D

Dang News

Kanubhai Desai Visit Dang: ધવલીદોડમાં નાણાં મંત્રી કનુભાઈ દેસાઈની ખાટલા બેઠક, ગ્રામજનો સાથે કર્યો સીધો સંવાદ

Kanubhai Desai Visit Dang: ધવલીદોડમાં નાણાં મંત્રી કનુભાઈ દેસાઈની ખાટલા બેઠક, ગ્રામજનો સાથે કર્યો સીધો સંવાદ

Kanubhai Desai Visit Dang: રાજ્યના નાણાં મંત્રી કનુભાઈ દેસાઈ ડાંગ જિલ્લાના પ્રવાસે પહોંચ્યા હતા. આ પ્રવાસ દરમિયાન તેમણે આહવા તાલુકાના ધવલીદોડ ગામે ગ્રામજનો સાથે પરંપરાગત ખાટલા બેઠક યોજી હતી.

Kunjan Shukal
Seva Jyoti Yatra 2026: આહવામાં ‘સેવા જ્યોતિ યાત્રા’નો પ્રારંભ, મોટી સંખ્યામાં નાગરિકો જોડાયા

Seva Jyoti Yatra 2026: આહવામાં ‘સેવા જ્યોતિ યાત્રા’નો પ્રારંભ, મોટી સંખ્યામાં નાગરિકો જોડાયા

Dang Seva Jyoti Yatra 2026: ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવા ખાતે ‘સેવા સંકલ્પ અભિયાન-૨૦૨૬’ અંતર્ગત જિલ્લા કક્ષાની ‘સેવા જ્યોતિ યાત્રા’નું આયોજન કરવામાં આવ્યું હતું. પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં...

Rupin Bakraniya
Dang : ભાઈએ જ ભાઈની કરી હત્યા કરી, કામધંધા બાબતની સામાન્ય બોલાચાલી વધુ ઉગ્ર બની

Dang : ભાઈએ જ ભાઈની કરી હત્યા કરી, કામધંધા બાબતની સામાન્ય બોલાચાલી વધુ ઉગ્ર બની

Dang : આહવા પોલીસ સ્ટેશન વિસ્તારમાં બે સગા ભાઈઓ વચ્ચે થયેલી સામાન્ય બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતાં નાના ભાઈએ મોટા ભાઈની કુહાડીના ઘા મારી હત્યા કરી નાખતા ચકચાર મચી ગઈ.

Kunjan Shukal
Dang: આહવામાં રખડતા ઢોરોના કાયમી નિકાલ માટે કાર્યવાહી, હરાજી મોકૂફ

Dang: આહવામાં રખડતા ઢોરોના કાયમી નિકાલ માટે કાર્યવાહી, હરાજી મોકૂફ

Ahwa Stray Cattle Issue: ડાંગ જિલ્લાના આહવા ખાતે રખડતા ઢોરોને કારણે સર્જાતી મુશ્કેલીના કાયમી ઉકેલ માટે મહત્વપૂર્ણ કાર્યવાહી કરવામાં આવી છે. ગ્રામ પંચાયત દ્વારા રખડતા ઢોરોની હરાજી કરવાની જાહેરાત કરવામાં...

Rupin Bakraniya
Dang Police ની મોટી કાર્યવાહી, કોર્ટના આદેશ બાદ ₹9.87 લાખનો દારૂનો મુદ્દામાલ નષ્ટ કરાયો

Dang Police ની મોટી કાર્યવાહી, કોર્ટના આદેશ બાદ ₹9.87 લાખનો દારૂનો મુદ્દામાલ નષ્ટ કરાયો

Dang Police : ડાંગ જિલ્લામાં પ્રોહિબિશનના વિવિધ ગુનાઓમાં જપ્ત કરવામાં આવેલા મુદ્દામાલના નિકાલ માટે કોર્ટના આદેશ બાદ મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

Vivek Shah
Dang Police : ગિરિમથક સાપુતારામાં હત્યાથી ચકચાર, મિત્રોએ જ મિત્ર પર હુમલો કરતા યુવકનું સારવાર દરમિયાન મોત

Dang Police : ગિરિમથક સાપુતારામાં હત્યાથી ચકચાર, મિત્રોએ જ મિત્ર પર હુમલો કરતા યુવકનું સારવાર દરમિયાન મોત

Dang Police : ગિરિમથક સાપુતારામાં હત્યાની ઘટનાથી ચકચાર મચી ગઈ છે. સાપુતારા BOB ATM નજીક મોડી રાત્રે મિત્રો વચ્ચે થયેલી બોલાચાલી બાદ 27 વર્ષીય યુવક પર ચપ્પુ વડે હુમલો કરાયો.

