
Surat Fire: સોસાયટીના ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલા એક મકાનમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળતા આસપાસના વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

Surat Fire News: સુરત શહેરમાં આગની મોટી ઘટના સામે આવી છે. શહેરના વરાછા રોડ પર પોદ્દાર આર્કેડ પાસે આવેલી રેલવે પોલીસ લાઈન કેમ્પસમાં ભીષણ આગ ભભૂકી ઉઠી હતી.

Vadodara Fire News: વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના સમલાયા ગામ નજીક આવેલી એક ખાનગી કંપનીમાં ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે.

Modasa Fire Incident: અરવલ્લી જિલ્લાના મોડાસા શહેરમાં મેઘરજ રોડ પર આવેલી જલધારા સોસાયટીમાં આગ લાગવાની ઘટના સામે આવી છે.

Ankleshwar Fire News: અંકલેશ્વર શહેરના સ્ટેશન રોડ પર આવેલી જાણીતી હોટલ રૂચિમાં વહેલી સવારે આગ લાગવાની ઘટના સામે આવી છે.

Godhra Fire News: પંચમહાલ જિલ્લાના ગોધરામાં સાંપા રોડ પર આવેલા એશિયન પેઈન્ટ્સના શોરૂમમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં સમગ્ર શોરૂમ આગની લપેટમાં આવ્યો.

Ahmedabad Fire: અમદાવાદમાં ગોડાઉનમાં અચાનક આગ લાગતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગે ગણતરીની મિનિટોમાં જ આખા ગોડાઉનને પોતાની લપેટમાં લઈ લેતાં ફાયર વિભાગને તાત્કાલિક દોડવું પડ્યું હતું.

Amreli Fire: અમરેલી જિલ્લાના ધારી-બગસરા રોડ પર આવેલા ગૌચર સંશોધન કેન્દ્રમાં અગમ્ય કારણોસર આગ લાગવાની ઘટના સામે આવી છે.

Sabarkantha News: સાબરકાંઠા જિલ્લાના તલોદ GIDC વિસ્તારમાં આવેલી એક ખાનગી કંપનીમાં આગ લાગવાની ઘટના સામે આવી છે.

Gandhinagar: ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના કરોલી નજીક આવેલી સિંઘલ ઈન્ડસ્ટ્રીઝ નામની ફેક્ટરીમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. આગની જાણ થતાં જ ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી.

Fire In Bus : ગ્રેટર નોઈડા-નોઈડા એક્સપ્રેસવે પર મંગળવારે મોટો અકસ્માત સર્જાયો હતો. નોઈડાથી આગ્રા તરફ જઈ રહેલી એક ઝડપી સ્લીપર બસમાં અચાનક ભીષણ આગ લાગી હતી.

Aravalli : અરવલ્લી જિલ્લામાં ગુજરાત-રાજસ્થાન બોર્ડર પર એક અત્યંત કરુણ દુર્ઘટના સામે આવી છે. રતનપુર બોર્ડર નજીક ખજૂરી પાસે કેમિકલ ભરેલા ટ્રકમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળી હતી.

Surat : સચીન વિસ્તારમાં આવેલી A ટુ Z મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલમાં આગ લાગવાની ઘટના સામે આવતા સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

Kutch : કચ્છના સામખિયાળી ટોલ નજીક ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે. સામખિયાળી ટોલ અને રેલવે લાઈન વચ્ચેના વિસ્તારમાં અચાનક આગ ભભૂકી ઉઠતા આસપાસના વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

Surat : સુરતમાં વધુ એક ટેક્સટાઇલ માર્કેટમાં આગની ઘટના સામે આવતા તંત્રમાં દોડધામ મચી ગઈ છે. શહેરની શ્યામ સંગીની માર્કેટમાં આગ લાગવાની ઘટના બની હતી.

Surat : શહેરના લિંબાયત વિસ્તારમાં કચરાના ડેપોમાં ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે. લિંબાયત ઝોનમાં મીઠીખાડી પાસે આવેલા કચરા ડેપોમાં અચાનક આગ લાગતા આસપાસના વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.