
Kheda Accident: ખેડા જિલ્લાના મહેમદાબાદ તાલુકામાં કેશરા ગામ નજીક અમદાવાદ–ડાકોર હાઈવે પર ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.

Amreli News: અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના લુણસાપુર નજીક બાઈક અને ટ્રક વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બાઈકચાલક 22 વર્ષીય ભરત બાબુ શિયાળનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.

Junagadh News: જૂનાગઢ શહેરમાં વધતી ટ્રાફિક સમસ્યા અને માર્ગ સલામતીના મુદ્દે સલામતી સમિતિ દ્વારા શહેરના મુખ્ય માર્ગો પર સર્વે અને ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.

Kutch News: કચ્છ જિલ્લાના ભચાઉ તાલુકામાં કકરવા ગામ નજીક ખારોઈ અને કકરવા વચ્ચે ગમખ્વાર માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે.

Surat : સુરત જિલ્લામાં હિટ એન્ડ રનની વધુ એક ગંભીર ઘટના સામે આવી છે. માંડવી તાલુકામાં દૂધમોગરા મંદિર નજીક ટ્રક સાથે થયેલા અકસ્માતમાં બે યુવકોનાં મોત નીપજ્યાં હોવાની પ્રાથમિક માહિતી

Jamnagar : ઘટનાને પગલે સ્થાનિક પોલીસ અને રેલવે પોલીસનો કાફલો તાત્કાલિક સ્થળ પર દોડી ગયો હતો. હાલ અકસ્માત કયા સંજોગોમાં સર્જાયો તે અંગે તપાસ હાથ ધરવામાં આવી છે.

Jamnagar : જામનગરમાં જૂની અદાવતના કારણે જીવલેણ ટક્કર મારી હત્યા કરવામાં આવી હોવાનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે.

Dahod : દાહોદના લીમખેડા બાયપાસ પર વિજય હોટેલ નજીક ક્રોસિંગ પાસે વિચિત્ર અકસ્માત સર્જાયો હતો. એકસાથે ચાર વાહનો વચ્ચે ધડાકાભેર અથડામણ થતાં ઘટનાસ્થળે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

Jamnagar : જામનગરમાં જનતા ફાટક ચોકડી નજીક ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. ટ્રકની અડફેટે એક વ્યક્તિ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતાં તેનું ઘટનાસ્થળે જ મોત થયું હતું.

Jammu-Sri Nagar : રામબન જિલ્લામાં શ્રીનગરથી જમ્મુ જઈ રહેલી એક સ્લીપર બસ ટનલની અંદર પલટી જતાં ઓછામાં ઓછા 33 મુસાફરો ઘાયલ થયા છે. અકસ્માત બાદ ઘટનાસ્થળે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

Amreli : રાજુલા બસ સ્ટેન્ડ નજીક બનેલી આ ઘટનામાં ઇનોવા કારચાલકે બસ અને મોટરસાયકલ સહિત અનેક વાહનોને ટક્કર મારી હોવાનું સામે આવ્યું છે. ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો.

Diu Ghoghla Ganesh Visarjan Hit and Run: કેન્દ્રશાસિત પ્રદેશ દીવના ઘોઘલા ખાતે ગણેશ વિસર્જન દરમિયાન હિટ એન્ડ રનની ઘટના બનતા ચકચાર મચી ગઈ હતી. ગણેશ વિસર્જન માટે મોટી સંખ્યામાં લોકો...

Mumbai : ખાર વિસ્તારમાં હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. ખાર પોલીસ સ્ટેશન રોડ નજીક પૂરઝડપે દોડતી કારે 19 વર્ષીય યુવતી, એક પોલીસ કોન્સ્ટેબલ સહિત અનેક લોકોને ટક્કર મારી.

Rajkot : રાજકોટના પારેવડી ચોક વિસ્તારમાં આજે એક ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો છે. આઈશર ટેમ્પોના ચાલકે અચાનક અનેક વાહનોને અડફેટે લેતા એક વ્યક્તિનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું છે.

Ahmedabad : અમદાવાદ શહેરના બોડકદેવ વિસ્તારમાં આજે અકસ્માતની ઘટના સામે આવી છે. બોડકદેવ વિસ્તારમાં એક બેકાબૂ કારના ચાલકે અચાનક વાહન પરથી કાબૂ ગુમાવતા અનેક ટુ-વ્હીલર ચાલકોને અડફેટે લીધા હતા.

Dahod માં ઇન્દોર-અમદાવાદ હાઈવે પર ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. ગરબાડા ચોકડી નજીક ઘઉં ભરેલી ટ્રકનો અકસ્માત સર્જાતા ટ્રક ચાલક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો.