
Kutch: દિવાળી વેકેશન પૂર્ણ થતાં કચ્છની અંદાજે 2,100 શાળાઓમાં શૈક્ષણિક કાર્ય શરૂ થયું. આશરે 3 લાખ વિદ્યાર્થીઓ ઉત્સાહભેર શાળાએ પહોંચ્યા.

Pre PTC Admission Gujarat: રાજ્યમાં ગુણવત્તાયુક્ત પૂર્વ પ્રાથમિક શિક્ષણ માટે સક્ષમ અને તાલીમબદ્ધ શિક્ષકો ઉપલબ્ધ થાય; તે દિશામાં ગુજરાત સરકારે પૂર્વ પ્રાથમિક શિક્ષણ એટલે કે બાલ અધ્યાપન મંદિરની પ્રી-પીટીસી (D.E.C.Ed.)...

Kutch University Convocation 2026: કચ્છ યુનિવર્સિટીમાં 16મો પદવીદાન સમારોહ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની ઉપસ્થિતિમાં યોજાયો હતો. આ સમારોહમાં કુલ 6,989 વિદ્યાર્થીઓને સ્નાતક અને અનુસ્નાતકની પદવીઓ એનાયત કરવામાં આવી હતી. શૈક્ષણિક ક્ષેત્રે...

Science Safar 2026 Gujarat Science City: વિદ્યાર્થીઓમાં વિજ્ઞાન પ્રત્યે જિજ્ઞાસા વધારવા અને તેમને પ્રાયોગિક શિક્ષણની તક પૂરી પાડવાના હેતુથી ગુજરાત સાયન્સ સિટી દ્વારા ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેક્નોલોજી (GUJCOST)ના...

Dahod Private Primary Schools: દાહોદ જિલ્લામાં સ્વનિર્ભર ખાનગી પ્રાથમિક શાળાઓના સંચાલકોએ વિવિધ પડતર પ્રશ્નોને લઈને સરકાર સમક્ષ રજૂઆત કરી છે. શાળા સંચાલક મંડળ દ્વારા જિલ્લા શિક્ષણ અધિકારી તેમજ જિલ્લા કલેક્ટરને...

Gujarat Education Development Under Bhupendra Patel: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના સુશાસનના પાંચ વર્ષ 13 સપ્ટેમ્બર, 2026ના રોજ પૂર્ણ થઈ રહ્યા છે. આ પાંચ વર્ષ દરમિયાન ગુજરાતમાં શિક્ષણ ક્ષેત્રે ગુણવત્તા, ટેક્નોલોજી, નવીનતા...

National Teachers Day 2026 Gujarat: રાષ્ટ્રીય શિક્ષક દિવસ નિમિત્તે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે શિક્ષક કલ્યાણ નિધિમાં પોતાનો સ્વૈચ્છિક ફાળો અર્પણ કરીને સમાજના ઘડવૈયા એવા શિક્ષકો પ્રત્યે આદર અને કૃતજ્ઞતા વ્યક્ત કરી...

Hetalben Rana Best Teacher Award 2026: સરકારી શાળાના વર્ગખંડમાં ટેકનોલોજીનો ઉપયોગ માત્ર સ્માર્ટ ક્લાસરૂમ પૂરતો સીમિત ન રહે, પરંતુ બાળકોના આત્મવિશ્વાસમાં વધારો કરે તો શિક્ષણની દિશા જ બદલાઈ શકે છે....

Signal School Surat: ટ્રાફિક સિગ્નલ પર ભીખ માંગતા, મજૂરી કરતા કે નાની-મોટી વસ્તુઓ વેચતા બાળકોને શિક્ષણના મુખ્ય પ્રવાહ સાથે જોડવા માટે સુરત મહાનગરપાલિકા દ્વારા મહત્વપૂર્ણ પહેલ કરવામાં આવી છે. ‘ભિક્ષા...

