
Team India: ભારતે એક કેલેન્ડર વર્ષમાં 400 T20I સિક્સ ફટકારીને ઈતિહાસ રચ્યો. ભારતીય ટીમ ન્યૂઝીલેન્ડ સામે 5 મેચની સિરીઝની પાંચમી મેચમાં આ સિદ્ધિ મેળવી છે.

IND Vs NZ: ન્યૂઝીલેન્ડે હેમિલ્ટનમાં પાંચમી T20માં ટીમ ઈન્ડિયાને 7 વિકેટે હરાવ્યું. ભારતીય ટીમે 3-2થી જીતી, જ્યારે કિવી ટીમે સમગ્ર સિરીઝમાં 15 કેચ છોડ્યા.

Ishan Kishan: ઈશાન કિશને ન્યૂઝીલેન્ડ સામે 61 રનની ઈનિંગ સાથે સૂર્યકુમાર યાદવનો રેકોર્ડ તોડ્યો અને એક વર્ષમાં સૌથી વધુ T20I રન બનાવનાર ભારતીય બન્યો.

ICC Ranking: ન્યુઝીલેન્ડ સામેની ત્રીજી T20Iમાં 38 બોલમાં 113 રનની ઈનિંગ રમીને અભિષેક શર્માએ ICC T20 ઈન્ટરનેશનલ બેટિંગ રેન્કિંગમાં ફરી નંબર 1 સ્થાન મેળવ્યું છે.

Ishan Kishan પાસે ન્યૂઝીલેન્ડ સામેની T20I સિરીઝમાં ઈતિહાસ રચવાની તક હશે. પ્રથમ T20Iમાં 7 રન બનાવીને તે સૂર્યકુમાર યાદવનો રેકોર્ડ તોડી નાખશે.

ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ફરી એકવાર T20 ઈન્ટરનેશનલ સિરીઝ શરૂ થવા જઈ રહી છે. 5 મેચની સિરીઝની પહેલી મેચ 22 ઓક્ટોબરે રમાશે. આ દરમિયાન તમને જણાવી દઈએ કે બંને ટીમ વચ્ચે રમાયેલી T20 ઈન્ટરનેશનલ મેચમાં કયા ભારતીય બેટ્સમેને સૌથી વધુ રન બનાવ્યા છે.

Ishan Kishan: ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચેની પાંચમી T20I વરસાદને કારણે રદ્દ કરવામાં આવી હતી. પરંતુ ઈશાન કિશને એક સિક્સ ફટકારી જેનાથી બોલ મેદાનની બહાર ગયો.

Ishan Kishan: ઈશાન કિશને T20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાં 1 વર્ષમાં સૌથી વધુ ચોગ્ગા ફટકારવાનો રેકોર્ડ હાંસલ કર્યો છે. તેને પાકિસ્તાનના મોહમ્મદ રિઝવાનને પાછળ છોડ્યો છે.

Ishan Kishan 2026માં ટીમ ઈન્ડિયામાં પાછા ફર્યા બાદ બેટથી શાનદાર ફોર્મમાં છે, જેમાં તેને વેસ્ટ ઈન્ડિઝ સામેની T20 સિરીઝની બીજી મેચમાં 43 રનની ઈનિંગ સાથે બીજી મોટી સિદ્ધિ હાંસલ કરી.

ઈશાન કિશને આ વર્ષે અત્યાર સુધી T20I મેચમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. તે આગામી દિવસોમાં સૂર્યકુમાર યાદવને પાછળ છોડી શકે છે. તમને જણાવી દઈએ કે T20I ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવનાર ભારતીય બેટ્સમેન કોણ છે.

Ishan Kishanનું બેટ 2026માં T20 ફોર્મેટમાં પૂરજોશમાં ચાલી રહ્યું છે. વેસ્ટ ઈન્ડિઝ સામેની સિરીઝની પહેલી મેચમાં 37 રનની અણનમ ઈનિંગ સાથે વિરાટ કોહલીને પાછળ છોડ્યો.

શુભમન ગિલ હવે વનડેમાં સૌથી ઝડપી બેવડી સદી ફટકારનાર બેટ્સમેન બની ગયો છે. તેને શાનદાર બેટિંગ કરી અને 30 સપ્ટેમ્બરના રોજ ગુવાહાટીમાં રમાયેલી વેસ્ટ ઈન્ડિઝ સામેની મેચમાં પોતાની બીજી બેવડી સદી પૂર્ણ કરી. પરંતુ અગાઉ સૌથી ઝડપી બેવડી સદીનો રેકોર્ડ કોના નામે હતો?

Ishan Kishan: એશિયન ગેમ્સ 2026ની સેમીફાઈનલ મેચમાં ભારતીય ટીમના સ્ટાર ખેલાડી ઈશાન કિશને 80 રનની અણનમ ઈનિંગ રમી, જેના કારણે તે 8 વર્ષ જૂનો રેકોર્ડ તોડવામાં સફળ રહ્યો.

Team Indiaએ શ્રીલંકાને 124 રનથી હરાવીને એશિયન ગેમ્સના પુરુષ ક્રિકેટ ફાઈનલમાં મજબૂત એન્ટ્રી કરી છે. બાંગ્લાદેશને હરાવીને પાકિસ્તાન પણ ફાઈનલમાં પહોંચ્યું છે. ગોલ્ડ મેડલનો મેચ ભારત અને પાકિસ્તાન વચ્ચે થશે.

ICC T20 રેન્કિંગમાં ભારતના ઈશાન કિશન અને અભિષેક શર્મા વચ્ચેનું અંતર હવે ખૂબ જ ઓછું થઈ ગયું છે. આ દરમિયાન હેરી બ્રુક અને જોસ બટલરે જોરદાર છલાંગ લગાવી છે.

ICC Ranking: અભિષેક શર્માએ ICC T20I રેન્કિંગમાં પાકિસ્તાનના સાહિબજાદા ફરહાનને પાછળ છોડીને ફરી બીજું સ્થાન મેળવ્યું છે. આ દરમિયાન ઈશાન કિશન નંબર વન પર યથાવત છે.