
Narmada Issues: નર્મદા સંબંધિત દાયકાઓ જૂના પ્રશ્નોના સમાધાનની દિશામાં મહત્વપૂર્ણ પ્રગતિ થઈ છે. દિલ્હીમાં નર્મદા નિયંત્રણ પ્રાધિકરણની સમીક્ષા સમિતિ (RCNCA)ની 15મી બેઠક યોજાઈ હતી.

Surat News: સુરતમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા 'લોકતંત્ર બચાવો, અરાજકતા હટાવો'ના સંદેશ સાથે પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ પદયાત્રામાં કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલ, ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા સહિતના અગ્રણી નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના માધ્યમથી લોકતંત્રના રક્ષણ અને અરાજકતા સામે જાગૃતિનો સંદેશ આપવામાં આવ્યો હતો.

Navsari News : નવસારી શહેરના લારી ધારકોને આધુનિક વ્યવસાયિક સુવિધાઓ પૂરી પાડવાની દિશામાં વધુ એક મહત્વપૂર્ણ પગલું ભરવામાં આવ્યું છે.

CR Patil Yamuna Cleanliness Drive: દિલ્હીમાં યમુના નદીના કિનારે આવેલા કાલિંદી કુંજ ખાતે યોજાયેલા સ્વચ્છતા અભિયાનમાં કેન્દ્રીય જલ શક્તિ મંત્રી સી.આર. પાટીલે ભાગ લીધો હતો. આ અભિયાનમાં જલ શક્તિ મંત્રાલયના...

India International Water Week 2026: જળ સુરક્ષા, જળ સંરક્ષણ અને જળવાયુ પરિવર્તનના પડકારો અંગે ચર્ચા માટે 9મા ઇન્ડિયા ઇન્ટરનેશનલ વોટર વીક-2026નો પ્રારંભ નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે થયો છે. ઉપરાષ્ટ્રપતિ...

Navsari Railway Station Express Train Stop: નવસારી રેલવે સ્ટેશનના મુસાફરો માટે મહત્વના અને રાહતના સમાચાર સામે આવ્યા છે. નવસારીમાં વધુ એક એક્સપ્રેસ ટ્રેનને સ્ટોપેજ આપવાની મંજૂરી મળી છે. બાંદ્રા ટર્મિનસ-જયપુર...

Surat : કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલે વડાપ્રધાન મોદીને જન્મદિવસની શુભેચ્છા પાઠવી. આ સાથે સુરત મહાનગરપાલિકા દ્વારા ભૂગર્ભ જળ સંરક્ષણ માટે હાથ ધરાયેલા મહત્વના પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત કર્યું.

Surat Dahi Handi 2026: જન્માષ્ટમીના પર્વ નિમિત્તે સુરત શહેર આજે દહીં હાંડીના રંગે રંગાયું છે. સમગ્ર શહેરમાં અંદાજે 8 હજાર દહીં હાંડીઓનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં આશરે 35 હજાર...

Nepal China Border Flood: નેપાળ-ચીન સરહદ નજીક સર્જાયેલી અચાનક પૂર જેવી સ્થિતિને પગલે નદીઓમાં પાણીનો પ્રવાહ ઝડપથી વધ્યો છે. કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલે જણાવ્યું છે કે, સરહદ નજીક બનેલી...

Jal Jeevan Mission 2.0: કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલે હરિયાણા રાજ્યના સાંસદો સાથે જલ જીવન મિશન 2.0ના અસરકારક અને સમયબદ્ધ અમલીકરણ અંગે મહત્વપૂર્ણ બેઠક યોજી હતી. નવી દિલ્હીના હરિયાણા ભવન ખાતે યોજાયેલી આ બેઠકમાં ગ્રામીણ પરિવારો સુધી ગુણવત્તાયુક્ત નળથી પાણીની સતત ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. જલ જીવન મિશન 2.0ના અમલીકરણ અંગે ચર્ચા બેઠક દરમિયાન મિશનના...

