S

Saif Ali Khan

Shahid Kapoor: સૈફ અલી ખાને શાહિદ કપૂરને કર્યું હગ, જોવા મળ્યું ખાસ બોન્ડિંગ, જુઓ VIDEO

Shahid Kapoor: સૈફ અલી ખાને શાહિદ કપૂરને કર્યું હગ, જોવા મળ્યું ખાસ બોન્ડિંગ, જુઓ VIDEO

Shahid Kapoor: સૈફ અલી ખાન અને શાહિદ કપૂરનો એકબીજાને ગળે મળતો વીડિયો વાયરલ થયો છે. કરીના કપૂર સાથેના જૂના સંબંધને કારણે આ મુલાકાત ચર્ચામાં છે.

Nancy Shukal
Prince William: પ્રિન્સ વિલિયમે ધર્મા પ્રોડક્શન્સ સ્ટુડિયોની લીધી મુલાકાત, સૈફ-કરીનાએ કર્યું સ્વાગત

Prince William: પ્રિન્સ વિલિયમે ધર્મા પ્રોડક્શન્સ સ્ટુડિયોની લીધી મુલાકાત, સૈફ-કરીનાએ કર્યું સ્વાગત

Prince William: પ્રિન્સ વિલિયમ મુંબઈમાં કરણ જોહરના ધર્મા પ્રોડક્શન્સ પહોંચ્યા હતા. સૈફ અલી ખાન અને કરીના કપૂરે 'કભી ખુશી કભી ગમ'નાં ગીતો સાથે તેમનું સ્વાગત કર્યું.

Nancy Shukal
Saif Ali Khan: સારા અને ઈબ્રાહિમ સાથે કરીના કપૂરનો કેવો છે સંબંધ? સૈફ અલી ખાને કર્યો ખુલાસો

Saif Ali Khan: સારા અને ઈબ્રાહિમ સાથે કરીના કપૂરનો કેવો છે સંબંધ? સૈફ અલી ખાને કર્યો ખુલાસો

Saif Ali Khan: સૈફ અલી ખાને ખુલાસો કર્યો કે કરીના કપૂરનો સારા અને ઈબ્રાહિમ સાથે કેવો સંબંધ છે. તૈમૂર અને જેહના ઈબ્રાહિમ સાથેના ખાસ બોન્ડ વિશે પણ વાત કરી.

Nancy Shukal
Kareena Kapoor: 16 વર્ષ બાદ ‘કોફી વિથ કરણ’માં સૈફ-કરીનાનું રિયુનિયન, છેલ્લી સિઝનમાં જોવા મળશે કપલનો બેબાક અંદાજ

Kareena Kapoor: 16 વર્ષ બાદ ‘કોફી વિથ કરણ’માં સૈફ-કરીનાનું રિયુનિયન, છેલ્લી સિઝનમાં જોવા મળશે કપલનો બેબાક અંદાજ

Kareena Kapoor: ‘કોફી વિથ કરણ 9’ના ચોથા એપિસોડમાં સૈફ અલી ખાન અને કરીના કપૂર ખાન સાથે જોવા મળશે. ટીઝરમાં કરણ જોહર સાથેની મજેદાર નોકઝોક ચર્ચામાં છે.

Nancy Shukal
Sara Ali Khan: સારાએ નેપોટિઝમ પર તોડ્યું મૌન, કહ્યું- 'પિતાએ મારા માટે કોઈ ભલામણ કરી નથી...'

Sara Ali Khan: સારાએ નેપોટિઝમ પર તોડ્યું મૌન, કહ્યું- 'પિતાએ મારા માટે કોઈ ભલામણ કરી નથી...'

Sara Ali Khan: સારા અલી ખાને નેપોટિઝમ વિશે વાત કરી છે. તેણે કહ્યું કે ઈન્ડસ્ટ્રીમાં તેનો કોઈ ગોડફાધર નથી. તેણે જાહ્નવી કપૂર અને અનન્યા પાંડેનો પણ ઉલ્લેખ કર્યો.

