M

Modasa

Aravalli News: મોડાસામાં ભંગારના ગોડાઉનમાં ભીષણ આગ, સામાન બળીને ખાક

Aravalli News: મોડાસામાં ભંગારના ગોડાઉનમાં ભીષણ આગ, સામાન બળીને ખાક

Aravalli News: અરવલ્લી જિલ્લાના મોડાસા શહેરમાં ભેરુંડા રોડ પર આવેલા ભંગારના ગોડાઉનમાં ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે.

Kunjan Shukal
Aravalli News: મોડાસામાં બાઈકમાંથી પેટ્રોલ ચોરી કરતી ગેંગ સક્રિય! ત્રણ શખ્સો CCTVમાં કેદ

Aravalli News: મોડાસામાં બાઈકમાંથી પેટ્રોલ ચોરી કરતી ગેંગ સક્રિય! ત્રણ શખ્સો CCTVમાં કેદ

Aravalli News: અરવલ્લી જિલ્લાના મોડાસા શહેરમાં બાઈકમાંથી પેટ્રોલ ચોરી કરવાની ઘટના સામે આવતા વાહનચાલકોમાં ચિંતા જોવા મળી રહી છે.

Kunjan Shukal
Aravalli : મોડાસાના રાણાસૈયદમાં પોલીસની મોટી કાર્યવાહી, કતલના ઈરાદે બાંધી રાખેલા 50 ગૌવંશને બચાવાયા

Aravalli : મોડાસાના રાણાસૈયદમાં પોલીસની મોટી કાર્યવાહી, કતલના ઈરાદે બાંધી રાખેલા 50 ગૌવંશને બચાવાયા

Aravalli : અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના રાણાસૈયદ વિસ્તારમાં પોલીસ દ્વારા મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. કતલ કરવાના ઈરાદે બાંધી રાખવામાં આવેલા 50 ગૌવંશને પોલીસે સુરક્ષિત રીતે છોડાવ્યા છે.

Kunjan Shukal
Aravalli : ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ મોડાસામાં યુવાનો સાથે સંવાદ કર્યો, 'વિસામો' સેવા કેમ્પની મુલાકાત લીધી

Aravalli : ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ મોડાસામાં યુવાનો સાથે સંવાદ કર્યો, 'વિસામો' સેવા કેમ્પની મુલાકાત લીધી

ભાજપા પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ આજે મોડાસા ખાતે યુવાનો સાથે સંવાદ કરી વિકસિત ભારતના નિર્માણમાં યુવાનોની ભૂમિકા અંગે ચર્ચા કરી હતી.

Kunjan Shukal
Arvalli માં પ્રવીણ તોગડિયાની સનાતન સભા, ગામડે-ગામડે હનુમાન ચાલીસા કેન્દ્ર શરૂ કરવા આહ્વાન

Arvalli માં પ્રવીણ તોગડિયાની સનાતન સભા, ગામડે-ગામડે હનુમાન ચાલીસા કેન્દ્ર શરૂ કરવા આહ્વાન

Arvalli જિલ્લામાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના અધ્યક્ષ ડૉ. પ્રવીણ તોગડિયાની ઉપસ્થિતિમાં સનાતન સભાનું આયોજન કરવામાં આવ્યું હતું.

Vivek Shah
Arvalli : 64 ગુંઠા જમીનના દસ્તાવેજમાં મોટો ખેલ, સરપંચ સહિત પાંચ સામે ફરિયાદ

Arvalli : 64 ગુંઠા જમીનના દસ્તાવેજમાં મોટો ખેલ, સરપંચ સહિત પાંચ સામે ફરિયાદ

Arvalli જિલ્લામાં જમીનના વેચાણ દસ્તાવેજને લઈને છેતરપિંડી અને ખોટા દસ્તાવેજનો ઉપયોગ કર્યાની ફરિયાદ નોંધાતા ચકચાર મચી છે.

