ડાંગની ખાપરી નદીના ચેકડેમમાં જળસ્તર વધતા 41 મજૂરો ફસાયા, તમામનું રેસ્ક્યૂ
Dang News: સમગ્ર ગુજરાતમાં મેઘમહેર છવાઈ છે. ત્યારે ડાંગ જિલ્લામાં પણ વરસાદી માહોલ છવાયો છે. ડાંગના મોટાભાગના તાલુકાઓમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા છે. ત્યારે ભારે વરસાદને કારણે ડાંગની નદીઓમાં પૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ છે.

AdminUpdated on: 04 Jul 2026 02:33 PM IST

ડાંગની ખાપરી નદીના ચેકડેમમાં જળસ્તર વધતા 41 મજૂરો ફસાયા, તમામનું રેસ્ક્યૂ
Dang News: સમગ્ર ગુજરાતમાં મેઘમહેર છવાઈ છે. ત્યારે ડાંગ જિલ્લામાં પણ વરસાદી માહોલ છવાયો છે. ડાંગના મોટાભાગના તાલુકાઓમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા છે. ત્યારે ભારે વરસાદને કારણે ડાંગની નદીઓમાં પૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ છે.

Admin
Updated on: 04 Jul 2026 02:33 PM IST

Dang News: સમગ્ર ગુજરાતમાં મેઘમહેર છવાઈ છે. ત્યારે ડાંગ જિલ્લામાં પણ વરસાદી માહોલ છવાયો છે. ડાંગના મોટાભાગના તાલુકાઓમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા છે. ત્યારે ભારે વરસાદને કારણે ડાંગની નદીઓમાં પૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ છે.
ડાંગ જિલ્લામાં મોટા પ્રમાણમાં વરસાદને કારણે ખાપરી નદી પર બનતા ચેકડેમના જળસ્તરમાં વધારો થયો હતો. તેને કારણે કોઝ-વે પર પાણી ફરી વળ્યું હતું અને અંદાજે 41 જેટલા મજૂરો આ પાણી વચ્ચે ફસાઈ ગયા હતા.
ત્યારે આ ઘટનાની જાણ થતાં ડાંગ જિલ્લા વહીવટી તંત્રએ પોલીસ જવાનો અને સ્થાનિક ગ્રામજનોની મદદથી 41 મજૂરોને બચાવ્યાં હતા. ત્યારબાદ તમામ મજૂરોની મેડિકલ તપાસ કરવામાં આવી છે અને તમામ લોકોને ફૂડ પેકેટનું વિતરણ કરવામાં આવ્યું હતું.
AUTHOR