D

Dahod

Asian Para Games 2026: એશિયન પેરા ગેમ્સમાં 200 મીટર દોડમાં તેજલબેન ડામોરે જીત્યો બ્રોન્ઝ મેડલ

Asian Para Games 2026: એશિયન પેરા ગેમ્સમાં 200 મીટર દોડમાં તેજલબેન ડામોરે જીત્યો બ્રોન્ઝ મેડલ

Asian Para Games 2026: દાહોદની દીકરી તેજલબેન ડામોરે એશિયન પેરા ગેમ્સ 2026માં 200 મીટરમાં બ્રોન્ઝ મેડલ જીતી દેશ અને ગુજરાતનું નામ રોશન કર્યું છે. તેજલબેને સફળતાનો શ્રેય કોચને આપ્યો.

Nancy Shukal
Dahod: નવરાત્રિમાં અનોખી પાઘડીએ ખેંચ્યું સૌનું ધ્યાન, દંપતી બન્યું આકર્ષણનું કેન્દ્ર

Dahod: નવરાત્રિમાં અનોખી પાઘડીએ ખેંચ્યું સૌનું ધ્યાન, દંપતી બન્યું આકર્ષણનું કેન્દ્ર

Dahod: દાહોદમાં નવરાત્રિના પર્વ દરમિયાન ગરબા મહોત્સવમાં એક અનોખું દૃશ્ય જોવા મળ્યું હતું. ગરબાના રંગે રંગાયેલા દાહોદના ગરબા ચોકમાં એક દંપતી પોતાની વિશાળ અને વજનદાર પાઘડીને કારણે આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું.

Kunjan Shukal
Dahod : હાંડા હોસ્પિટલમાં રૂપિયા 15.15 લાખની ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો, બે આરોપીઓ ઝડપાયા

Dahod : હાંડા હોસ્પિટલમાં રૂપિયા 15.15 લાખની ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો, બે આરોપીઓ ઝડપાયા

Dahod : દાહોદ શહેરની હાંડા હોસ્પિટલમાં થયેલી રૂપિયા 15.15 લાખની ઘરફોડ ચોરીના ગુનાનો ભેદ ઉકેલવામાં દાહોદ લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB)ને મોટી સફળતા મળી છે.

Kunjan Shukal
Dahod : 1 કરોડથી વધુનો દારૂનો જથ્થો ઝડપાયો, 1,459 પેટી સાથે ટ્રક જપ્ત

Dahod : 1 કરોડથી વધુનો દારૂનો જથ્થો ઝડપાયો, 1,459 પેટી સાથે ટ્રક જપ્ત

Dahod : લોકલ ક્રાઈમ બ્રાન્ચે મધ્યપ્રદેશથી ગુજરાતમાં ઘુસાડવામાં આવી રહેલા દારૂના મોટા જથ્થાને ઝડપી પાડ્યો. ખંગેલા ચેકપોસ્ટ ખાતે વાહન ચેકિંગ દરમિયાન પોલીસે એક ટ્રકમાંથી 1,459 પેટી દારૂનો જથ્થો ઝડપાયો છે.

Kunjan Shukal
Dahod : લીમખેડા બાયપાસ પર વિચિત્ર અકસ્માત, ચાર વાહનો એકબીજા સાથે અથડાયા

Dahod : લીમખેડા બાયપાસ પર વિચિત્ર અકસ્માત, ચાર વાહનો એકબીજા સાથે અથડાયા

Dahod : દાહોદના લીમખેડા બાયપાસ પર વિજય હોટેલ નજીક ક્રોસિંગ પાસે વિચિત્ર અકસ્માત સર્જાયો હતો. એકસાથે ચાર વાહનો વચ્ચે ધડાકાભેર અથડામણ થતાં ઘટનાસ્થળે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

Kunjan Shukal
Dahodમાં ACBનો સપાટો! સિવિલ હોસ્પિટલના તબીબી અધિક્ષક રૂપિયા 40,000ની લાંચ લેતા ઝડપાયા

