
Sahayata Setu 2026: જામનગરના એરફોર્સ સ્ટેશન ખાતે ભારતીય વાયુસેના દ્વારા બહુરાષ્ટ્રીય માનવતાવાદી સહાય અને આપદા રાહત કવાયત ‘સહાયતા સેતુ 2026’નું સફળ આયોજન કરવામાં આવ્યું હતું.

Sahayata Setu Exercise 2026: ભારતીય વાયુસેના દ્વારા જામનગરના એરફોર્સ સ્ટેશન ખાતે બહુરાષ્ટ્રીય સંયુક્ત માનવતાવાદી સહાય અને આપદા રાહત કવાયત 'સહાયતા સેતુ-2026' (AJHE-26)નો પ્રારંભ કરવામાં આવ્યો છે.

Jamnagar: જામનગર એરફોર્સ સ્ટેશન ખાતે 17થી 19 નવેમ્બર દરમિયાન બહુ-રાષ્ટ્રીય ‘સહાયતા સેતુ’ કવાયત યોજાશે. 19મી નવેમ્બરે વિમાનો, હેલિકોપ્ટર અને બચાવ ટુકડીઓ દ્વારા નિદર્શન થશે.

Tejas Mk1A : ભારતીય વાયુસેનાની તાકાતમાં વધારો કરવા માટે સ્વદેશી લાઇટ કોમ્બેટ એરક્રાફ્ટ (LCA) તેજસ MK-1Aનું પ્રથમ સ્ક્વોડ્રન સામેલ થવા જઈ રહ્યું છે.

Indian Air Force : વડોદરાના આકાશમાં ભારતીય વાયુસેનાની વિશ્વપ્રસિદ્ધ સારંગ હેલિકોપ્ટર ડિસ્પ્લે ટીમે પોતાના અદભુત હવાઈ કરતબોનું પ્રદર્શન કરીને લોકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા.

Jamnagar: જામનગરમાં 17થી 19 નવેમ્બર 2026 દરમિયાન ભારતીય વાયુસેના દ્વારા 'સહાયતા સેતુ' HADR કવાયત યોજાશે. અનેક દેશો અને રાષ્ટ્રીય એજન્સીઓ ભાગ લેશે.

Bhavnagar: ભાવનગરના બોર તળાવ ખાતે ભારતીય વાયુસેનાની સૂર્યકિરણ ટીમે નવ હોક વિમાનો સાથે ભવ્ય એર શો યોજ્યો. આકાશમાં તિરંગો રચીને અદભુત કરતબો બતાવ્યાં.

Indian Air Force: એર માર્શલ ઈન્દ્રપાલ સિંહ વાલિયાને ભારતીય વાયુસેનાના નવા વાઈસ ચીફ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તેઓ એર માર્શલ આશુતોષ દીક્ષિતનું સ્થાન લેશે.

Indian Air Force: ભારતીય વાયુસેનાની મોટી પહેલ છે. ડ્રોન અને ઓટોનોમસ સિસ્ટમ્સમાં આત્મનિર્ભરતા માટે દિલ્હીમાં ઉદ્યોગ સાહસિકો સાથે બેઠક યોજી હતી.

IAF Air Show: ભારતીય વાયુસેના દ્વારા ઉત્તર પ્રદેશના વારાણસી સ્થિત પવિત્ર નમો ઘાટ પર 'વિંગ્સ ઓવર ગંગેસ' નામનો ભવ્ય એરિયલ ડિસ્પ્લે યોજવામાં આવનાર છે.

IAF: હૈદરાબાદ નજીક ડુંડીગલમાં એરફોર્સ એકેડેમી ખાતે કિરણ વિમાનમાં એર ચીફ માર્શલ એપી સિંહે તેમની છેલ્લી ટ્રેનર ઉડાન ભરી. ઉતરાણ સમયે તેમને વોટર કેનન સેલ્યૂટ આપવામાં આવી.

Indian Air Force Day 2026: ભારતીય વાયુસેનાએ 8 ઓક્ટોબર 2026ના રોજ ગાઝિયાબાદના હિંડન એરફોર્સ સ્ટેશન ખાતે 94મો વાયુસેના દિવસ ઉજવ્યો હતો. આ પ્રસંગે ભારતીય વાયુસેનાની ઓપરેશનલ ક્ષમતા, ટેક્નોલોજીકલ પ્રગતિ, વ્યાવસાયિક...

Indian Air Force Drones: ભારતીય વાયુસેના પ્રમુખ એર ચીફ માર્શલ એપી સિંહે ડ્રોનના વધતા ઉપયોગ અંગે મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે ડ્રોન ભારતીય વાયુસેના માટે કોઈ ક્રાંતિજનક બદલાવ...

Exercise Tarang Shakti 2026 : ભારતીય વાયુસેનાએ જોધપુર એરફોર્સ સ્ટેશન ખાતે બહુરાષ્ટ્રીય હવાઈ કવાયત 'Exercise Tarang Shakti 2026'નો ઓપરેશનલ તબક્કો શરૂ કર્યો છે.

SAT-SAAW Indian Air Force: ‘આત્મનિર્ભર ભારત’ અભિયાનને વધુ મજબૂતી આપતા સંરક્ષણ મંત્રાલયે ભારતીય વાયુસેના માટે 160 સેટેલાઇટ સ્માર્ટ એન્ટી એરફિલ્ડ વેપન (SAT-SAAW) અને સંબંધિત સાધનોની ખરીદી માટે ભારત ડાયનેમિક્સ લિમિટેડ...

Indian Air Force: સંરક્ષણ મંત્રાલયે BDL સાથે 810.79 કરોડ રૂપિયાનો કરાર કર્યો. ભારતીય વાયુસેના 160 સ્વદેશી SAT-SAAW સ્માર્ટ ગ્લાઈડ બોમ્બ ખરીદશે.