
Ramayana: રણબીર કપૂરની 'રામાયણ: પાર્ટ 1' ઓસ્કર 2027ની વિઝ્યુઅલ ઈફેક્ટ્સ કેટેગરીમાં ટોપ 20 ફિલ્મોમાં શોર્ટલિસ્ટ થઈ છે.

Ramayana: રણબીર કપૂરની ‘રામાયણ: પાર્ટ 1’એ કર્ણાટકમાં 155 કરોડની કમાણી કરી નવો રેકોર્ડ બનાવ્યો. ફિલ્મ ધુરંધર 2 અને બાહુબલી 2ને પાછળ છોડી.

Yash: યશની ‘ટોક્સિક’ અને ‘રામાયણ: પાર્ટ 1’એ મળીને 2016 કરોડ રૂપિયાની કમાણી કરી છે. આ સાથે તે 2000 કરોડનો આંકડો પાર કરનારા બીજો ભારતીય એક્ટર બન્યો.

Ramayana: ‘રામાયણ: પાર્ટ 2’નું 60 ટકા શૂટિંગ પૂર્ણ થયું છે, છતાં મોટા યુદ્ધના દૃશ્યો અને CGIના કામને કારણે ફિલ્મ દિવાળી 2028માં રિલીઝ થશે.

Ramayana Review: નિતેશ તિવારીની ફિલ્મમાં રણબીર કપૂર રામ, યશ રાવણ અને સાઈ પલ્લવી સીતા તરીકે જોવા મળ્યા છે. જાણો ફિલ્મની સ્ટોરી, એક્ટિંગ અને VFXની ખાસિયતો.

Ramayana: રણબીર કપૂર, યશ અને સાઈ પલ્લવીની ‘રામાયણ’ને એડવાન્સ બુકિંગમાં સારો પ્રતિસાદ મળ્યો છે. ભારતમાં 37.10 કરોડ રૂ. અને વિદેશમાં 33.22 કરોડ રૂપિયાની ટિકિટો વેચાઈ ગઈ છે.

Ramayana: રણબીર કપૂરની "રામાયણ" ને વિદેશોમાં જબરદસ્ત પ્રતિસાદ મળી રહ્યો છે. તાજેતરમાં લોસ એન્જલસમાં થયેલા આ ફિલ્મના પ્રીમિયરને કારણે બુકિંગમાં વધારો થયો છે.

Ramayana: રણબીર કપૂર, યશ, સાઈ પલ્લવી અને સની દેઓલની "રામાયણ: ભાગ 1" ના નિર્માતાઓ વિશ્વભરમાં લગભગ 40 ભાષાઓમાં રિલીઝ થવા માટે તૈયાર છે. આ ફિલ્મ 5 નવેમ્બરે રિલીઝ થશે.

Ramayana: 'રામાયણ ભાગ 1' પહેલા 6 નવેમ્બરના રોજ વિદેશમાં રિલીઝ થવાની હતી, પરંતુ મેકર્સે જાહેરાત કરી છે કે આ ફિલ્મ 'રામાયણ' 5 નવેમ્બર, 2026 ના રોજ વિશ્વભરના થિયેટરમાં રિલીઝ થશે.

Ranbir Kapoorની આગામી ફિલ્મ 'રામાયણ'ના હિન્દી અને ઈંગ્લિશ વર્ઝનના રનટાઈમમાં 30 મિનિટનો મોટો તફાવત હોવાની ચર્ચા છે, જેમાં ઈંગ્લિશ વર્ઝન નાનું રાખવામાં આવ્યું છે.

Ramayana: 26 સપ્ટેમ્બર, 2026 ના રોજ, "રામાયણ" ના મેકર્સે નવા પોસ્ટર રિલીઝ કર્યા, જેમાં રણબીર કપૂર ભગવાન રામ, સાઈ પલ્લવી સીતા અને રવિ દુબે લક્ષ્મણ તરીકે દર્શાવવામાં આવ્યા છે.

Toxic Box Office : સાઉથ સિનેમાના સુપરસ્ટાર યશની મોસ્ટ અવેઇટેડ ફિલ્મ ‘Toxic’એ રિલીઝના પહેલા દિવસે બોક્સ ઓફિસ પર જોરદાર શરૂઆત કરી હતી.

દિગ્દર્શક નિતેશ તિવારીની બહુપ્રતિક્ષિત પૌરાણિક ફિલ્મ ‘રામાયણ: પાર્ટ 1’નું સત્તાવાર ટ્રેલર ગુરુવારે બ્રહ્મમુહૂર્તમાં પાંચ ભારતીય ભાષાઓમાં રિલીઝ કરવામાં આવ્યું. હિન્દી ઉપરાંત કન્નડ, તેલુગુ, તમિલ અને મલયાલમ ભાષામાં રિલીઝ થયેલા 4 મિનિટ 9 સેકન્ડના ટ્રેલરમાં રામાયણની ભવ્ય ગાથાની ઝલક જોવા મળી છે.