Vivek Shah
Saputara: શ્રાવણના પ્રથમ સોમવાર અને નાગપંચમીએ સાપુતારાના નાગેશ્વર મહાદેવ મંદિરે ઉમટ્યા ભક્તો

Saputara: શ્રાવણના પ્રથમ સોમવાર અને નાગપંચમીએ સાપુતારાના નાગેશ્વર મહાદેવ મંદિરે ઉમટ્યા ભક્તો

Saputara: ડાંગ જિલ્લાના ગિરિમથક સાપુતારામાં આજે શ્રાવણ માસના પ્રથમ સોમવાર અને પવિત્ર નાગપંચમીના પર્વને લઈને ભક્તિનો માહોલ જોવા મળ્યો હતો. સર્પગંગા તળાવના કિનારે આવેલા નાગેશ્વર મહાદેવ મંદિર ખાતે વહેલી સવારથી જ સ્થાનિકો તેમજ પ્રવાસીઓ મોટી સંખ્યામાં દર્શન માટે ઉમટી પડ્યા હતા.

Rahul Desai
Saputara: મોનસૂન ફેસ્ટિવલમાં પ્રવાસીઓનો ધસારો, પાર્કિંગના અભાવે હાલાકી

Saputara: મોનસૂન ફેસ્ટિવલમાં પ્રવાસીઓનો ધસારો, પાર્કિંગના અભાવે હાલાકી

Saputara: ડાંગના સાપુતારામાં ચાલી રહેલા મોનસૂન ફેસ્ટિવલને લઈને શનિ-રવિની રજામાં પ્રવાસીઓનો ભારે ધસારો જોવા મળ્યો હતો. મોટી સંખ્યામાં પ્રવાસીઓ સાપુતારા પહોંચતા શહેરમાં ચહલપહલ વધી હતી. પ્રવાસન વિભાગ દ્વારા પ્રવાસીઓ માટે વિવિધ આયોજન કરવામાં આવ્યું છે, પરંતુ બીજી તરફ પાર્કિંગ અને ટ્રાફિક વ્યવસ્થાના અભાવે પ્રવાસીઓને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

Rahul Desai
Monsoon Festival: 5 કિમી મિની મેરેથોનમાં યુવાનો-પ્રવાસીઓએ દોડાવી દેશભક્તિની રોનક

Monsoon Festival: 5 કિમી મિની મેરેથોનમાં યુવાનો-પ્રવાસીઓએ દોડાવી દેશભક્તિની રોનક

Monsoon Festival: 15 ઓગસ્ટ એટલે સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી સાથે દેશભક્તિ અને ઉત્સાહનો માહોલ. ત્યારે ડાંગના સાપુતારામાં ગુજરાત ટુરિઝમ દ્વારા આયોજિત મોનસૂન ફેસ્ટિવલ અંતર્ગત ખાસ 5 કિલોમીટરની મિની મેરેથોનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.

Rahul Desai
ડાંગના સાહસિક ભોવાન રાઠોડે માઉન્ટ યુનમ સર કર્યું: 6,111 મીટરની ઊંચાઈએ તિરંગો લહેરાવી ડાંગનું ગૌરવ વધાર્યું

ડાંગના સાહસિક ભોવાન રાઠોડે માઉન્ટ યુનમ સર કર્યું: 6,111 મીટરની ઊંચાઈએ તિરંગો લહેરાવી ડાંગનું ગૌરવ વધાર્યું

ડાંગના સાહસિક યુવાન પર્વતારોહક ભોવાન રાઠોડે 6,111 મીટર એટલે કે આશરે 20,300 ફૂટ ઊંચા માઉન્ટ યુનમ શિખરને સફળતાપૂર્વક સર કરી ડાંગ સહિત સમગ્ર ગુજરાતનું ગૌરવ વધાર્યું છે. કપરા હવામાન અને મુશ્કેલ પરિસ્થિતિઓ વચ્ચે પર્વતના શિખર પર પહોંચીને તેમણે તિરંગો લહેરાવ્યો હતો.

Rahul Desai
સાપુતારામાં 24 કલાકમાં બીજીવાર ધરતી ધ્રૂજી, 2.9ની તીવ્રતાનો આંચકો

સાપુતારામાં 24 કલાકમાં બીજીવાર ધરતી ધ્રૂજી, 2.9ની તીવ્રતાનો આંચકો

ડાંગના પ્રખ્યાત પ્રવાસન સ્થળ સાપુતારા અને મહારાષ્ટ્રની સરહદ નજીકના વિસ્તારમાં સતત બીજા દિવસે ભૂકંપનો આંચકો અનુભવાતા સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. આજે વહેલી સવારે 5:33 કલાકે 2.9ની તીવ્રતાનો ભૂકંપ નોંધાયો હતો.

