I

India Vs West Indies

Ishan Kishanની 'મોન્સ્ટર સિક્સ', બોલ ચિન્નાસ્વામી સ્ટેડિયમની ગયો બહાર, જુઓ VIDEO

Ishan Kishanની 'મોન્સ્ટર સિક્સ', બોલ ચિન્નાસ્વામી સ્ટેડિયમની ગયો બહાર, જુઓ VIDEO

Ishan Kishan: ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચેની પાંચમી T20I વરસાદને કારણે રદ્દ કરવામાં આવી હતી. પરંતુ ઈશાન કિશને એક સિક્સ ફટકારી જેનાથી બોલ મેદાનની બહાર ગયો.

Nancy Shukal
Ishan Kishanએ રચ્યો ઈતિહાસ, બેંગલુરુમાં 3 ચોગ્ગા ફટકારીને રિઝવાન-સૂર્યાનો તોડ્યો રેકોર્ડ

Ishan Kishanએ રચ્યો ઈતિહાસ, બેંગલુરુમાં 3 ચોગ્ગા ફટકારીને રિઝવાન-સૂર્યાનો તોડ્યો રેકોર્ડ

Ishan Kishan: ઈશાન કિશને T20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાં 1 વર્ષમાં સૌથી વધુ ચોગ્ગા ફટકારવાનો રેકોર્ડ હાંસલ કર્યો છે. તેને પાકિસ્તાનના મોહમ્મદ રિઝવાનને પાછળ છોડ્યો છે.

Nancy Shukal
Naman Dhirએ યુવરાજ સિંહનો 19 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો, માત્ર 6 બોલમાં રચ્યો ઈતિહાસ

Naman Dhirએ યુવરાજ સિંહનો 19 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો, માત્ર 6 બોલમાં રચ્યો ઈતિહાસ

Naman Dhirએ ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચેની પાંચમી T20Iમાં 6 બોલમાં 24 રન બનાવ્યા અને આઉટ થયો નહીં. 400ના સ્ટ્રાઈક રેટ સાથે તેને યુવરાજ સિંહના રેકોર્ડને તોડ્યો.

Nancy Shukal
Ind Vs WI: સિરીઝ 2-2 થી રહી ડ્રો, પાંચમી T20 રદ્દ થયા પછી ઐયર અને હોપે શું કહ્યું?

Ind Vs WI: સિરીઝ 2-2 થી રહી ડ્રો, પાંચમી T20 રદ્દ થયા પછી ઐયર અને હોપે શું કહ્યું?

Ind Vs WI વચ્ચેની 5 મેચની T20I સિરીઝની છેલ્લી મેચ બેંગલુરુના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમ ખાતે વરસાદને કારણે રદ્દ કરવામાં આવી, જેના કારણે સિરીઝ 2-2થી બરાબર રહી.

Nancy Shukal
Sanju Samsonએ T20Iમાં મચાવી ધૂમ, આ સિદ્ધિ મેળવનાર માત્ર છઠ્ઠો ભારતીય બન્યો

Sanju Samsonએ T20Iમાં મચાવી ધૂમ, આ સિદ્ધિ મેળવનાર માત્ર છઠ્ઠો ભારતીય બન્યો

Sanju Samson: ભારતીય વિકેટકીપર-બેટ્સમેન સંજુ સેમસને વેસ્ટ ઈન્ડિઝ સામેની ચોથી ટી20આઈમાં માત્ર 23 બોલમાં 56 રન ફટકારીને એક નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી. તેને સિક્સરની સદી પૂર્ણ કરી.

Nancy Shukal
Abhishek Sharmaએ સૂર્યકુમાર યાદવનો તોડ્યો રેકોર્ડ, આ બાબતમાં બન્યો નંબર-1 ભારતીય ખેલાડી

Abhishek Sharmaએ સૂર્યકુમાર યાદવનો તોડ્યો રેકોર્ડ, આ બાબતમાં બન્યો નંબર-1 ભારતીય ખેલાડી

Abhishek Sharma: ભારતીય ઓપનિંગ બેટ્સમેન અભિષેક શર્માનું બેટ વેસ્ટ ઈન્ડિઝ સામેની ચોથી T20 મેચમાં અપેક્ષા મુજબ પ્રદર્શન કરી શક્યું ન હતું, પરંતુ તેમ છતાં એક મોટો રેકોર્ડ નામે કર્યો.

Nancy Shukal
IND Vs WI T20I સિરીઝ પહેલા અર્શદીપ સિંહની ઈજાએ વધારી ચિંતા, સંજુ સેમસનનું આપ્યું હેલ્થ અપડેટ

IND Vs WI T20I સિરીઝ પહેલા અર્શદીપ સિંહની ઈજાએ વધારી ચિંતા, સંજુ સેમસનનું આપ્યું હેલ્થ અપડેટ

IND Vs WI વચ્ચેની ચોથી T20I દરમિયાન શમર જોસેફના બાઉન્સરથી બોલર અર્શદીપ સિંહને ખભા પર ઈજા થઈ. ભારતીય ક્રિકેટર સંજુ સેમસને હવે અર્શદીપની ઈજા પર કોમેન્ટ કરી છે.

Nancy Shukal
Ind Vs WI: શ્રેયસ ઐયરે હાર બાદ બોલર્સ પર ફોડ્યું હારનું ઠીકરું, ખરાબ બેટિંગને લઈને કહી આ વાત

Ind Vs WI: શ્રેયસ ઐયરે હાર બાદ બોલર્સ પર ફોડ્યું હારનું ઠીકરું, ખરાબ બેટિંગને લઈને કહી આ વાત

Ind Vs WI: હૈદરાબાદ ખાતે ચોથી T20Iમાં ભારતીય ટીમને વેસ્ટ ઈન્ડિઝ સામે 24 રનથી હારનો સામનો કરવો પડ્યો, જેના કારણે પાંચમી મેચ બંને ટીમો માટે મહત્વપૂર્ણ બની ગઈ.

Nancy Shukal
Abhishek Sharma 79 રન સાથે રચશે ઈતિહાસ, T20Iમાં આ સિદ્ધિ હાંસલ કરનાર માત્ર આઠમો ખેલાડી બનશે

Abhishek Sharma 79 રન સાથે રચશે ઈતિહાસ, T20Iમાં આ સિદ્ધિ હાંસલ કરનાર માત્ર આઠમો ખેલાડી બનશે

Abhishek Sharma: ભારતીય ઓપનર અભિષેક શર્મા વેસ્ટ ઈન્ડિઝ સામે ચોથી T20Iમાં રમશે, અને તેની પાસે એક મોટી સિદ્ધિ હાંસલ કરવાની તક હશે.

Nancy Shukal
ICC રેન્કિંગમાં શ્રેયસ ઐયરે લગાવી લાંબી છલાંગ, ઈશાન કિશન અને અભિષેક શર્મા વચ્ચે નંબર 1 સ્થાન માટે જંગ

ICC રેન્કિંગમાં શ્રેયસ ઐયરે લગાવી લાંબી છલાંગ, ઈશાન કિશન અને અભિષેક શર્મા વચ્ચે નંબર 1 સ્થાન માટે જંગ

ICCએ નવું રેન્કિંગ જાહેર કર્યું છે. ઈશાન કિશન T20Iમાં નંબર 1 બેટ્સમેન તરીકે યથાવત છે, જ્યારે શ્રેયસ ઐયરે 3 સ્થાનનો ઉછાળો મેળવીને ટોપ 5માં પોતાનું સ્થાન સુરક્ષિત કર્યું છે.

Nancy Shukal
Team Indiaને હરાવવા માટે વેસ્ટ ઈન્ડીઝના કોચે બનાવ્યો 'માસ્ટર પ્લાન', ચોથી T20 પહેલા આપ્યું મોટું નિવેદન

Team Indiaને હરાવવા માટે વેસ્ટ ઈન્ડીઝના કોચે બનાવ્યો 'માસ્ટર પ્લાન', ચોથી T20 પહેલા આપ્યું મોટું નિવેદન

Team India: ભારત અને વેસ્ટ ઈન્ડિઝ T20I સિરીઝ રમી રહ્યા છે. સિરીઝની ચોથી મેચ 14 ઓક્ટોબરે હૈદરાબાદમાં રમાશે. આ મેચ પહેલા વેસ્ટ ઈન્ડિઝના હેડ કોચે ભારતને હરાવવા માટે પ્લાન બનાવ્યો.

