
Vibrant Gujarat Summit 2027: વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2027ના પ્રચાર માટે બેંગલુરુમાં રોડ શો યોજાયો. રિવાબા જાડેજા સહિતના મહાનુભાવોએ રોકાણની તકો અંગે ઉદ્યોગ અગ્રણીઓ સાથે ચર્ચા કરી.

Jamnagar Corporation Development : જામનગર શહેરના વિકાસને વધુ ગતિ આપવા અને વિવિધ માળખાકીય પ્રોજેક્ટ્સને જનહિતલક્ષી બનાવવા માટે જામનગર મહાનગરપાલિકા ખાતે ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક યોજાઈ હતી.

Jamnagar Navratri News 2026 : જામનગરમાં નવરાત્રી મહોત્સવની ઉજવણી વચ્ચે રાજ્યમંત્રી રિવાબા જાડેજાએ વિવિધ ગરબા કાર્યક્રમોમાં ઉપસ્થિત રહી ખેલૈયાઓનો ઉત્સાહ વધાર્યો હતો.

Jamnagar News : ગુજરાતભરમાં શારદીય નવરાત્રિના પર્વની ઉજવણી વચ્ચે જામનગરમાં પણ ઉત્સાહભર્યો માહોલ જોવા મળ્યો હતો.

Jamnagar Drinking Water Planning: જામનગર શહેર અને જિલ્લામાં આગામી ઉનાળા દરમિયાન પીવાના પાણીની તકલીફ ન પડે તે માટે તંત્ર દ્વારા આગોતરું આયોજન શરૂ કરવામાં આવ્યું છે. આ મુદ્દે જામનગરમાં મહત્વની...

Jamnagar Drug De Addiction Cycle Rally: જામનગરમાં નશાબંધી સપ્તાહની ઉજવણી અંતર્ગત નશામુક્તિ અંગે જનજાગૃતિ ફેલાવવા સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજ્યકક્ષાના મંત્રી પ્રવીણભાઈ માળી અને રાજ્યકક્ષાના મંત્રી રિવાબા જાડેજાએ...

શહેરની નવાનગર હાઈસ્કૂલ ખાતે શિક્ષણ રાજ્યમંત્રી રિવાબા જાડેજાના અધ્યક્ષસ્થાને 'સેવા સંકલ્પ અભિયાન-2026' અંતર્ગત ચિત્ર તથા વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.

Rivaba Jadeja: ગુજરાતના શિક્ષણ રાજ્યમંત્રી અને જામનગર ઉત્તર વિધાનસભાના ધારાસભ્ય રીવાબા રવિન્દ્રસિંહ જાડેજાના જન્મદિવસ નિમિત્તે આ વખતે ઉજવણીને સેવાકાર્ય સાથે જોડવામાં આવી છે.

શિક્ષણથી દૂર થયેલા બાળકોને ફરી શાળામાં જોડવા માટે જામનગર શિક્ષણ વિભાગ દ્વારા શરૂ કરાયેલ ‘સમરસ વિદ્યાસેતુ’ અભિયાનને મોટી સફળતા મળી છે. અભિયાન અંતર્ગત માત્ર બે દિવસમાં 501 બાળકોએ ફરી શાળાનું પગથિયું ચઢી શિક્ષણની નવી શરૂઆત કરી છે.

જામનગરમાં શિક્ષણ રાજ્યમંત્રી રિવાબા જાડેજાએ ‘સમરસ વિદ્યા સેતુ’ કાર્યક્રમ બાદ સંવેદનશીલ પહેલ હાથ ધરી હતી. કાર્યક્રમ પૂર્ણ થયા બાદ મંત્રીશ્રીએ જાતે જ શહેરના વિવિધ વિસ્તારોમાં જઈ શાળા છોડી ચૂકેલા બાળકોના ઘરે રૂબરૂ મુલાકાત લીધી હતી. સોનલનગર, લાલવાડી અને માધાપર ભૂંગા વિસ્તારમાં પહોંચીને તેમણે બાળકો અને તેમના વાલીઓ સાથે સંવાદ કર્યો હતો.

અમદાવાદ હવે માત્ર ઐતિહાસિક શહેર નહીં, પરંતુ આધુનિક વિકાસનું પણ પ્રતિક બની રહ્યું છે. શહેરમાં એક પછી એક વિશ્વસ્તરીય ગગનચુંબી ઇમારતોનું નિર્માણ થઈ રહ્યું છે, જેના કારણે અમદાવાદનો સ્કાયલાઇન ઝડપથી બદલાઈ રહ્યો છે. આધુનિક સુવિધાઓ અને ભવ્ય પ્રોજેક્ટ્સ સાથે શહેર વૈશ્વિક સ્તરે પોતાની નવી ઓળખ ઉભી કરી રહ્યું છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જનસેવાના 12 વર્ષ પૂર્ણ થવાના અવસરે રાજ્યભરમાં વિવિધ સેવાકીય અને જનજાગૃતિ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. તેના ભાગરૂપે જામનગરના વોર્ડ નંબર-2 ખાતે આવેલા ગાયત્રી મંદિર પરિસરમાં શિક્ષણ રાજ્ય મંત્રી શ્રીમતી રિવાબા જાડેજાના અધ્યક્ષસ્થાને વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો, જેમાં મોટી સંખ્યામાં કાર્યકરો, આગેવાનો અને સ્થાનિક નાગરિકોએ ભાગ લઈ પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપ્યો હતો.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના શાસનના 12 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે ચાલી રહેલી પ્રગતિ યાત્રા અંતર્ગત ગુજરાતના શિક્ષણ મંત્રી રિવાબા જાડેજાએ જામનગરની શાળા નંબર-31ની મુલાકાત લીધી હતી. 78 વિધાનસભા વિસ્તારની એકમાત્ર ઇંગ્લિશ મીડિયમ સરકારી શાળા તરીકે ઓળખાતી આ શાળામાં વિદ્યાર્થીઓ સાથે સીધી વાતચીત કરીને તેમણે શિક્ષણની ગુણવત્તાનો તાગ મેળવ્યો હતો.