
Delhi Pollution: દિલ્હીમાં પ્રદૂષણનો કહેર વધ્યો છે. AQI 600ને પાર પહોંચતાં અનેક વિસ્તારોમાં ધુમ્મસ છવાયું છે. આગામી બે દિવસ હવાની ગુણવત્તા વધુ બગડવાની આશંકા છે.

Jagdeep Dhankhar Health: મોર્નિંગ વોક દરમિયાન પૂર્વ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ બેભાન થઈને પડી ગયા હતા. ત્યારબાદ તેમને દિલ્હીની AIIMSમાં દાખલ કરવામાં આવ્યા છે.

Delhi Building Collapse: દિલ્હીના ચાવડી બજારમાં ત્રણ માળની નિર્માણાધીન ઇમારત ધરાશાયી થતાં બે લોકોનાં મોત થયાં છે. અનેક લોકો કાટમાળ નીચે ફસાયા હોવાની આશંકા છે.

Varanasi: વારાણસીમાં વિશ્વ પરિસંવાદ દરમિયાન ડો. પ્રીતિ અદાણીએ પ્રાચીન જ્ઞાનની આજના સમયમાં પ્રાસંગિકતા, સામાજિક સેવા અને ટકાઉ વિકાસ અંગે વિચારો રજૂ કર્યા.

Quad Meeting 2026: એટલાન્ટામાં ક્વાડ બેઠકમાં ભારતે નેપાળ માટે કરેલી મદદની પ્રશંસા થઈ હતી. આર્થિક નીતિઓ, હોર્મુઝ, લાલ સાગર અને દરિયાઈ સુરક્ષા પર ચર્ચા થઈ.

Chamoli Helicopter Crash: ચમોલી હેલિકોપ્ટર દુર્ઘટના બાદ સૌથી મોટો સવાલ હવામાનનો છે. જ્યારે પહેલાથી જ ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું હતું, તો હેલિકોપ્ટર કેમ ઉડ્યું?

Cyclone Arnab: ચક્રવાત અર્નબને કારણે ઘણા વિસ્તારોમાં એલર્ટ છે. તેથી કહેવું મુશ્કેલ છે કે કેટલાક વિસ્તારોમાં પરિણીત મહિલાઓ આ વર્ષે કરવાચોથ પર ચંદ્ર જોઈ શકશે કે નહીં.

PM Modi: ESTIC 2026માં પીએમ મોદીએ કહ્યું કે હવે અમારું લક્ષ્ય ભારત માટે, વિશ્વ માટે, આજ માટે અને આવતીકાલ માટે નવી ટેકનોલોજી બનાવવાનું અને તેની દિશા નક્કી કરવાનું છે.

Mallikarjun Kharge: કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ પટનામાં એક ભાષણ દરમિયાન પીએમ મોદીના પિતા વિશે વિવાદાસ્પદ ટિપ્પણી કરી. બાદમાં ભાજપે આકરા પ્રહાર કર્યા.

Mallikarjun Kharge: બિહારની રાજધાની પટનામાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ પીએમ મોદીના પિતા પર વિવાદાસ્પદ કોમેન્ટ કરતા રાજકીય ચર્ચાઓ તેજ બની ગઈ છે.

India's First Bullet Train: રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે દેશની પ્રથમ બુલેટ ટ્રેન અંગે મોટી અપડેટ જાહેર કરી છે અને તેના અંગે યુદ્ધ સ્તરે ચાલી રહેલા દરેક કાર્યની માહિતી આપી છે.

Kedarnath ધામ ખાતે પૂજ્ય મોરારી બાપુની રામકથા યોજાઈ. 'ભારત સ્વસ્તિક યાત્રા'ના પ્રથમ તબક્કામાં કેદારનાથ અને આદિ શંકરાચાર્યજીના વારસા પર પ્રકાશ પાડવામાં આવ્યો.

IAF: હૈદરાબાદ નજીક ડુંડીગલમાં એરફોર્સ એકેડેમી ખાતે કિરણ વિમાનમાં એર ચીફ માર્શલ એપી સિંહે તેમની છેલ્લી ટ્રેનર ઉડાન ભરી. ઉતરાણ સમયે તેમને વોટર કેનન સેલ્યૂટ આપવામાં આવી.

Delhiના ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ (IGI) એરપોર્ટ પર દાણચોરીના કેસમાં કસ્ટમ વિભાગે 4.03 કરોડ રૂપિયાનું સોનું જપ્ત કર્યું છે. જપ્ત કરાયેલા સોનાનું કુલ વજન 3.2 કિલોગ્રામ છે.

India-New Zealand FTA: ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેનો મુક્ત વેપાર કરાર (FTA) 20 ઑક્ટોબરથી અમલમાં આવશે. કેન્દ્રીય વાણિજ્ય સચિવ રાજેશ અગ્રવાલે સોમવારે આ અંગે માહિતી આપી હતી.

India America Trade Deal: અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રુબિયોએ સોમવારે જણાવ્યું હતું કે બંને દેશો વેપાર કરારને અંતિમ સ્વરૂપ આપવાની ખૂબ નજીક છે.