Dahodમાં ACBનો સપાટો! સિવિલ હોસ્પિટલના તબીબી અધિક્ષક રૂપિયા 40,000ની લાંચ લેતા ઝડપાયા

Dahod : દાહોદના દેવગઢબારીયામાં લાંચખોરી સામે ACBએ મોટી કાર્યવાહી કરી છે. દેવગઢબારીયા સ્થિત જે.એસ. ચૌહાણ સિવિલ હોસ્પિટલના તબીબી અધિક્ષક ડો. રહીમભાઈ ઈબ્રાહિમભાઈ મેમણને રૂપિયા 40,000ની લાંચ સ્વીકારતા ACBના છટકામાં ઝડપ્યા.

Kunjan Shukal
Dahodમાં વકીલોની અચોક્કસ મુદતની હડતાલ, ‘ગુજરાત ભાડા વિધેયક-2026’ના વિરોધમાં કલેક્ટરને આવેદન

Dahodમાં વકીલોની અચોક્કસ મુદતની હડતાલ, ‘ગુજરાત ભાડા વિધેયક-2026’ના વિરોધમાં કલેક્ટરને આવેદન

Dahod: દાહોદમાં ‘ગુજરાત ભાડા વિધેયક, 2026’ના વિરોધમાં વકીલ મંડળ દ્વારા અચોક્કસ મુદતની હડતાલ શરૂ કરવામાં આવી છે. વકીલ મંડળના સભ્યો દ્વારા દાહોદ કોર્ટ ખાતેથી સૂત્રોચ્ચાર સાથે રેલી યોજવામાં આવી હતી.

Nisha Parmar
Dahod : વિકાસના 6 પ્રોજેક્ટ સામે ખેડૂતોનો વિરોધ, 82 ગામના ખેડૂતો મીરાખેડી ખાતે થયા એકઠા

Dahod : વિકાસના 6 પ્રોજેક્ટ સામે ખેડૂતોનો વિરોધ, 82 ગામના ખેડૂતો મીરાખેડી ખાતે થયા એકઠા

Dahod : જિલ્લામાં છ જેટલા મહત્વના વિકાસ પ્રોજેક્ટોના કારણે ખેતીની જમીન, મકાનો, કુવા સહિતની મિલકતો અસરગ્રસ્ત થતી હોવાનો આક્ષેપ કરી 82 જેટલા ગામોના ખેડૂતો મીરાખેડી ખાતે એકત્ર થયા હતા.

Kunjan Shukal
Dahod : ભાડભા ખાતે DyCM હર્ષ સંઘવીનો આદિવાસી યુવાનો સાથે સંવાદ, પુછ્યું તમારામાંથી AI કોણ યુઝ કરે છે?

Dahod : ભાડભા ખાતે DyCM હર્ષ સંઘવીનો આદિવાસી યુવાનો સાથે સંવાદ, પુછ્યું તમારામાંથી AI કોણ યુઝ કરે છે?

Dahod : 'સેવા સંકલ્પ અભિયાન' અંતર્ગત વડનગરથી વારાણસી બાઈક રેલી અંતર્ગત દાહોદ જિલ્લાના ભુવાલ તાલુકામાં આવેલા ભાડભા ગામ ખાતે આયોજિત યુવા સંવાદ કાર્યક્રમમાં રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ આદિવાસી યુવાનો સાથે વિસ્તૃત અને જીવંત સંવાદ સાધ્યો હતો.

Kunjan Shukal
Dahod : જિલ્લાની સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં મધ્યાહ્ન ભોજન યોજના હેઠળ અલ્પાહાર યોજનાનો શુભારંભ

Dahod : જિલ્લાની સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં મધ્યાહ્ન ભોજન યોજના હેઠળ અલ્પાહાર યોજનાનો શુભારંભ

Dahod : સુખસર તાલુકા સ્થિત સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા, કંથાગર ખાતે રાજ્ય મંત્રી રમેશ કટારાના અધ્યક્ષસ્થાને સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં મધ્યાહ્ન ભોજન યોજના શરૂ કરાઈ.

