
Bharuch factory blast: ગુજરાતના ભરૂચ જિલ્લામાં આવેલા વાગરા તાલુકાના સાયખા GIDC સ્થિત સિન્ઝીલ ફાર્માકેમ (SynZeal Pharmachem) કંપનીમાં ભીષણ બ્લાસ્ટની ઘટના સામે આવી છે.

AI Robot: ગુજરાતની પરંપરાગત નવરાત્રીમાં આ વર્ષે ટેક્નોલોજીનો અનોખો રંગ જોવા મળી રહ્યો છે. સુરતમાં ગરબાના મેદાનમાં ખેલૈયાઓ સાથે હવે એક હ્યુમનોઇડ રોબોટ પણ ગરબા રમતો જોવા મળી રહ્યો છે.

Shardiya Navratri 2026 : નવરાત્રીના પવિત્ર પર્વ દરમિયાન કચ્છના પ્રસિદ્ધ યાત્રાધામ માતાના મઢ ખાતે આશાપુરા માતાજીના દર્શન માટે ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

Seva Sankalp Abhiyan 2026 Gujarat: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જાહેર જીવન અને જનસેવાના 25 વર્ષ પૂર્ણ થવાના અવસરે ગુજરાતભરમાં ‘સેવા સંકલ્પ અભિયાન-2026’ અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. જેના ભાગરૂપે દેવભૂમિ...

Shivraj Singh Chouhan Vadnagar Statement: કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે વડનગરની મુલાકાત દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સંદર્ભમાં મહત્વપૂર્ણ નિવેદન આપ્યું હતું. વડનગરની પવિત્ર ભૂમિના દર્શન કર્યા બાદ...

Narendra Modi 25 Years Seva Jyoti Yatra: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મુખ્યમંત્રીથી લઈને દેશના વડાપ્રધાન સુધીના 25 વર્ષના જાહેર જીવન અને સુશાસનને લઈને ગુજરાત સરકારના પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ રાજકોટ ખાતે...

Seva Jyoti Kalash Yatra Gujarat: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જાહેરજીવનમાં 25 વર્ષની અવિરત જનસેવા પૂર્ણ થવાના અવસરે ગુજરાતમાં ‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત ‘સેવા જ્યોતિ કળશ યાત્રા’નું આયોજન કરવામાં આવ્યું છે. આવતીકાલે...

Dahod: દાહોદમાં ‘ગુજરાત ભાડા વિધેયક, 2026’ના વિરોધમાં વકીલ મંડળ દ્વારા અચોક્કસ મુદતની હડતાલ શરૂ કરવામાં આવી છે. વકીલ મંડળના સભ્યો દ્વારા દાહોદ કોર્ટ ખાતેથી સૂત્રોચ્ચાર સાથે રેલી યોજવામાં આવી હતી.

સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત અમદાવાદના GMDC ગ્રાઉન્ડ ખાતે 6,424 વિદ્યાર્થીઓએ સપ્તરંગોની થીમ પર ભવ્ય માનવ રંગોળી રચી. “Largest Human Formation Depicting a Contemporary Mandala Art” તરીકે Asia Book of Recordsમાં આ અનોખી રચનાની નોંધ થઈ. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિદ્યાર્થીઓ સાથે જોડાઈ તેમનો ઉત્સાહ વધાર્યો.

GMDC Ground Ahmedabad: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સુશાસનના 25 વર્ષ પૂર્ણ થવાના અવસરે અમદાવાદમાં વિશેષ માનવ આકૃતિ રચના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

Highway Infrastructure Chintan Shivir Gujarat: દેશભરમાં હાઈવે અને માર્ગ માળખાકીય સુવિધાઓના વિકાસને વધુ અસરકારક, સુરક્ષિત અને સમયબદ્ધ બનાવવા માટે કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય દ્વારા ગુજરાતના એકતાનગરમાં બે દિવસીય...

Navsari Water Crisis: નવસારી મહાનગરપાલિકા દ્વારા પાણી પુરવઠા યોજના પાછળ રૂ. 150 કરોડથી વધુનો ખર્ચ કરવામાં આવ્યો હોવા છતાં શહેરના અનેક વિસ્તારોમાં પાણીની સમસ્યા યથાવત હોવાની ફરિયાદો સામે આવી રહી...

Bilimora Shop Fire: નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના બીલીમોરા શહેરમાં સ્ટેશન વિસ્તારમાં આવેલી ગાદલાની દુકાનમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. આગે થોડા જ સમયમાં વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં બાજુમાં આવેલી...

Gir Gadhada Leopard Attack: ગીર જંગલની બોર્ડર નજીક આવેલા ગીરગઢડાના સણોસરી ગામે દીપડાના હુમલામાં ત્રણ વર્ષના માસૂમ બાળકનું મોત થયું છે.

Porbandar Blood Donation Camp: રાષ્ટ્રીય સ્વૈચ્છિક રક્તદાન દિવસ નિમિત્તે ભારતીય કોસ્ટ ગાર્ડ દ્વારા પોરબંદરમાં રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્થાનિક વહીવટીતંત્ર સહિત વિવિધ સરકારી વિભાગો, શૈક્ષણિક સંસ્થાઓ, સામાજિક સંગઠનો...

Jamnagar Drug De Addiction Cycle Rally: જામનગરમાં નશાબંધી સપ્તાહની ઉજવણી અંતર્ગત નશામુક્તિ અંગે જનજાગૃતિ ફેલાવવા સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજ્યકક્ષાના મંત્રી પ્રવીણભાઈ માળી અને રાજ્યકક્ષાના મંત્રી રિવાબા જાડેજાએ...