
Dwarka JagatMandir : ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પવિત્ર યાત્રાધામ દ્વારકાની મુલાકાત દરમિયાન જગતમંદિરમાં ભગવાન શ્રી દ્વારકાધીશજીના દર્શન કરી ભાવપૂર્વક પૂજા-અર્ચના કરી હતી.

Vibrant Gujarat Summit 2027 : ગુજરાતમાં યોજાનારી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2027ને લઈને તૈયારીઓનો ધમધમાટ શરૂ થઈ ગયો છે.

Dahod Thakkarbapa Sarovar : દાહોદ જિલ્લાના ત્રિદિવસીય પ્રવાસના ત્રીજા દિવસે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગરબાડા તાલુકાના પાટા ડુંગરી ખાતે આવેલા ઠક્કરબાપા સરોવરની મુલાકાત લીધી હતી.

Gujarat BJP Sneh Milan: નવા વર્ષની ઉજવણીના ભાગરૂપે ગાંધીનગર સ્થિત ભાજપના પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે પ્રદેશ ભાજપ દ્વારા સ્નેહ મિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા, ગુજરાત ભાજપના પ્રદેશ પ્રભારી તરૂણ ચુઘ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, સંગઠન મહામંત્રી રત્નાકર સહિત ભાજપના અનેક આગેવાનો, કાર્યકરો અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

Sabarmati Riverfront : અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટને વધુ ભવ્ય અને આકર્ષક બનાવવાની દિશામાં ગુજરાત સરકાર દ્વારા મહત્વપૂર્ણ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.

BJP Gujarat : વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ગુજરાત મુલાકાત દરમિયાન ગાંધીનગરમાં રાજકીય બેઠકોનો દોર જોવા મળ્યો હતો.

Gujarat Export Promotion : ગુજરાતને વૈશ્વિક નિકાસ ક્ષેત્રે વધુ મજબૂત સ્થાન અપાવવા રાજ્ય સરકારે મહત્ત્વપૂર્ણ નિર્ણય લીધો છે.

Sundhiya Health Centre : ગ્રામ્ય વિસ્તારોમાં આરોગ્ય સેવાઓને વધુ સુદૃઢ બનાવવાના હેતુથી મહેસાણા જિલ્લાના વડનગર તાલુકાના સૂંઢિયા ખાતે ₹6.4 કરોડના ખર્ચે નવનિર્મિત અત્યાધુનિક સામૂહિક આરોગ્ય કેન્દ્રનું ઈ-લોકાર્પણ કરવામાં આવ્યું છે.

Gujarat Healthcare Projects : ગુજરાતમાં આરોગ્ય સેવાઓનો વ્યાપ વધારવા અને નાગરિકોને આધુનિક તબીબી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાના હેતુથી ₹500 કરોડથી વધુના આરોગ્યલક્ષી વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે.

Amit Shah birthday : કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિતભાઈ શાહના જન્મદિવસ નિમિત્તે ગુજરાતમાં વિવિધ સેવાકાર્યોનું આયોજન કરવામાં આવ્યું છે.

Vibrant Gujarat 2027: ગુજરાત સરકારે VGGSની 11મી સીઝન માટે વૈશ્વિક રોકાણ આકર્ષવા અભિયાન શરૂ કર્યું છે. ઓક્ટોબર-નવેમ્બર 2026 દરમિયાન ઉચ્ચસ્તરીય ડેલીગેશન 22 દેશની મુલાકાત લેશે.

Gujarat Industrial Boost : ગુજરાતમાં ઔદ્યોગિક વિકાસ અને રોકાણને પ્રોત્સાહન આપવાની દિશામાં રાજ્ય સરકારે વધુ એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે.

Gujarat Gram Haat Scheme: ગુજરાતની ગ્રામીણ મહિલાઓને આર્થિક રીતે વધુ સશક્ત બનાવવા રાજ્ય સરકારે મહત્વપૂર્ણ પહેલ કરી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજકોટથી રાજ્યના 27 જિલ્લાઓમાં બસ સ્ટેશનો પર શરૂ કરવામાં...

Khel Mahakumbh 2026 Gujarat: ગુજરાતમાં રમતગમતને પ્રોત્સાહન આપવા માટે આયોજિત ખેલ મહાકુંભ-2026નો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે વડોદરાથી રંગારંગ પ્રારંભ કરવામાં આવ્યો છે. ‘ખેલે તે ખીલે’ના...

Khel Mahakumbh 2026: વડોદરામાં ખેલ મહાકુંભ 2026નો શુભારંભ સમારોહ યોજાશે. 76 લાખથી વધુ ખેલાડીઓનું રેકોર્ડબ્રેક રજીસ્ટ્રેશન થયું છે. 21 જાન્યુઆરી સુધી અનેક રમત યોજાશે.

Gandhinagar News : રાજ્યના વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવતા માર્ગ અને મકાન વિભાગની બે દિવસીય ચિંતન શિબિરનો ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે પ્રારંભ થયો છે.