Vivek Shah
Arvalli જિલ્લામાં  SMCનો સપાટો, દારૂ ભરેલી કાર ઝડપી ₹23.58 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો

Arvalli જિલ્લામાં SMCનો સપાટો, દારૂ ભરેલી કાર ઝડપી ₹23.58 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો

Arvalli જિલ્લામાં સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) દ્વારા વિદેશી દારૂની હેરાફેરી સામે મોટી કાર્યવાહી કરવામાં આવી છે.

Vivek Shah
Aravalli: ફૂટા તળાવમાંથી 27 વર્ષીય યુવકનો મૃતદેહ મળ્યો, બે દિવસ બાદ શોધખોળનો અંત

Aravalli: ફૂટા તળાવમાંથી 27 વર્ષીય યુવકનો મૃતદેહ મળ્યો, બે દિવસ બાદ શોધખોળનો અંત

Aravalli: અરવલ્લી જિલ્લાના ફૂટા તળાવમાંથી 27 વર્ષીય યુવકનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી છે.

Nisha Parmar
Arvalli : મોડાસામાં રખડતા ઢોરનો ત્રાસ, ગાયે પિતા-પુત્રી પર હુમલો કરતા થયા ઈજાગ્રસ્ત

Arvalli : મોડાસામાં રખડતા ઢોરનો ત્રાસ, ગાયે પિતા-પુત્રી પર હુમલો કરતા થયા ઈજાગ્રસ્ત

Arvalli ના મોડાસા નગરમાં રખડતા પશુઓનો ત્રાસ ફરી એકવાર ચર્ચામાં આવ્યો છે. શહેરના જૈન દેરાસર વિસ્તારમાં રખડતી ગાયે રસ્તા પર જઈ રહેલા પિતા-પુત્રી પર અચાનક હુમલો કર્યો હતો.

Vivek Shah
Arvalli : બનારસની ગંગા આરતી હવે મેઢાસણમાં, શ્રાવણમાં ભોળાનાથની ભક્તિમાં રંગાયું અરવલ્લી

Arvalli : બનારસની ગંગા આરતી હવે મેઢાસણમાં, શ્રાવણમાં ભોળાનાથની ભક્તિમાં રંગાયું અરવલ્લી

Arvalli જિલ્લાના મોડાસા તાલુકાના મેઢાસણ ગામે શ્રાવણ મહિનામાં ભક્તિ અને આધ્યાત્મિકતાનો અનોખો માહોલ જોવા મળી રહ્યો છે.

Vivek Shah
Aravalli: માનવસેવાનું અનોખું ઉદાહરણ: કચ્છી સમાજના બે વડીલોએ કર્યું દેહદાન

Aravalli: માનવસેવાનું અનોખું ઉદાહરણ: કચ્છી સમાજના બે વડીલોએ કર્યું દેહદાન

Aravalli: અરવલ્લી જિલ્લાના મોડાસામાં માનવસેવા અને સામાજિક જાગૃતિનું અનોખું ઉદાહરણ સામે આવ્યું છે. જાયન્ટ્સ મોડાસાની પ્રેરણાથી કચ્છી સમાજના બે વડીલો મોઘીબેન પારસીયા અને અંબાલાલભાઈ પટેલે દેહદાન કરવાનો નિર્ણય લીધો.

Nisha Parmar
શ્રાવણ સ્પેશિયલ: અરવલ્લીના કોલીખડમાં આવેલું જય શ્રી કેદાર મંદિર, જ્યાં થાય છે કેદારનાથ ધામ જેવી આસ્થાનો અનુભવ

શ્રાવણ સ્પેશિયલ: અરવલ્લીના કોલીખડમાં આવેલું જય શ્રી કેદાર મંદિર, જ્યાં થાય છે કેદારનાથ ધામ જેવી આસ્થાનો અનુભવ

Jay Shri Kedar Temple Modasa: શ્રાવણ માસ એટલે ભગવાન શિવની આરાધના અને ભક્તિનો પવિત્ર સમય. આ દરમિયાન ગુજરાતના વિવિધ શિવ મંદિરોમાં ભક્તોની ભારે ભીડ જોવા મળે છે. અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના કોલીખડ ગામમાં આવેલું જય શ્રી કેદાર મંદિર પણ શ્રદ્ધાળુઓ માટે આસ્થાનું વિશેષ કેન્દ્ર બન્યું છે. કેદારનાથ ધામની પ્રતિકૃતિ સમાન મંદિર કોલીખડ ગામમાં આવેલું જય શ્રી કેદાર મંદિર પોતાની વિશેષ...

