
Air India Express CEO: ટાટા ગ્રુપની એરલાઈન એર ઈન્ડિયા એક્સપ્રેસે દીપક રાજાવતને નવા ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (CEO) તરીકે નિયુક્ત કર્યા છે. તેઓ 1 ડિસેમ્બર, 2026થી આ જવાબદારી સંભાળશે.

SpiceJet Crisis: ભારતની બજેટ એરલાઇન સ્પાઇસજેટ અત્યારે ગંભીર નાણાકીય અને સંચાલન સંબંધિત મુશ્કેલીઓનો સામનો કરી રહી છે.

NSE Share Price: ભારતીય શેરબજારમાં તેજી વચ્ચે નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE)ના શેરે નવો ઇતિહાસ રચ્યો છે. શુક્રવાર, 13 નવેમ્બરે NSEનો શેર પ્રથમ વખત ₹2,000ની સપાટી પાર કરી ગયો હતો.

Stock Market: વૈશ્વિક બજારોમાંથી મળેલા સકારાત્મક સંકેતો અને બેન્કિંગ તથા ઓટો શેરોમાં થયેલી ખરીદીને કારણે ભારતીય શેરબજાર વધારા સાથે બંધ થયું હતું.

Tata Steel Q2 Results: ટાટા સ્ટીલે સપ્ટેમ્બર ક્વાર્ટરના નાણાકીય પરિણામો જાહેર કર્યા છે. કંપનીના કોન્સોલિડેટેડ નેટ પ્રોફિટમાં વાર્ષિક ધોરણે 16.2 ટકાનો વધારો નોંધાયો છે.

Reliance Industries Q2 Results: દેશની અગ્રણી કંપની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે સપ્ટેમ્બર 2026ના ત્રિમાસિક ગાળાનાં પરિણામો જાહેર કર્યા છે. કંપનીએ આ વખતે અત્યાર સુધીનો સૌથી વધુ ત્રિમાસિક નફો નોંધાવ્યો છે.

Share Market News: ભારતીય શેરબજારમાં 30 ઓક્ટોબર, 2026ના રોજ સતત બીજા દિવસે તેજી જોવા મળી હતી. સપ્તાહના અંતિમ ટ્રેડિંગ સેશનમાં સેન્સેક્સ અને નિફ્ટી બંને વધારા સાથે બંધ થયા હતા.

Adani Enterprises Q2 Result: અદાણી ગ્રૂપની અગ્રણી કંપની અદાણી એન્ટરપ્રાઇઝિસ લિમિટેડે નાણાકીય વર્ષ 2026-27ના બીજા ત્રિમાસિક ગાળામાં મજબૂત નાણાકીય પ્રદર્શન નોંધાવ્યું છે.

Adani Energy Solutions Q2 Results: અદાણી એનર્જી સોલ્યુશન્સે નાણાકીય વર્ષ 2026-27ના બીજા ક્વાર્ટર (જુલાઈથી સપ્ટેમ્બર)ના પરિણામો જાહેર કર્યા છે.

Share Market Crash: ભારતીય શેરબજારમાં ગુરુવારે ઘટાડો જોવા મળ્યો હતો. સેન્સેક્સ 523.54 પોઈન્ટ અથવા 0.71 ટકા ઘટીને 73,186.15 પર પહોંચ્યો હતો.

Share Market: સેન્સેક્સની ટોચની 10 સૌથી મૂલ્યવાન કંપનીઓમાંથી 9 કંપનીઓના માર્કેટ કેપિટલાઈઝેશનમાં સંયુક્ત રીતે રૂપિયા 3.65 લાખ કરોડથી વધુનો વધારો નોંધાયો હતો.

IRFC Share Price: રેલવે ક્ષેત્રને ધિરાણ આપતી સરકારી કંપની ઈન્ડિયન રેલવે ફાઈનાન્સ કોર્પોરેશન (IRFC)ના શેરમાં સપ્ટેમ્બર ત્રિમાસિક ગાળાનાં મજબૂત પરિણામો અને રેકોર્ડ ઇન્ટરિમ ડિવિડન્ડની જાહેરાત બાદ શાનદાર રિકવરી જોવા મળી.

Business News : ભારતમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ અને ડેટા સેન્ટર માટે જરુરી સાધનોના ઉત્પાદન અને એસેમ્બલી માટે સૂચિત 50-50 સંયુક્ત સાહસની રૂપરેખા નક્કી કરતા એક બિન-બંધનકર્તા સમજૂતી કરાર પર અદાણી જુથની

Rajesh Power Services : પાવર ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રીબ્યુશન ક્ષેત્રમાં અગ્રણી સ્પેશિયલાઈઝ્ડ ઈપીસી કોન્ટ્રાક્ટર્સમાં સ્થાન ધરાવતી રાજેશ પાવર સર્વિસીસ લિમિટેડે સોમવારે જાહેરાત કરી હતી.

Stock Market Crash : ભારતીય શેરબજારમાં આજે સવારની તેજી બાદ બપોરે ભારે વેચવાલી જોવા મળી રહી છે. સેન્સેક્સ અને નિફ્ટી બંને લાલ નિશાનમાં સરકી ગયા છે.

RBI : ભારતીય રિઝર્વ બેન્ક (RBI)એ રૂપિયાને ટેકો આપવા માટે સરકારી તેલ કંપનીઓને ડૉલરનો પુરવઠો કરવા ખાસ વિન્ડો શરૂ કરવાની જાહેરાત કરી છે. આ સુવિધા 12 ઑક્ટોબર, 2026થી શરૂ થશે.