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાને તેમના જન્મદિવસ નિમિત્તે શુભેચ્છાઓ પાઠવી હતી. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘એક્સ’ પર કરેલી પોસ્ટમાં તેમણે રેખા ગુપ્તાના નેતૃત્વમાં દિલ્હીના વિકાસને ગતિ આપવા અને નાગરિકોના જીવનને વધુ સરળ બનાવવા માટે થઈ રહેલા પ્રયાસોની પ્રશંસા કરી હતી. સાથે જ તેમણે તેમના દીર્ઘાયુષ્ય અને ઉત્તમ સ્વાસ્થ્ય માટે શુભકામનાઓ વ્યક્ત કરી હતી.

બૌદ્ધ ધર્મગુરુ અને 14મા દલાઈ લામાએ આજે 91મા વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેમના જન્મદિવસ નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા સહિત દેશના અનેક અગ્રણી નેતાઓએ શુભેચ્છાઓ પાઠવી છે. નેતાઓએ દલાઈ લામાના શાંતિ, કરુણા, અહિંસા અને માનવ કલ્યાણ માટેના આજીવન યોગદાનની પ્રશંસા કરી તેમના દીર્ઘાયુષ્ય અને સારા સ્વાસ્થ્ય માટે શુભકામનાઓ વ્યક્ત કરી છે.

વિશ્વ પર્યાવરણ દિવસના અવસરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સુરત મુલાકાત પૂર્વે શહેરમાં ભવ્ય સ્વચ્છતા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલની ઉપસ્થિતિમાં 800થી વધુ સ્થળો અને 26 કિલોમીટર લાંબા માર્ગ પર સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. સ્વચ્છ અને હરિત સુરતના સંકલ્પને વધુ મજબૂત બનાવવા માટે મોટી સંખ્યામાં નાગરિકો, કાર્યકરો અને મનપાના કર્મચારીઓ આ અભિયાનમાં જોડાયા છે.

CR Patil: વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા દેશવાસીઓને ઈંધણ બચાવવા અને કરકસર કરવા માટે કરવામાં આવેલી અપીલના બીજા જ દિવસે કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલે એક પ્રશંસનીય અને આદર્શ નિર્ણય લીધો છે. સી.આર. પાટીલે જાહેર કર્યું છે કે, જ્યાં સુધી યુદ્ધની સ્થિતિ સામાન્ય ન થાય ત્યાં સુધી તેઓ કોઈપણ સરકારી કે ખાનગી કાર્યક્રમોમાં પાયલોટિંગ અથવા એસ્કોર્ટ કારનો ઉપયોગ કરશે નહીં. આ નિર્ણય પાછળનો મુખ્ય હેતુ પેટ્રોલ અને ડીઝલની બચત કરી રાષ્ટ્રના હિતમાં યોગદાન આપવાનો છે.

આ કોન્ફરન્સ દ્વારા દક્ષિણ ગુજરાતના વિકાસને નવી દિશા મળશે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી છે. રાજ્ય સરકારની સ્પષ્ટ નીતિઓ અને મજબૂત અમલીકરણ ક્ષમતાના કારણે ગુજરાત ઉદ્યોગ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને સર્વસમાવેશક વિકાસના માર્ગે સતત આગળ વધી રહ્યું છે.

સુરતઃ શહેરમાં કેન્દ્રીય જળશક્તિમંત્રી સી.આર. પાટીલ અને ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની હાજરીમાં ગુજરાત રાજ્ય પોલીસ હાઉસિંગ કોર્પોરેશન લિમિટેડ દ્વારા પીપલોદ પોલીસ લાઇન, રાંદેર પોલીસ લાઇન, ભેસ્તાન પોલીસ સ્ટેશન, ACPJ ઓફિસ, લાજપોર સેન્ટ્રલ જેલ અને સુરત જિલ્લા મરિન ટાસ્ક ફોર્સ મળીને કુલ 116 કરોડ રૂપિયાની વિભિન્ન પરિયોજનાઓનું ઉદ્ધાટન અને શિલાન્યાસ કરવામાં આવ્યો હતો.