
Gujarat SWAGAT Programme : ગુજરાતમાં નાગરિકોની ફરિયાદો અને રજૂઆતોનો ઝડપી તથા અસરકારક ઉકેલ લાવવાના હેતુથી આજે રાજ્ય સ્વાગત કાર્યક્રમ યોજવામાં આવશે.

Gandhinagar Constitution Day Celebration : દેશભરમાં 26 નવેમ્બરના રોજ બંધારણ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે ગાંધીનગર સ્થિત ગુજરાત વિધાનસભા ખાતે પણ બંધારણ દિવસ નિમિત્તે વિશેષ કાર્યક્રમનું આયોજન કરાયું.

Gandhinagar News: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરમાં શિક્ષણ, આરોગ્ય, ગૃહ અને સામાન્ય વહીવટ વિભાગની બજેટલક્ષી કામગીરીની સમીક્ષા કરી અધિકારીઓને માર્ગદર્શન આપ્યું.

All India Police Badminton Cluster: અમદાવાદમાં યોજાયેલા ઓલ ઈન્ડિયા પોલીસ બેડમિન્ટન ક્લસ્ટરની ક્લોઝિંગ સેરેમનીમાં મુખ્યમંત્રીએ વિજેતાઓનું સન્માન કર્યું અને 2029ની વર્લ્ડ પોલીસ ગેમ્સ અંગે વાત કરી.

CM Bhupendra Patel: અમદાવાદમાં ઓલ ઈન્ડિયા પોલીસ બેડમિન્ટન ક્લસ્ટરની ક્લોઝિંગ સેરેમની યોજાઈ. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ખેલાડીઓની ભાગીદારી અને 2029ની વર્લ્ડ પોલીસ ગેમ્સનો ઉલ્લેખ કર્યો.

Guru Nanak Jayanti 2026: ગાંધીનગરના પોર ગામ ખાતે 557મી ગુરુનાનક જયંતીની ભક્તિભાવ અને શ્રદ્ધાપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. આ પાવન અવસરે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુરુદ્વારામાં હાજરી આપી.

Garbada Ramnath Lake: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દાહોદ જિલ્લાની ત્રિદિવસીય મુલાકાતના અંતિમ દિવસે રામનાથ તળાવની મુલાકાત લઈ તેના સર્વાંગી વિકાસ અને સૌંદર્યીકરણ માટે અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપી હતી.

CM Bhupendra Patel In Dahod: દાહોદ જિલ્લામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના પ્રવાસ દરમિયાન આદિવાસી સંસ્કૃતિની રંગબેરંગી ઝાંખી જોવા મળી હતી.

Gujarat Cabinet Meeting: ગુજરાત સરકારની કેબિનેટ બેઠક આજે સાંજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને ગાંધીનગરમાં યોજાશે. આ બેઠકમાં રાજ્યના વિવિધ મહત્ત્વના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે.

Mehsana News: ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મહેસાણા જિલ્લાના વડનગર સ્થિત પવિત્ર હાટકેશ્વર મહાદેવ મંદિરે પહોંચીને ભગવાન શિવની વિશેષ પૂજા-અર્ચના કરી હતી. અહીં આયોજિત વિશ્વ શાંતિ મહાયજ્ઞમાં તેઓ સહભાગી બન્યા હતા.

Ahmedabad News: અમદાવાદમાં વિકાસકાર્યોને નવી ગતિ આપતા કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહના હસ્તે વિવિધ ચાર મહત્વપૂર્ણ પ્રકલ્પોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

Diwali 2026: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના સૌ નાગરિકો તથા વિશ્વભરમાં પથરાયેલા ગુજરાતી પરિવારોને દિવાળી અને વિક્રમ સંવત 2083ના નૂતન વર્ષની શુભકામનાઓ પાઠવી છે.

Janjatiya Gaurav Diwas: ભગવાન બિરસા મુંડાની 151મી જન્મજયંતિ નિમિત્તે ગુજરાતમાં 12થી 18 નવેમ્બર દરમિયાન એક સપ્તાહ સુધી રાજ્યવ્યાપી જનજાતિય ગૌરવ દિવસની ઉજવણી કરવામાં આવશે.

Gandhinagar News: ગાંધીનગરમાં રાજ્યની સરકારી પ્રાથમિક શાળાઓને નવા શિક્ષકોની ભેટ મળી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે અડાલજ ખાતે ત્રિમંદિરના હોલમાં યોજાયેલા કાર્યક્રમમાં નવ નિયુક્ત વિદ્યા સહાયકોને નિમણૂક પત્રો એનાયત કરાયા.

Patan News: રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પાટણમાં જીવન જ્યોત ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત પાટણ જનતા કેન્સર હોસ્પિટલનું લોકાર્પણ કર્યું હતું. હોસ્પિટલના ટ્રસ્ટીઓ સહિત સાંસદો, ધારાસભ્યો, સ્થાનિક આગેવાનોએ CMનું સ્વાગત કર્યું.

Gandhinagar News: પાકિસ્તાનની જેલમાં બંધ ભારતીય માછીમારોને વહેલી તકે મુક્ત કરાવવા અને માછીમાર સમાજના વિવિધ પ્રશ્નોના ઉકેલ માટે રાજ્યના મંત્રી પરસોતમ સોલંકીએ માછીમાર સમાજના આગેવાનો સાથે CM સાથે મુલાકાત કરી.