Kunjan Shukal
Dahod : કારને બચાવવા જતાં ટ્રકે ગુમાવ્યો કાબૂ, અકસ્માતમાં ટ્રક ચાલક કેબિનમાં ફસાતા રેસ્કયૂ કરાયું

Dahod : કારને બચાવવા જતાં ટ્રકે ગુમાવ્યો કાબૂ, અકસ્માતમાં ટ્રક ચાલક કેબિનમાં ફસાતા રેસ્કયૂ કરાયું

Dahod માં ઇન્દોર-અમદાવાદ હાઈવે પર ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. ગરબાડા ચોકડી નજીક ઘઉં ભરેલી ટ્રકનો અકસ્માત સર્જાતા ટ્રક ચાલક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો.

Vivek Shah
Dahod માં તરુણ ચુગે કાર્યકરો સાથે કર્યો સીધો સંવાદ, 2027 ની વિધાનસભાની ચૂંટણી પહેલાં ભાજપ એક્શનમાં

Dahod માં તરુણ ચુગે કાર્યકરો સાથે કર્યો સીધો સંવાદ, 2027 ની વિધાનસભાની ચૂંટણી પહેલાં ભાજપ એક્શનમાં

Dahod જિલ્લાના પીપલોદ ખાતે ભાજપ દ્વારા 2027ની ગુજરાત વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી.

Vivek Shah
Dahod SOGનો સપાટો: રહેણાંક મકાનમાંથી 780 ગ્રામ ગાંજો ઝડપાયો, મકાન માલિકની ધરપકડ

Dahod SOGનો સપાટો: રહેણાંક મકાનમાંથી 780 ગ્રામ ગાંજો ઝડપાયો, મકાન માલિકની ધરપકડ

Dahod SOG: ગુજરાત રાજ્યના DGPના આદેશ બાદ દાહોદ જિલ્લા પોલીસ દ્વારા નશીલા પદાર્થો સામે કાર્યવાહી વધુ તેજ કરવામાં આવી છે. આ દરમિયાન દાહોદ જિલ્લા SOGની ટીમે લીમડી નગરના ગોધરા રોડ

Nisha Parmar
Dahod: પોલીસ એલર્ટ, દિલ્હી-મુંબઈ નેશનલ કોરિડોર પર પથ્થરમારાની ઘટનાઓ બાદ સુરક્ષા વધારાઈ

Dahod: પોલીસ એલર્ટ, દિલ્હી-મુંબઈ નેશનલ કોરિડોર પર પથ્થરમારાની ઘટનાઓ બાદ સુરક્ષા વધારાઈ

Dahod: દિલ્હી-મુંબઈ નેશનલ કોરિડોર રોડ પર પથ્થરમારાની ઘટનાઓ સામે આવતા દાહોદ જિલ્લા પોલીસ સતર્ક બની છે.

Nisha Parmar
Dahod : ગણપતિ આગમન વચ્ચે આખલાઓનો આતંક, 7 થી 8 લોકો ઈજાગ્રસ્ત થતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા

Dahod : ગણપતિ આગમન વચ્ચે આખલાઓનો આતંક, 7 થી 8 લોકો ઈજાગ્રસ્ત થતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા

Dahod શહેરમાં ગણપતિ આગમન દરમિયાન આખલાઓ બાખડતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. શહેરના APMC માર્કેટ નજીક કાલીયા ઠાકર ગણપતિના આગમન સમયે આ ઘટના બની હોવાનું સામે આવ્યું છે.

Vivek Shah
Dahod: G.P. ધનકા શાળાનો વીડિયો વાયરલ, વિદ્યાર્થીઓ પાસે સિમેન્ટના ભારે બ્લોક ઉંચકાવાતા ખળભળાટ

Dahod: G.P. ધનકા શાળાનો વીડિયો વાયરલ, વિદ્યાર્થીઓ પાસે સિમેન્ટના ભારે બ્લોક ઉંચકાવાતા ખળભળાટ

Dahod: દાહોદની G.P. ધનકા શાળાનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં શિક્ષણ વ્યવસ્થાને લઈને ગંભીર સવાલો ઊભા થયા છે.

Nisha Parmar