Nancy Shukal
Saif Ali Khan પર હુમલા સમયે શું થયું? નર્સે કોર્ટમાં કર્યો ખુલાસો, આરોપીએ માગ્યા હતા 1 કરોડ રૂપિયા!

Saif Ali Khan પર હુમલા સમયે શું થયું? નર્સે કોર્ટમાં કર્યો ખુલાસો, આરોપીએ માગ્યા હતા 1 કરોડ રૂપિયા!

Saif Ali Khan: ગયા વર્ષે જાન્યુઆરીમાં એક અજાણ્યો માણસ સૈફ અલી ખાનના ઘરમાં ઘૂસી ગયો હતો. આ કેસમાં હવે સુનાવણી થઈ છે, જે દરમિયાન સૈફની નર્સે ખુલાસો કર્યો છે.

Nancy Shukal
Priyanka Chopra સૈફ અલી ખાનની ફિલ્મમાંથી થઈ બહાર? મુંબઈમાં શૂટિંગ શરૂ થતાં જ મોટો ફેરફાર

Priyanka Chopra સૈફ અલી ખાનની ફિલ્મમાંથી થઈ બહાર? મુંબઈમાં શૂટિંગ શરૂ થતાં જ મોટો ફેરફાર

Priyanka Chopra: સૈફ અલી ખાન પાસે હાલમાં ઘણી મોટી ફિલ્મો છે. તે હાલમાં એક પીરિયડ ડ્રામા પર કામ કરી રહ્યો છે. પરંતુ શું પ્રિયંકા ચોપરા આ ફિલ્મ છોડી દીધી છે.

Nancy Shukal
Kareena Kapoorએ કપિલના શો પર કર્યો મોટો ખુલાસો, સૈફ અલી ખાને 3 વાર કર્યું પ્રપોઝ

Kareena Kapoorએ કપિલના શો પર કર્યો મોટો ખુલાસો, સૈફ અલી ખાને 3 વાર કર્યું પ્રપોઝ

Kareena Kapoor: કરીના કપૂર અને સૈફ અલી ખાન કપિલ શર્માના શોના નવા એપિસોડમાં જોવા મળશે. બંનેએ લવ લાઈફ વિશે એક મજેદાર ખુલાસો કર્યો. સૈફે 3 વાર પ્રપોઝ કર્યું.

Nancy Shukal
Saif Ali Khan: સૈફ અલી ખાનનું ઈન્સ્ટાગ્રામ પર ડેબ્યૂ, ફક્ત આ એક સ્ટારને કરે છે ફોલો

Saif Ali Khan: સૈફ અલી ખાનનું ઈન્સ્ટાગ્રામ પર ડેબ્યૂ, ફક્ત આ એક સ્ટારને કરે છે ફોલો

Saif Ali Khan: બોલીવુડ એક્ટર સૈફ અલી ખાન પણ ઈન્સ્ટાગ્રામમાં જોડાયો છે. તેને એક પોસ્ટ શેર કરી છે. તે ઈન્સ્ટાગ્રામ પર ફક્ત એક જ બોલીવુડ સ્ટારને ફોલો કરે છે.

Nancy Shukal
Kareena Kapoor: કરીના કપૂર કામને લઈને સૈફ અલી ખાન સાથે કેમ થાય છે ઝઘડો?

Kareena Kapoor: કરીના કપૂર કામને લઈને સૈફ અલી ખાન સાથે કેમ થાય છે ઝઘડો?

Kareena Kapoor: કરીના કપૂરે ખુલાસો કર્યો કે તે કામ અંગે સૈફ સાથે કેમ દલીલ કરે છે. તેણે કહ્યું કે બંનેના કામ પ્રત્યેના અભિગમો અલગ અલગ છે.