Rupin Bakraniya
Aravalli: માલપુરના પહાડિયા ગામે ફેન્સિંગની વાડમાં ફસાયેલો દીપડો રેસ્ક્યૂ કરાયો

Aravalli: માલપુરના પહાડિયા ગામે ફેન્સિંગની વાડમાં ફસાયેલો દીપડો રેસ્ક્યૂ કરાયો

Aravalli: માલપુર તાલુકાના સાલમબાપુના પહાડિયા ગામે જંગલ વિસ્તારમાં કરવામાં આવેલી ફેન્સિંગ તારની વાડમાં દીપડો ફસાઈ જતાં ગ્રામજનોમાં ચિંતા ફેલાઈ હતી. દીપડો ફસાયો હોવાની જાણ ગ્રામજનોએ વન વિભાગને કરી હતી. જાણ થતાં વન વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને દીપડાને સુરક્ષિત રીતે બહાર કાઢવા માટે રેસ્ક્યૂ કામગીરી હાથ ધરવામાં આવી હતી.

Rahul Desai
અરવલ્લી બ્રેકિંગ: મોડાસાના સાકરિયા પાસે હિટ એન્ડ રનમાં એકનું મોત

અરવલ્લી બ્રેકિંગ: મોડાસાના સાકરિયા પાસે હિટ એન્ડ રનમાં એકનું મોત

અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના સાકરિયા પાસે હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. અજાણ્યા વાહનની ટક્કરથી એક્ટિવા રસ્તા પરથી આશરે 30 ફૂટ ઊંડા ખાડામાં ખાબકતા એક વ્યક્તિનું ઘટનાસ્થળે જ મોત થયું છે.

Rahul Desai
અરવલ્લીમાં 15 વર્ષીય સગીરા સાથે છેડતી અને દુષ્કર્મના પ્રયાસનો આરોપ, બે સામે ગુનો

અરવલ્લીમાં 15 વર્ષીય સગીરા સાથે છેડતી અને દુષ્કર્મના પ્રયાસનો આરોપ, બે સામે ગુનો

અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના એક ગામમાં 15 વર્ષીય સગીરા સાથે છેડતી કર્યાના આક્ષેપ સાથે ટીંટોઈ પોલીસ સ્ટેશનમાં બે આરોપીઓ સામે ફરિયાદ નોંધાઈ છે. પોલીસે ભારતીય ન્યાય સંહિતા, પોક્સો એક્ટ અને એટ્રોસિટી એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

Rahul Desai
વરસાદ બાદ મોડાસા-શામળાજી સ્ટેટ હાઇવે બિસમાર, ઠેર-ઠેર ખાડાથી વાહનચાલકો પરેશાન

વરસાદ બાદ મોડાસા-શામળાજી સ્ટેટ હાઇવે બિસમાર, ઠેર-ઠેર ખાડાથી વાહનચાલકો પરેશાન

અરવલ્લી જિલ્લાના મોડાસાથી શામળાજીને જોડતો સ્ટેટ હાઇવે વરસાદ બાદ બિસમાર બનતા વાહનચાલકોની મુશ્કેલીમાં વધારો થયો છે. માર્ગ પર ઠેર-ઠેર મોટા ખાડા પડી જતાં વાહનચાલકોને અકસ્માતનો ભય સતાવી રહ્યો છે. ત્યારે રોડનું સત્વરે સમારકામ કરી કાયમી ઉકેલ લાવવામાં આવે તેવી માંગ ઉઠી છે.

Rahul Desai