
IPL 2027: મુંબઈ ઈન્ડિયન્સે રોહિત શર્માને ફરી કેપ્ટન બનાવ્યા બાદ જસપ્રીત બુમરાહને વાઈસ કેપ્ટન બનવાની ઓફર કરી હોવાનો રિપોર્ટ સામે આવ્યો છે.

Mumbai Indians Captain: મુંબઈ ઈન્ડિયન્સે IPL 2027 માટે રોહિત શર્માને ફરી કેપ્ટન બનાવ્યો છે. હાર્દિક પંડ્યાના સ્થાને રોહિત ટીમની કમાન સંભાળશે, જ્યારે કાયરન પોલાર્ડ નવો હેડ કોચ બન્યો છે.

IPL 2027: મુંબઈ ઈન્ડિયન્સ 27 નવેમ્બરે સાંજે 5:45 વાગ્યે IPL 2027ના નવા કેપ્ટરની જાહેરાત કરશે. પોસ્ટની ટાઈમિંગને કારણે રોહિત શર્માની વાપસીની અટકળો તેજ બની છે.

IPL 2027 Trade: BCCIએ હાર્દિક પંડ્યા અને અર્શદીપ સિંહની ટ્રેડ ડીલને મંજૂરી આપી છે. હાર્દિક પંજાબ કિંગ્સમાં અને અર્શદીપ મુંબઈ ઈન્ડિયન્સમાં રમશે. જાણો ડિટેલ્સ.

IPL 2027: IPL આગામી સીઝન પહેલાં મુંબઈ ઈન્ડિયન્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે હાર્દિક પંડ્યા અને અર્શદીપ સિંહના ટ્રેડની ચર્ચા તેજ બની છે. ટીમ વચ્ચે ટ્રેડની વાતચીત અંતિમ તબક્કામાં છે.

Mumbai Indians: MI પાસે IPL 2027ની સીઝન માટે સંપૂર્ણપણે સુધારેલ કોચિંગ સ્ટાફ હશે, જેમાં ફ્રેન્ચાઈઝીએ અનુભવી ફાસ્ટ બોલર લસિથ મલિંગાથી અલગ થવાનો નિર્ણય લીધો છે.

WPL 2027: WPLની 2027 સીઝન માટે ખેલાડીઓના ઓક્શન પછી તમામ ટીમોને અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું, જેમાં યુપી વોરિયર્સે વધુ ખેલાડીઓને ઓક્શનમાં ટીમનો ભાગ બનાવી.

IPL 2027 પહેલા મુંબઈ ઈન્ડિયન્સે એક મોટી જાહેરાત કરી છે. તેમને વેસ્ટ ઈન્ડિઝના ભૂતપૂર્વ ક્રિકેટ દિગ્ગજ ખેલાડી કાયરન પોલાર્ડને ટીમના હેડ કોચ તરીકે નિયુક્ત કર્યા છે.

IPL 2027 પહેલા મુંબઈ ઈન્ડિયન્સના હેડ કોચ તરીકે મહેલા જયવર્ધનેએ રાજીનામું આપી દીધું છે. ફ્રેન્ચાઈઝીએ શનિવાર 17 ઓક્ટોબરના રોજ સોશિયલ મીડિયા દ્વારા આ જાહેરાત કરી.

Mumbai Indiansએ આગામી વિમેન્સ પ્રીમિયર લીગ સીઝન પહેલા તેમના કોચિંગ સ્ટાફમાં ફેરફાર કર્યા છે, જેમાં લ્યુક વિલિયમ્સને નવા હેડ કોચ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે જે લિસા કીટલીની જગ્યા લેશે.