
Gandhinagar: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 27 નવેમ્બરે એક જ દિવસમાં 16 સરકારી વિભાગોની કામગીરી, બજેટના લક્ષ્યાંકો અને યોજનાઓની પ્રગતિની સમીક્ષા કરી.

Gujarat SWAGAT Programme : ગુજરાતમાં નાગરિકોની ફરિયાદો અને રજૂઆતોનો ઝડપી તથા અસરકારક ઉકેલ લાવવાના હેતુથી આજે રાજ્ય સ્વાગત કાર્યક્રમ યોજવામાં આવશે.

Gujarat Officers Transfer: ગુજરાતના મહેસૂલ વિભાગે જાહેર હિતમાં વર્ગ-1ના 8 અધિકારીઓની બદલી કરી છે. તમામ અધિકારીઓને નવી જગ્યાએ તાત્કાલિક અસરથી નિમણૂક અપાઈ છે.

Gandhinagar News: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરમાં શિક્ષણ, આરોગ્ય, ગૃહ અને સામાન્ય વહીવટ વિભાગની બજેટલક્ષી કામગીરીની સમીક્ષા કરી અધિકારીઓને માર્ગદર્શન આપ્યું.

Gandhinagar News : ભગવાન બિરસા મુંડાની 151મી જન્મજયંતિ નિમિત્તે ગુજરાત સરકાર દ્વારા રાજ્યભરમાં 'જનજાતિય ગૌરવ સપ્તાહ'ની ઉજવણી કરવામાં આવશે.

Government Schemes : દિવાળીના પર્વ દરમિયાન સામાન્ય રીતે લોકો એકબીજાને શુભેચ્છા સંદેશ અને ગ્રીટિંગ કાર્ડ મોકલીને તહેવારની ખુશીઓ વહેંચતા હોય છે.

Mountaineering Competition : ગુજરાતના સાહસિક અને રમતગમતમાં રસ ધરાવતા યુવક-યુવતીઓ માટે મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે.

Gujarat Export Promotion : ગુજરાતને વૈશ્વિક નિકાસ ક્ષેત્રે વધુ મજબૂત સ્થાન અપાવવા રાજ્ય સરકારે મહત્ત્વપૂર્ણ નિર્ણય લીધો છે.

Gujarat Government : ગાંધીનગરથી ગુજરાત સરકારના કર્મચારીઓ માટે દિવાળી પહેલાં ખુશખબર સામે આવી છે. રાજ્ય સરકારે સરકારી કર્મચારીઓના મોંઘવારી ભથ્થા (DA)માં 3 ટકાનો વધારો કરવાની મંજૂરી આપી છે.

Gandhinagar News: પાકિસ્તાનની જેલમાં બંધ ભારતીય માછીમારોને વહેલી તકે મુક્ત કરાવવા અને માછીમાર સમાજના વિવિધ પ્રશ્નોના ઉકેલ માટે રાજ્યના મંત્રી પરસોતમ સોલંકીએ માછીમાર સમાજના આગેવાનો સાથે CM સાથે મુલાકાત કરી.

Gujarat Government: રાજ્યના ખેડૂતોને ગ્રામીણ કક્ષાએથી જ સસ્તા અને સરળ વ્યાજદરે ટૂંકા ગાળાનું કૃષિ ધિરાણ મળી રહે તે માટે મુખ્યમંત્રીના નેતૃત્વ હેઠળની રાજ્ય સરકારે વધુ એક ખેડૂતહિતલક્ષી નિર્ણય લીધો છે.

GMDC Dividend : ગુજરાત મિનરલ ડેવલપમેન્ટ કોર્પોરેશન (જી.એમ.ડી.સી.) દ્વારા વર્ષ 2025-26 માટે રૂપિયા 223.54 કરોડનો ડિવિડન્ડ ચેક મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને ગાંધીનગર ખાતે અર્પણ કરવામાં આવ્યો હતો.

Gujarat Electricity Demand: ગુજરાતમાં વીજળીની વધતી માગ અને પુરવઠાની સ્થિતિને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર દ્વારા મહત્વપૂર્ણ પગલાં લેવામાં આવી રહ્યાં છે.

Vibrant Gujarat 2027: ગુજરાત સરકારે VGGSની 11મી સીઝન માટે વૈશ્વિક રોકાણ આકર્ષવા અભિયાન શરૂ કર્યું છે. ઓક્ટોબર-નવેમ્બર 2026 દરમિયાન ઉચ્ચસ્તરીય ડેલીગેશન 22 દેશની મુલાકાત લેશે.

Gujarat: ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમ (GSRTC)ના કર્મચારીઓ માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. રાજ્ય સરકારે ST નિગમના કર્મચારીઓના મોંઘવારી ભથ્થા (DA)માં 2 ટકાનો વધારો મંજૂર કર્યો છે.

રાજ્ય સરકારના સાહસ ગુજરાત એનર્જી લિમિટેડ (GEL) અને જીએસપીએલ ટ્રાન્સમિશન લિમિટેડ (GTL) દ્વારા નાણાંકીય વર્ષ 2025-26 માટે રાજ્ય સરકારને કુલ રૂપિયા 384.67 કરોડના ડિવિડન્ડની ચૂકવણી કરી.