
Dwarka JagatMandir : ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પવિત્ર યાત્રાધામ દ્વારકાની મુલાકાત દરમિયાન જગતમંદિરમાં ભગવાન શ્રી દ્વારકાધીશજીના દર્શન કરી ભાવપૂર્વક પૂજા-અર્ચના કરી હતી.

Gujarat SWAGAT Programme : ગુજરાતમાં નાગરિકોની ફરિયાદો અને રજૂઆતોનો ઝડપી તથા અસરકારક ઉકેલ લાવવાના હેતુથી આજે રાજ્ય સ્વાગત કાર્યક્રમ યોજવામાં આવશે.

Gandhinagar News: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરમાં શિક્ષણ, આરોગ્ય, ગૃહ અને સામાન્ય વહીવટ વિભાગની બજેટલક્ષી કામગીરીની સમીક્ષા કરી અધિકારીઓને માર્ગદર્શન આપ્યું.

Sundhiya Health Centre : ગ્રામ્ય વિસ્તારોમાં આરોગ્ય સેવાઓને વધુ સુદૃઢ બનાવવાના હેતુથી મહેસાણા જિલ્લાના વડનગર તાલુકાના સૂંઢિયા ખાતે ₹6.4 કરોડના ખર્ચે નવનિર્મિત અત્યાધુનિક સામૂહિક આરોગ્ય કેન્દ્રનું ઈ-લોકાર્પણ કરવામાં આવ્યું છે.

Banaskantha Ambaji Mandir News : શારદીય નવરાત્રિના આઠમા નોરતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે પહોંચીને આદ્યશક્તિ માઁ અંબેનાં દર્શન અને પૂજા-અર્ચના કરી હતી.

સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત અમદાવાદના GMDC ગ્રાઉન્ડ ખાતે 6,424 વિદ્યાર્થીઓએ સપ્તરંગોની થીમ પર ભવ્ય માનવ રંગોળી રચી. “Largest Human Formation Depicting a Contemporary Mandala Art” તરીકે Asia Book of Recordsમાં આ અનોખી રચનાની નોંધ થઈ. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિદ્યાર્થીઓ સાથે જોડાઈ તેમનો ઉત્સાહ વધાર્યો.

Bhateda Village Road Approval: સામાન્ય નાગરિકોની રજૂઆતો-સમસ્યાઓના અસરકારક નિવારણ તરીકે ‘સ્વાગત’ ઓનલાઇન જન ફરિયાદ નિવારણ કાર્યક્રમ સચોટ અને અસરકારક માધ્યમ પુરવાર થઈ રહ્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તાજેતરમાં ઓગસ્ટ-26 માસના...

Sarvodaya Van Porbandar: પોરબંદર જિલ્લાના ઓડેદરા ખાતે 77મા રાજ્યકક્ષાના વન મહોત્સવ અંતર્ગત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ‘સર્વોદય વન’નું લોકાર્પણ કર્યું હતું. અંદાજે રૂ.20 કરોડના ખર્ચે 14 હેક્ટર વિસ્તારમાં વિકસાવાયેલા આ વનમાં...

Bhupendra Patel Sensitive Gesture: ભાવનગરના મેઘાણી ઓડિટોરિયમ ખાતે લોકાર્પણ અને ખાતમુહૂર્તના કાર્યક્રમ દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું બાળક પ્રત્યેનું સંવેદનશીલ વલણ જોવા મળ્યું હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કાર્યક્રમને સંબોધી રહ્યા હતા...

Bhavnagar: ભાવનગરના મેઘાણી ઓડિટોરિયમ ખાતે લોકાર્પણ અને ખાતમુહૂર્તના કાર્યક્રમ દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું બાળક અને તેની માતા પ્રત્યેનું સંવેદનશીલ વલણ જોવા મળ્યું હતું. =

Bhavnagar Development Projects: ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ 25 સપ્ટેમ્બરે ભાવનગરની મુલાકાતે આવશે. મુખ્યમંત્રીની આ મુલાકાત દરમિયાન ભાવનગર જિલ્લાને કુલ ₹738.09 કરોડના 79 વિવિધ વિકાસલક્ષી કામોની ભેટ મળશે. આ પ્રસંગે નવનિર્મિત...

Gujarat State Swagat CM Bhupendra Patel: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને સપ્ટેમ્બર-2026નું રાજ્ય સ્વાગત કાર્યક્રમ યોજાયો હતો. રાજ્ય સ્વાગતમાં ભાવનગર, મહેસાણા, જુનાગઢ, મોરબી અને રાજકોટ સહિતના વિસ્તારોમાંથી આવેલા નાગરિકોની રજૂઆતો...

Gujarat State Swagat September 2026: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં દર મહિને યોજાતા રાજ્ય સ્વાગત ઓનલાઇન જનફરિયાદ નિવારણ કાર્યક્રમ અંતર્ગત સપ્ટેમ્બર-2026નો રાજ્ય સ્વાગત કાર્યક્રમ ગુરૂવાર, 24 સપ્ટેમ્બરે યોજાશે. આ કાર્યક્રમમાં...

Bhupendra Patel Five Years as Chief Minister: 13 સપ્ટેમ્બર, 2026ના રોજ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના સુશાસનના પાંચ વર્ષ પૂર્ણ થયા છે. આ પાંચ વર્ષ દરમિયાન ગુજરાતે વિવિધ ક્ષેત્રોમાં નોંધપાત્ર વિકાસ પ્રાપ્ત કરીને નાગરિકોની સુખાકારીમાં વધારો કર્યો છે. રાજ્યના ઇતિહાસનું સૌથી મોટું ₹4.08 લાખ કરોડનું બજેટ, સેમિકન્ડક્ટર અને રિન્યુએબલ એનર્જી જેવા ભવિષ્યના ક્ષેત્રોમાં સક્રિય ભાગીદારી, આધુનિક શહેરી અને ઔદ્યોગિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર તેમજ વર્તમાન સમયની જરૂરિયાત પ્રમાણે વહીવટી સુધારાઓએ ગુજરાતની વિકાસયાત્રાને નવી દિશા આપી છે. આ પાંચ વર્ષની સફર માત્ર આંકડાકીય સિદ્ધિઓ પૂરતી સીમિત નથી, પરંતુ વિકસિત ગુજરાત અને વિકસિત ભારતના નિર્માણ માટેનો રોડમેપ બની છે.

Amreli: અમરેલીમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અનોખા સામાજિક સંદેશ સાથે યોજાયેલી બાઇક રેલીને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. એક સેવાભાવી સંસ્થા દ્વારા શરૂ કરવામાં આવેલા આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ ‘ટુ વ્હીલર ફોર ટુ’ના સંદેશ સાથે લોકોને એકબીજાની મદદ માટે પ્રેરિત કરવાનો છે.

Independence Day 2026: દેશના 80મા સ્વાતંત્ર્ય પર્વની રાજ્યકક્ષાની ભવ્ય ઉજવણી આ વર્ષે અમરેલી ખાતે યોજાઈ રહી છે. સ્વાતંત્ર્ય પર્વના પૂર્વ દિવસે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમરેલી પહોંચ્યા હતા. અમરેલી પહોંચ્યા બાદ તેમણે પૌરાણિક શ્રદ્ધાધામ શ્રી નાગનાથ મહાદેવ મંદિર ખાતે દર્શન અને પૂજા-અર્ચના કરી હતી.