Nancy Shukal
Abhishek Sharmaની સૂર્યકુમાર યાદવના રેકોર્ડ પર નજર, ન્યુઝીલેન્ડ પ્રવાસ પર રચશે ઈતિહાસ

Abhishek Sharmaની સૂર્યકુમાર યાદવના રેકોર્ડ પર નજર, ન્યુઝીલેન્ડ પ્રવાસ પર રચશે ઈતિહાસ

Abhishek Sharma: ભારત અને વેસ્ટ ઈન્ડિઝ T20I સિરીઝમાં આમને-સામને છે. 5 મેચની સિરીઝમાંથી અત્યાર સુધી 3 મેચ રમાઈ છે, જેમાં ભારતીય ટીમે 2 મેચ જીતી છે.

Nancy Shukal
Tilak Varma રોહિત શર્મા અને વિરાટ કોહલીના ક્લબમાં જોડાયો, T20Iમાં ટોપ 5 ફિલ્ડર્સમાં મેળવ્યું સ્થાન

Tilak Varma રોહિત શર્મા અને વિરાટ કોહલીના ક્લબમાં જોડાયો, T20Iમાં ટોપ 5 ફિલ્ડર્સમાં મેળવ્યું સ્થાન

Tilak Varma: ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચેની ત્રીજી T20I મેચમાં તિલક વર્માએ 2 શાનદાર કેચ લીધા. તેને T20Iમાં ભારત માટે 50 કેચ પૂર્ણ કર્યા છે અને વિશિષ્ટ ક્લબમાં જોડાયો છે.

Nancy Shukal
Tilak Varma: તિલક વર્મા વિચિત્ર રીતે થયો રન આઉટ, બંને બેટ્સમેને ફોર માની, જુઓ VIDEO

Tilak Varma: તિલક વર્મા વિચિત્ર રીતે થયો રન આઉટ, બંને બેટ્સમેને ફોર માની, જુઓ VIDEO

Tilak Varma: ત્રીજી T20I દરમિયાન તિલક વર્મા વિચિત્ર રીતે રન આઉટ થયો. 17મી ઓવરમાં અક્ષરના બાઉન્ડ્રી શોટને ભૂલથી બંને બેટ્સમેન દોડવાનું બંધ કરી દીધું અને વાતો કરવા લાગ્યા.

Nancy Shukal
Arshdeep Singhએ રચ્યો ઈતિહાસ, T20I ક્રિકેટમાં ટિમ સાઉથીનો તોડ્યો રેકોર્ડ

Arshdeep Singhએ રચ્યો ઈતિહાસ, T20I ક્રિકેટમાં ટિમ સાઉથીનો તોડ્યો રેકોર્ડ

Arshdeep Singh: ઈન્દોરમાં રમાયેલી ત્રીજી T20Iમાં અર્શદીપ સિંહે શાનદાર પ્રદર્શન કર્યું, તેને વેસ્ટ ઈન્ડીઝના 3 બેટ્સમેનને 44 રનમાં આઉટ કર્યા.

Nancy Shukal
Shreyas Iyerએ એમએસ ધોનીનો રેકોર્ડ તોડ્યો, T20 કેપ્ટનશીપમાં નંબર 1 બન્યો

Shreyas Iyerએ એમએસ ધોનીનો રેકોર્ડ તોડ્યો, T20 કેપ્ટનશીપમાં નંબર 1 બન્યો

Shreyas Iyer: ભારતીય કેપ્ટન શ્રેયસ ઐયરે મહેન્દ્ર સિંહ ધોનીને પાછળ છોડીને T20 ક્રિકેટમાં નવો રેકોર્ડ બનાવ્યો. શ્રેયસે ઈન્દોરમાં રમાયેલી ત્રીજી T20I મેચ દરમિયાન આ સિદ્ધિ મેળવી હતી.

Nancy Shukal