
Amreli News: અમરેલીના સાંસદ ભરત સુતરીયાએ રસ્તા પર મળેલા બાળકને ગાડીમાં બેસાડી ઓફિસ લઈ જઈ ચા-પાણી પીવડાવ્યાં અને શાયરી સંભળાવી દિલ જીત્યું.

અમરેલીના જાફરાબાદમાં પશુ ચરાવવા ગયેલા શિનુભાઈ બારૈયા પર સિંહે હુમલો કર્યો. વનવિભાગે સિંહનું લોકેશન મેળવવા સર્ચ ઓપરેશન શરૂ કર્યું.

Amreli News: જાફરાબાદમાં અમુલ તરીકે ઓળખ આપી અજાણ્યા શખ્સે દવાખાનાના બહાને વિશ્વાસ જીતી સ્કેનર મારફતે રૂ.70 હજારની છેતરપિંડી કરી.

Amreli News: રાજુલામાં વનવિભાગના રેલવે ટ્રેક પર ફરજ બજાવતા કર્મચારીઓના કથિત શોષણનો ગંભીર મામલો સામે આવ્યો છે.

Amreli: ધારી તાલુકાના ગીગાસણ ગામે 15 ફૂટનો મહાકાય અજગર કૂવામાં ખાબકતા સ્થાનિકોમાં ચકચાર મચી ગઈ હતી. કૂવામાં અજગરને જોઈ ખેડૂતે સેવાભાવીને જાણ કરી હતી.

Amreli: અમરેલી જિલ્લાના વડિયામાં ગરીબ પરિવારોને જાહેર વિતરણ વ્યવસ્થા (રેશનિંગ) હેઠળ મળતા સસ્તા અનાજનો બિનઅધિકૃત જથ્થો ઝડપાયો છે.

Amreli : અમરેલી જિલ્લાના લીલીયા તાલુકાના મોટા કણકોટ ગામે દીપડાએ એક વ્યક્તિ પર હુમલો કરતાં વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. આ હુમલામાં 25 વર્ષીય રૂમાલ વેરસિંહ મહેડા ઈજાગ્રસ્ત થયા હતા.

Amreli News : અમરેલી જિલ્લાના બગસરા ખાતે આવેલી મેઘાણી હાઈસ્કૂલમાં તાલુકા કક્ષાના કલા મહાકુંભનું આયોજન કરવામાં આવ્યું હતું.

Amreli News : ચલાલા નજીક વનવિભાગ દ્વારા સિંહને છોડવાની કામગીરી દરમિયાન સિંહ દર્શન કરવાની માગણીને લઈને વિવાદ સર્જાયો હોવાની ઘટના સામે આવી છે.

Amreli : જાફરાબાદમાં ખેતીવાડી વીજ પુરવઠાની સમસ્યાને લઈને ખેડૂતોમાં રોષ જોવા મળ્યો છે. બારમણ એસ.એસ. હેઠળ આવતા 8 ગામોના ખેડૂતો અને સરપંચોએ PGVCL સામે ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો.

Congress Virji Thummar Passes Away : અમરેલીના પૂર્વ સાંસદ અને કોંગ્રેસના દિગ્ગજ નેતા વિરજી ઠુમ્મરનું ટૂંકી બીમારી બાદ અમરેલી ખાતે નિધન થયું છે.

Amreli News : અમરેલી જિલ્લાના વડિયા પંથકમાં છેલ્લા કેટલાક સમયથી ભયનો માહોલ સર્જનારી સિંહણ આખરે વનવિભાગના પાંજરે પુરાઈ છે.

Amreli જિલ્લાના ખાંભા ગીર પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં લગભગ 8 દિવસના વિરામ બાદ ફરી વરસાદનું આગમન થયું છે. જીક્યાળી, વાંકિયા, ઇંગોરાળા સહિત આસપાસનાં ગામોમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો.

Amreli : રાજુલા બસ સ્ટેન્ડ નજીક બનેલી આ ઘટનામાં ઇનોવા કારચાલકે બસ અને મોટરસાયકલ સહિત અનેક વાહનોને ટક્કર મારી હોવાનું સામે આવ્યું છે. ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો.

Amreli News : અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના નવી બારપટોળી ગામની સીમમાં બીમાર સિંહના રેસ્ક્યુ દરમિયાન વન વિભાગની ટીમ પર સિંહણે હુમલો કરતાં બે વનકર્મી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે.

Punjapadar Underpass Liliya: લીલીયા તાલુકાના પુંજાપાદર રેલવે ફાટક નંબર 42-C પર લાંબા સમયથી ચાલી રહેલા અવરજવરના પ્રશ્નનો હવે ઉકેલ આવવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું ભરાયું છે. આ ફાટક પર અંડરપાસ બનાવવાની...