Nancy Shukal
Ganesh Chaturthi 2026: બોલીવુડમાં ગણેશ ચતુર્થીનો ઉત્સાહ, આ સેલેબ્સે ઘરે કર્યું બાપ્પાનું સ્વાગત

Ganesh Chaturthi 2026: બોલીવુડમાં ગણેશ ચતુર્થીનો ઉત્સાહ, આ સેલેબ્સે ઘરે કર્યું બાપ્પાનું સ્વાગત

Ganesh Chaturthi 2026: ગણેશ ચતુર્થીના શુભ તહેવારને લઈને બોલીવુડમાં ઉત્સાહ જોવા મળે છે, આ સ્ટાર્સે ઘરે ભગવાનનું સ્વાગત કર્યું છે.

Nancy Shukal
Haiwaan Box Office: અક્ષય-સૈફની ‘હૈવાન’ની ધીમી શરૂઆત, પહેલા દિવસે માત્ર ₹3 કરોડની કમાણી; ‘મિર્ઝાપુર’નો પડકાર યથાવત

Haiwaan Box Office: અક્ષય-સૈફની ‘હૈવાન’ની ધીમી શરૂઆત, પહેલા દિવસે માત્ર ₹3 કરોડની કમાણી; ‘મિર્ઝાપુર’નો પડકાર યથાવત

Haiwaan Box Office: અક્ષય કુમાર અને સૈફ અલી ખાનની મચ અવેટેડ ફિલ્મ ‘હૈવાન’ 11 સપ્ટેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થઈ છે.

Nisha Parmar
દાદી શર્મિલા ટાગોર અને માતા અમૃતા સિંહ સાથે સારા અલી ખાને વિતાવ્યો ખાસ સમય, તસવીરો થઈ વાયરલ

દાદી શર્મિલા ટાગોર અને માતા અમૃતા સિંહ સાથે સારા અલી ખાને વિતાવ્યો ખાસ સમય, તસવીરો થઈ વાયરલ

અભિનેત્રી સારા અલી ખાને રવિવારે પોતાના ચાહકો સાથે એક ખાસ પારિવારિક ક્ષણ શેર કરી છે. સારાએ સોશિયલ મીડિયા પર એક સુંદર ફોટો કોલાજ પોસ્ટ કર્યો, જેમાં તેમની દાદી શર્મિલા ટાગોર અને માતા અમૃતા સિંહ સાથેના યાદગાર પળો જોવા મળે છે. આ તસવીરો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે અને ચાહકો તરફથી ભારે પ્રશંસા મેળવી રહી છે.

Growth Now News
શક્તિ કપૂર-શ્રદ્ધાથી લઈને મહેશ ભટ્ટ-આલિયા સુધી, બોલિવૂડની લોકપ્રિય પિતા-પુત્રીની જોડીઓ

શક્તિ કપૂર-શ્રદ્ધાથી લઈને મહેશ ભટ્ટ-આલિયા સુધી, બોલિવૂડની લોકપ્રિય પિતા-પુત્રીની જોડીઓ

ફાધર્સ ડે દર વર્ષે જૂન મહિનાના ત્રીજા રવિવારે ઉજવવામાં આવે છે. વર્ષ 2026માં આ ખાસ દિવસ 21 જૂને ઉજવાશે. આ અવસર પિતા પ્રત્યે પ્રેમ, આદર અને કૃતજ્ઞતા વ્યક્ત કરવાનો છે. સામાન્ય લોકોની જેમ જ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પણ ઘણી એવી પિતા-પુત્રીની જોડીઓ છે, જેમની વચ્ચેનું મજબૂત બંધન અને લાગણીસભર સંબંધ ચાહકોને ખૂબ પસંદ આવે છે. આજે આપણે બોલિવૂડ અને ભારતીય સિનેમાની કેટલીક લોકપ્રિય પિતા-પુત્રીની જોડીઓ વિશે જાણીએ.

Growth Now News