
DyCM Harsh Sanghavi: કવાંટમાં હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં વોલીબોલ સ્પર્ધા યોજાઈ હતી. રોમાંચક મુકાબલામાં મોડેલ સ્કૂલ પુનિયાવાડની ટીમે જીત મેળવી હતી.

Khel Mahakumbh 2026 Gujarat: ગુજરાતમાં રમતગમતને પ્રોત્સાહન આપવા માટે આયોજિત ખેલ મહાકુંભ-2026નો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે વડોદરાથી રંગારંગ પ્રારંભ કરવામાં આવ્યો છે. ‘ખેલે તે ખીલે’ના...

Mallakhamb Championship 2026: ઝાંસીમાં યોજાયેલી 'શ્રી સીતારામ ગુપ્તા મેમોરિયલ ઓલ ઈન્ડિયા મલ્ખમ ચેમ્પિયનશિપ-2026'માં ગુજરાતના ખેલાડીઓએ શાનદાર પ્રદર્શન કરીને ગુજરાતનું નામ રોશન કર્યું છે.

World Archery Para Series 2026 Ahmedabad: અમદાવાદના પ્રતિષ્ઠિત સાબરમતી રિવરફ્રન્ટ ખાતે આજે વર્લ્ડ આર્ચરી પેરા સિરીઝ 2026ની સ્પર્ધાનો સત્તાવાર પ્રારંભ થયો છે.

World Archery Para Series 2026 Ahmedabad: અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે ભારતમાં પ્રથમવાર આયોજિત ‘ધ હ્યુન્ડાઈ વર્લ્ડ આર્ચરી પેરા સિરીઝ (WAPS)-2026’નો પ્રારંભ કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે વર્ચ્યુઅલ માધ્યમથી...

World Archery Para Series 2026 Ahmedabad: ભારત પ્રથમવાર વર્લ્ડ આર્ચરી પેરા સિરીઝ 2026ની યજમાની કરવા જઈ રહ્યું છે. અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે 5થી 9 સપ્ટેમ્બર દરમિયાન યોજાનારી આ આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં...

Hyundai World Archery Para Series 2026 Ahmedabad: ગુજરાત માટે ગૌરવની ક્ષણ આવી રહી છે. ભારતમાં પહેલીવાર યોજાનારી હ્યુન્ડાઇ વર્લ્ડ આર્ચરી પેરા સિરીઝ (WAPS) 2026ની યજમાની અમદાવાદ કરશે. 5થી 9 સપ્ટેમ્બર,...

Gujarat Sports Development: હોકીના મહાન ખેલાડી મેજર ધ્યાનચંદની જન્મજયંતિ નિમિત્તે દર વર્ષે 29 ઓગસ્ટે રાષ્ટ્રીય રમતગમત દિવસની ઉજવણી કરવામાં આવે છે. ત્યારે વર્ષ 2026ના રાષ્ટ્રીય રમતગમત દિવસના અવસરે ગુજરાતે રમતગમત...

Ramsinh Padhiar: ગુજરાત સરકારના માહિતી ખાતામાં સહાયક માહિતી નિયામક તરીકે ફરજ બજાવતા રામસિંહ પઢિયાર હવે રમતગમતના વૈશ્વિક મંચ પર ભારતનું નામ રોશન કરવા માટે સજ્જ બન્યા છે.

Mansi Shelar Sardar Patel Junior Award: વડોદરાની યુવા એથ્લીટ માનસી શ્રીકાંત શેલારને તેમની ઉત્કૃષ્ટ રમતગમત સિદ્ધિઓ બદલ પ્રતિષ્ઠિત સરદાર પટેલ જુનિયર એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. ગાંધીનગર ખાતે યોજાયેલા શક્તિદૂત 2.0 યોજનાના શુભારંભ પ્રસંગે માનસીને એથ્લેટિક્સ ક્ષેત્રમાં વર્ષ 2018-19 માટે ‘આઉટસ્ટેન્ડિંગ સ્પોર્ટ્સપર્સન ઓફ ધ યર’ તરીકે આ પ્રતિષ્ઠિત એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. 799 રમતવીરોનું સન્માન ગાંધીનગર ખાતે યોજાયેલા ભવ્ય...