Rahul Desai
ડાંગમાં મેઘ મલ્હાર પર્વનો શુભારંભ, ડેપ્યુટી CM હર્ષ સંઘવીએ લીલી ઝંડી આપી ફ્લેગ ઓફ કર્યું

ડાંગમાં મેઘ મલ્હાર પર્વનો શુભારંભ, ડેપ્યુટી CM હર્ષ સંઘવીએ લીલી ઝંડી આપી ફ્લેગ ઓફ કર્યું

ગુજરાતના ડાંગ જિલ્લામાં મોન્સૂન ફેસ્ટિવલનો ભવ્ય પ્રારંભ થયો છે. ડેપ્યુટી મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ફ્લેગ ઓફ કરીને મેઘ મલ્હાર પર્વનો શુભારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે સાંસદ ધવલ પટેલ, રાજ્યમંત્રી જયરામ ગામીત અને રાજ્યના ધ્વજવાહક વિજય પટેલ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

Rahul Desai
સાપુતારામાં આજથી ‘મેઘ મલ્હાર પર્વ-2026’નો પ્રારંભ, 29 ઓગસ્ટ સુધી ચાલશે ભવ્ય મોન્સૂન ફેસ્ટિવલ

સાપુતારામાં આજથી ‘મેઘ મલ્હાર પર્વ-2026’નો પ્રારંભ, 29 ઓગસ્ટ સુધી ચાલશે ભવ્ય મોન્સૂન ફેસ્ટિવલ

ગુજરાતના લોકપ્રિય હિલ સ્ટેશન સાપુતારામાં આજથી ‘મેઘ મલ્હાર પર્વ-2026’નો ભવ્ય પ્રારંભ થયો છે. 8થી 29 ઓગસ્ટ સુધી યોજાનારા આ મોન્સૂન ફેસ્ટિવલમાં ચોમાસાની કુદરતી સુંદરતા સાથે આદિવાસી સંસ્કૃતિ, સાહસ અને પ્રવાસન પ્રવૃત્તિઓનો અનોખો સંગમ જોવા મળશે.

Rahul Desai
ગુજરાત: સાપુતારામાં 8 ઓગસ્ટથી મોન્સૂન ફેસ્ટિવલ, પ્રવાસન સાથે સ્થાનિક વેપારને મળશે વેગ

ગુજરાત: સાપુતારામાં 8 ઓગસ્ટથી મોન્સૂન ફેસ્ટિવલ, પ્રવાસન સાથે સ્થાનિક વેપારને મળશે વેગ

ડાંગ, 6 ઓગસ્ટઃ ગુજરાતનું એકમાત્ર હિલ સ્ટેશન સાપુતારા ફરી એકવાર ચોમાસાની મનમોહક સુંદરતા સાથે પ્રવાસીઓના સ્વાગત માટે તૈયાર છે. સાપુતારામાં 8 ઓગસ્ટથી 29 ઓગસ્ટ સુધી મોન્સૂન ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવશે. આ દરમિયાન સાંસ્કૃતિક કાર્યક્રમો, આદિવાસી લોકનૃત્ય, એડવેન્ચર પ્રવૃત્તિઓ, સ્થાનિક વાનગીઓ, હસ્તકલા પ્રદર્શન અને કુદરતી સૌંદર્ય પ્રવાસીઓ માટે મુખ્ય આકર્ષણ રહેશે.

Growth Now News
ડાંગ સાયબર પોલીસનો મોટો ખુલાસો, ઓનલાઈન શોપિંગના નામે ઠગાઈ કરનાર બે આરોપી જયપુરથી ઝડપાયા

ડાંગ સાયબર પોલીસનો મોટો ખુલાસો, ઓનલાઈન શોપિંગના નામે ઠગાઈ કરનાર બે આરોપી જયપુરથી ઝડપાયા

ડાંગ જિલ્લામાં ઓનલાઈન શોપિંગના નામે થયેલી સાયબર ઠગાઈના કેસમાં ડાંગ સાયબર પોલીસે સફળતા મેળવી છે. સોશિયલ મીડિયા પર ફેક ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ બનાવી લોકોને છેતરતા બે આરોપીઓને રાજસ્થાનના જયપુરથી ઝડપી પાડવામાં આવ્યા છે.

Rahul Desai
ડાંગની ખાપરી નદીના ચેકડેમમાં જળસ્તર વધતા 41 મજૂરો ફસાયા, તમામનું રેસ્ક્યૂ

ડાંગની ખાપરી નદીના ચેકડેમમાં જળસ્તર વધતા 41 મજૂરો ફસાયા, તમામનું રેસ્ક્યૂ

Dang News: સમગ્ર ગુજરાતમાં મેઘમહેર છવાઈ છે. ત્યારે ડાંગ જિલ્લામાં પણ વરસાદી માહોલ છવાયો છે. ડાંગના મોટાભાગના તાલુકાઓમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા છે. ત્યારે ભારે વરસાદને કારણે ડાંગની નદીઓમાં પૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ છે.

Growth Now News