમય લાગશે.

Monster: સલમાન ખાનની ફિલ્મ 'મોન્સ્ટર'માં નયનતારા તેની પત્ની અને અંડરકવર પોલીસ અધિકારીની ભૂમિકામાં જોવા મળશે. ફિલ્મ ઈદ 2027માં રિલીઝ થવાની શક્યતા છે.

Sharad Kapoor: શરદ કપૂરે ખુલાસો કર્યો કે સલમાન ખાન અને સોનુ સૂદ મુશ્કેલ સમયમાં તેમની સાથે ઊભા છે. અભિનેતાને જાન્યુઆરી 2027 સુધીમાં ફરી કામ શરૂ કરવાની આશા છે.

Sharad Kapoor: શરદ કપૂરે ફેન્સનો આભાર માની જાન્યુઆરીથી રોકસ્ટારની જેમ કામ શરૂ કરવાની જાહેરાત કરી. સલમાન ખાન અને સોનૂ સૂદે પણ મદદ કરી હોવાના સમાચાર છે.

Sharad Kapoor: 'જોશ' ફેમ શરદ કપૂરની મદદે સલમાન ખાન અને સોનૂ સૂદ આવ્યા છે. સલમાન આર્થિક મદદ કરી રહ્યા છે, જ્યારે સોનૂએ સારવાર માટે મેડિકલ ટીમ મોકલી છે.

Amitabh Bachchan: ટાઈગર શ્રોફના ઘરે ફાયરિંગ બાદ મુંબઈ પોલીસે બોલીવુડની સુરક્ષાની સમીક્ષા કરી છે. અમિતાભ બચ્ચન અને અક્ષય કુમારની સુરક્ષા વધારવામાં આવી છે.

Salman Khan: સલમાન ખાનની 'માતૃભૂમિ'નું ટ્રેલર રિલીઝ થયું છે. ભારત-ચીન સંઘર્ષના બેકગ્રાઉન્ડ પર બનેલી આ ફિલ્મ 4 ડિસેમ્બર 2026ના રોજ સિનેમાઘરોમાં આવશે.

Tiger Shroff Firing: ટાઈગર શ્રોફ પર ફાયરિંગ બાદ મુંબઈ પોલીસ એલર્ટ થઈ છે. બોલીવુડ કલાકારોને ભીડથી દૂર રહેવા, સુરક્ષા વધારવા અને જાહેર કાર્યક્રમ પહેલાં પોલીસને જાણ કરવા સૂચના આપી છે.

Matrubhoomi: સલમાન ખાનની ફિલ્મ 'માતૃભૂમિ'માં અજાઈ અને ઈવાર તેના દીકરાની ભૂમિકા ભજવી રહ્યા છે. બંને જાણીતા ટીવી કપલ શબ્બીર અહલુવાલિયા અને કાંચી કૌલના પુત્રો છે.

Salman Khan: કરવાચોથના અવસર પર સલમાન ખાન અને ઐશ્વર્યા રાયનો ફોટો શેર કરવા બદલ ભણસાલી પ્રોડક્શન્સને જોરદાર ટીકાનો સામનો કરવો પડ્યો છે. ફોટો જોઈ ગુસ્સે ફેન્સ થયા.

Bigg Boss 20: સલમાન ખાનના પોપ્યુલર ટીવી રિયાલિટી શો બિગ બોસ 20ના ગ્રાન્ડ ફિનાલે અંગે એક મોટી લેટેસ્ટ અપડેટ સામે આવી છે. ગ્રાન્ડ ફિનાલે ક્યારે થશે તે જાણો.

Salman Khan: IIFA પ્રેસ કોન્ફરન્સમાં સલમાન ખાને એક નાની ફેનને ભેટી પડ્યો, જે પોસ્ટર લઈને આવી હતી અને તેને ગળે લગાવી. આ વીડિયો વાયરલ થઈ રહ્યો છે.

Kareena Kapoor: IFFA માટે પ્રેસ કોન્ફરન્સ મુંબઈમાં યોજાઈ. આ કાર્યક્રમમાં બોલીવુડના અનેક સ્ટાર્સે હાજરી આપી. કરીના અને શાહિદ એકબીજાને ગળે મળતાં જોવા મળ્યા.

Salman Khan: આ અઠવાડિયે બિગ બોસ વીકએન્ડ કા વાર સલમાન ખાન નહીં પણ રોહિત શેટ્ટી હોસ્ટ કરશે. આ ટાઈગર શ્રોફ પરના હુમલા સાથે જોડાયેલું છે? જાણો કારણ.

Salman Khan કરણ જોહરના પોપ્યુલર ટોક શો, કોફી વિથ કરણમાં દેખાયો હતો. ઈન્ટરવ્યુ દરમિયાન એક્ટરને તેની બાયોપિક વિશે ચર્ચા કરી અને કહ્યું કે તેના પર ક્યારેય ફિલ્મ બનશે નહીં.

Salman Khan: "કોફી વિથ કરણ" સીઝન 9 ના પહેલા એપિસોડમાં કરણ જોહરે પોતાની સૌથી મોટી ઈચ્છા શેર કરી. તેને શાહરૂખ ખાન અને સલમાન ખાનને ફરીથી દિગ્દર્શિત કરવાની ઈચ્છા વ્યક્ત કરી.