Junagadh: જૂનાગઢ શહેરમાં સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત અને જિલ્લા રમતગમત વિભાગ, જૂનાગઢ દ્વારા જિલ્લાની શાળાઓના વિદ્યાર્થીઓ માટે જિલ્લા કક્ષાની તરણ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્પર્ધામાં જૂનાગઢ શહેર અને જિલ્લાના વિવિધ વિસ્તારોમાંથી અનેક વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. સ્પર્ધામાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમાંક મેળવનારા ખેલાડીઓ રાજ્ય કક્ષાની સ્પર્ધામાં જૂનાગઢ જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે.

Shaktidoot 2.0: ગુજરાતમાં રમતગમત ક્ષેત્રે પ્રતિભાશાળી ખેલાડીઓને વધુ પ્રોત્સાહન આપવા માટે નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે ‘શક્તિદૂત 2.0’ યોજનાનો પ્રારંભ કરાવ્યો છે. આ પ્રસંગે રાજ્યમાં રમતગમત અને વાચન સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા માટે કુલ રૂ. 388 કરોડથી વધુના 37 જેટલા રમત સંકુલો અને લાઇબ્રેરી સહિતના માળખાકીય પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.

Shaktidoot 2.0: રાજ્યના રમતગમત ક્ષેત્રને નવી ઊંચાઈઓ પર લઈ જવા અને વૈશ્વિક સ્તરે દેશ-રાજ્યનું નામ રોશન કરતા પ્રતિભાશાળી રમતવીરોને પ્રોત્સાહિત કરવાના ઉદ્દેશથી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વમાં ગુજરાત સરકારે ‘શક્તિદૂત યોજના’માં ક્રાંતિકારી સુધારા કરી ‘શક્તિદૂત 2.0’ અમલી બનાવી છે. ‘રમશે ગુજરાત, જીતશે ગુજરાત’ના ધ્યેય મંત્ર સાથે ‘શક્તિદૂત 2.0’ યોજનાનો નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીના...

‘માલાબાર રિવર ઇન્ટરનેશનલ કાયકિંગ કોમ્પિટિશન-2026’માં ગુજરાતે ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે. જામનગરના યુવા એડવેન્ચર એથ્લીટ અને સિંચાઈ વિભાગમાં આસિસ્ટન્ટ એન્જિનિયર ક્લાસ-2 તરીકે ફરજ બજાવતા નચિકેતા ગુપ્તાએ કેરળમાં યોજાયેલી આંતરરાષ્ટ્રીય વ્હાઇટ વોટર કાયકિંગ સ્પર્ધામાં પ્રથમ સ્થાન મેળવી ચેમ્પિયનનો ખિતાબ પોતાના નામે કર્યો છે. આ સાથે તેઓ આંતરરાષ્ટ્રીય વ્હાઇટ વોટર કાયકિંગ સ્પર્ધામાં પ્રથમ સ્થાન મેળવનારા ગુજરાતના પ્રથમ કાયકર બન્યા છે.

Mukesh Dabhi Woodball Gold Medal: ભાવનગર જિલ્લાના કોળિયાક ગામના રહેવાસી અને સ્વાસ્થ્ય વિભાગમાં હેલ્થ વર્કર તરીકે ફરજ બજાવતા મુકેશ ડાભીએ વુડબોલ રમતમાં રાષ્ટ્રીય કક્ષાએ શાનદાર સિદ્ધિ હાંસલ કરી છે. છત્તીસગઢ ખાતે યોજાયેલી નેશનલ વુડબોલ ચેમ્પિયનશિપ-2026માં મુકેશ ડાભીએ ટીમ ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ જીતી ગુજરાત અને ભાવનગર જિલ્લાનું ગૌરવ વધાર્યું છે. મર્યાદિત સંસાધનો અને સરકારી નોકરીની વ્યસ્તતા વચ્ચે પણ મુકેશ ડાભીએ રમત...

Commonwealth Games Flag Gujarat: ગુજરાતમાં આગામી 2030માં યોજાનાર કોમનવેલ્થ ગેમ્સ-CWG રમતોત્સવની ઔપચારિક તૈયારીઓ સાથે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આપેલા ફિટ ઈન્ડિયાના મંત્રને વધુ વેગ મળશે. ગ્લાસગો CWGનું સમાપન થતાં કોમનવેલ્થ ગેમ્સ ફ્લેગ આગામી 2030માં CWGના યજમાન રાજ્ય તરીકે નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીને ગ્લાસગોમાં સોંપવામાં આવ્યો હતો. આ કોમનવેલ્થ ગેમ્સમાં ભારતે 13 ગોલ્ડ, 17 સિલ્વર અને 9 બ્રોન્ઝ સાથે કુલ...