
પેકેટની આગળની બાજુએ 'HIGH SUGAR', 'HIGH SALT' અને 'HIGH FAT' સ્પષ્ટ લખવાનું રહેશે. આ વ્યવસ્થાથી ગ્રાહકોને બિનઆરોગ્યપ્રદ ખાદ્યપદાર્થો ઓળખવામાં સરળતા રહેશે.

Children Internet Rights: બાળકોના ઈન્ટરનેટ ઉપયોગના અધિકાર અને ઓનલાઈન સુરક્ષાને લઈને સુપ્રીમ કોર્ટે મહત્વપૂર્ણ ટિપ્પણી કરી છે. કોર્ટે જણાવ્યું છે કે બાળકોને ઈન્ટરનેટની પહોંચના અધિકારથી સંપૂર્ણપણે વંચિત રાખવું યોગ્ય નથી.

2008ના અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ કેસમાં સુપ્રીમ કોર્ટે મહત્વપૂર્ણ આદેશ આપ્યો છે. સુપ્રીમ કોર્ટે મૃત્યુદંડની સજા પામેલા દોષિત અહમદ બાવા ઉર્ફે અબ્બુ અબૂબકર બરેલવીની ફાંસીના અમલ પર હાલ પૂરતી રોક લગાવી

Delhi : દિવાળીના તહેવાર પહેલા ફટાકડાના ઉપયોગને લઈને સુપ્રીમ કોર્ટે મહત્વપૂર્ણ ટિપ્પણી કરી છે. કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે સમગ્ર દેશમાં ફટાકડા પર સંપૂર્ણ પ્રતિબંધ લાદવાના પક્ષમાં નથી.

Traffic Challan : ટ્રાફિક ચલણની વસૂલાતને લઈને સુપ્રીમ કોર્ટે મહત્વનું સૂચન કર્યું છે. કોર્ટ સમક્ષ ઈ-ચલણના બાકી દંડની વસૂલાતનો મુદ્દો આવ્યો હતો.

West Bengal SIR : પશ્ચિમ બંગાળમાં મતદાર યાદીના સ્પેશિયલ ઈન્ટેન્સિવ રિવિઝન (SIR)ને લઈને ચૂંટણી પંચે સુપ્રીમ કોર્ટમાં મહત્વપૂર્ણ માહિતી રજૂ કરી છે.

Rajpal Yadav Case: રાજપાલ યાદવને ચેક બાઉન્સ કેસમાં મોટી રાહત, સુપ્રીમ કોર્ટે આપ્યો સમય

Supreme Court Quashes FIRs Against Students: NEET સહિત પરીક્ષાઓમાં કથિત ગેરરીતિઓ સામે જુલાઈ દરમિયાન થયેલા વિદ્યાર્થીઓના આંદોલનને લઈને સુપ્રીમ કોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો છે. 20થી 25 જુલાઈ દરમિયાન થયેલા વિદ્યાર્થી...

Art of Living Yamuna Floodplain Case: યમુના પૂરક્ષેત્રમાં પર્યાવરણીય નુકસાનના આરોપોને લઈને છેલ્લા ઘણા વર્ષોથી ચાલી રહેલા વિવાદમાં સુપ્રીમ કોર્ટે મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. ભારતના સર્વોચ્ચ ન્યાયાલના એક મહત્ત્વપૂર્ણ અને...

Narmada કેસમાં ધારાસભ્ય ચૈતર વસાવાને ગુજરાત હાઈકોર્ટમાંથી મોટો ઝટકો લાગ્યો છે. હાઈકોર્ટે ચૈતર વસાવાની જામીન અરજી રદ કરી છે.

Samay Raina Supreme Court Case: ‘ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટ’ વિવાદમાં સુપ્રીમ કોર્ટે યુટ્યુબર અને કોમેડિયન સમય રૈના સહિત પાંચ કોમેડિયન સામે નોંધાયેલા કેસ રદ્દ કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. આ કેસમાં શોમાં દિવ્યાંગ વ્યક્તિઓ અને ગંભીર બીમારી અંગે કથિત વાંધાજનક ટિપ્પણીઓ કરવામાં આવી હોવાના આરોપો લાગ્યા હતા. મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંત, જસ્ટિસ જોયમાલ્યા બાગચી અને જસ્ટિસ વી. મોહનાની બેન્ચે મામલાની સુનાવણી કરી...

જોધપુરમાં સગીરા સાથે બળાત્કારના કેસમાં આજીવન કેદની સજા ભોગવી રહેલા આસારામ બાપુને સુપ્રીમ કોર્ટમાંથી હાલ કોઈ રાહત મળી નથી. ખરાબ તબિયતના આધારે વચગાળાની જામીનની માંગ કરતી અરજી પર સુપ્રીમ કોર્ટે ગુરુવારે કોઈ આદેશ આપ્યો નથી.

નવી દિલ્હી: ઉત્તર પ્રદેશની ચર્ચાસ્પદ 69 હજાર સહાયક શિક્ષક ભરતી મામલે યોગી આદિત્યનાથ સરકારે સુપ્રીમ કોર્ટમાં મહત્વપૂર્ણ સોગંદનામું દાખલ કર્યું છે. સરકારે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે હાલમાં કાર્યરત કોઈપણ શિક્ષકની નોકરી પર કોઈ અસર નહીં થાય અને કોઈ શિક્ષકને હટાવવામાં નહીં આવે. સરકારે સુપ્રીમ કોર્ટને જણાવ્યું કે વર્ષ 2020માં નિયુક્ત કરાયેલા 67,867 શિક્ષકોની નિમણૂક સંપૂર્ણપણે સુરક્ષિત રહેશે અને તેમની...

ભારતના મુખ્ય ન્યાયાધીશ (CJI) સૂર્યકાંતે સુપ્રીમ કોર્ટ દ્વારા વિદ્યાર્થીઓના પ્રદર્શન સાથે જોડાયેલી અરજીઓની તાત્કાલિક સુનાવણી કરવાનો ઇનકાર કરાયો હોવાના અહેવાલોને ખોટા ગણાવ્યા છે. તેમણે સ્પષ્ટતા કરી હતી કે સુપ્રીમ કોર્ટ કોઈપણ અરજદારની સુનાવણીથી ક્યારેય ઇનકાર કરી શકે નહીં.

નવી દિલ્હી: 'ઇન્ડિયાઝ ગોટ લેટન્ટ' શોમાં દિવ્યાંગોની મજાક ઉડાવવાના વિવાદમાં સુપ્રીમ કોર્ટે કોમેડિયન સમય રૈના અને અન્ય સંકળાયેલા લોકો સામે કડક વલણ અપનાવ્યું છે. સુનાવણી દરમિયાન કોર્ટે જણાવ્યું કે સમય રૈનાએ અદાલતને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કર્યો અને ખોટા નિવેદનો આપ્યા. સુપ્રીમ કોર્ટે સમય રૈના સહિત વિવાદિત એપિસોડમાં સામેલ અન્ય કોમેડિયન અને ગેસ્ટ્સ પર ₹3-3 લાખનો દંડ ફટકાર્યો છે. સાથે જ...

મધ્ય પ્રદેશમાંથી રાજ્યસભા ચૂંટણી માટે કોંગ્રેસના ઉમેદવાર તરીકે ઉભા રહેલા મીનાક્ષી નટરાજનનું ઉમેદવારીપત્ર રદ કરવામાં આવતા હવે મામલો સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો છે. મીનાક્ષી નટરાજને રિટર્નિંગ ઓફિસરના નિર્ણયને પડકારતા સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી છે અને તાત્કાલિક સુનાવણીની માંગ કરી છે.