Gujarat Vidyapith Convocation: અમદાવાદ સ્થિત ગુજરાત વિદ્યાપીઠનો 72મો પદવીદાન સમારોહ યોજાયો હતો. આ પ્રસંગે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહ ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાતના રાજ્યપાલ અને ગુજરાત વિદ્યાપીઠના કુલાધિપતિ...

Gujarat Board Textbooks Amazon: ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ દ્વારા ખાનગી શાળાના વિદ્યાર્થીઓના હિતમાં તેમજ વાલીઓની સરળતા માટે વિદ્યાર્થીલક્ષી પહેલ કરવામાં આવી છે.

Narmada District Education Dropout Reduction: નર્મદા જિલ્લાએ શિક્ષણક્ષેત્રે બે અનોખી સિદ્ધિ હાંસલ કરી સમગ્ર રાજ્યમાં જિલ્લાનું ગૌરવ વધાર્યું છે. ગત મે મહિનામાં જાહેર થયેલા ધોરણ 10ના પરિણામમાં નર્મદા જિલ્લાએ 90.85 ટકા પરિણામ સાથે સમગ્ર રાજ્યમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું હતું. તેવી જ રીતે આજે જિલ્લાના 4,224 ડ્રોપઆઉટ થયેલા વિદ્યાર્થીઓમાંથી 3,906 વિદ્યાર્થીઓને શાળામાં પુનઃ પ્રવેશ આપી 92 ટકા ડ્રોપઆઉટ રેશિયો ઘટાડીને...

Alpha Vidyasankul Junagadh Hostel Complaint: જૂનાગઢમાં CET અંતર્ગત ચાલતી આલ્ફા વિદ્યાસંકુલમાં હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને લઈને કેટલાક વાલીઓએ ગંભીર ફરિયાદો કરી છે. આ ફરિયાદોને લઈને વાલીઓ સંસ્થાના હોસ્ટેલ ખાતે પહોંચ્યા હતા અને વિદ્યાર્થીઓની યોગ્ય કાળજી લેવામાં આવતી ન હોવાના આક્ષેપો કર્યા હતા. વિદ્યાર્થીઓને માર મારવાના વાલીઓના આક્ષેપ વાલીઓના જણાવ્યા મુજબ, હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓ સાથે મારપીટ કરવામાં આવતી હોવાની ફરિયાદો...

શિક્ષણથી દૂર થયેલા બાળકોને ફરી શાળામાં જોડવા માટે જામનગર શિક્ષણ વિભાગ દ્વારા શરૂ કરાયેલ ‘સમરસ વિદ્યાસેતુ’ અભિયાનને મોટી સફળતા મળી છે. અભિયાન અંતર્ગત માત્ર બે દિવસમાં 501 બાળકોએ ફરી શાળાનું પગથિયું ચઢી શિક્ષણની નવી શરૂઆત કરી છે.

જામનગરમાં શિક્ષણ રાજ્યમંત્રી રિવાબા જાડેજાએ ‘સમરસ વિદ્યા સેતુ’ કાર્યક્રમ બાદ સંવેદનશીલ પહેલ હાથ ધરી હતી. કાર્યક્રમ પૂર્ણ થયા બાદ મંત્રીશ્રીએ જાતે જ શહેરના વિવિધ વિસ્તારોમાં જઈ શાળા છોડી ચૂકેલા બાળકોના ઘરે રૂબરૂ મુલાકાત લીધી હતી. સોનલનગર, લાલવાડી અને માધાપર ભૂંગા વિસ્તારમાં પહોંચીને તેમણે બાળકો અને તેમના વાલીઓ સાથે સંવાદ કર્યો હતો.

અમદાવાદમાં ભારે વરસાદને કારણે શાળાઓમાં થયેલી રજાઓથી અભ્યાસમાં પડેલી ખોટ પૂરી કરવા મહત્વનો નિર્ણય લેવાયો છે. જિલ્લા શિક્ષણાધિકારીએ શાળાઓને જરૂરિયાત મુજબ રવિવારે વધારાના ક્લાસ યોજવાની મંજૂરી આપી છે, જોકે આ નિર્ણય સ્વૈચ્છિક રહેશે.