
Microsoft Outage: Microsoftની સેવાઓ 36 કલાક બાદ ફરી શરૂ થઈ છે. નેટવર્ક અપગ્રેડ દરમિયાન સર્જાયેલી ટેકનિકલ ખામી આઉટેજનું કારણ બની હતી.

Telegram Domain: મેસેજિંગ પ્લેટફોર્મ Telegram હવે માત્ર ચેટિંગ, ગ્રુપ અને ચેનલ સુધી સીમિત રહેવાને બદલે ડિજિટલ પબ્લિશિંગ અને વેબસાઇટ પ્લેટફોર્મ તરીકે પણ આગળ વધવાની તૈયારી કરી રહ્યું છે. Telegramના ફાઉન્ડર અને CEO પાવેલ દુરોવે કંપનીની નવી યોજનાની માહિતી આપતા જણાવ્યું છે કે Telegramએ .gram ટોપ-લેવલ ડોમેન માટે અરજી કરી છે. જો આ ડોમેનને મંજૂરી મળે છે, તો Telegramના યુઝર્સ માટે...

Jio Prime: દેશની અગ્રણી ટેલિકોમ કંપની Jioએ પોતાની 10 વર્ષની સફરની ઉજવણી નિમિત્તે Jio Prime Membershipને ફરી રજૂ કરવાની જાહેરાત કરી છે. કંપની દ્વારા રજૂ કરવામાં આવેલી નવી મેમ્બરશિપનો મુખ્ય હેતુ ગ્રાહકોને આગામી એક વર્ષ માટે તેમના હાલના પાત્ર ટેરિફ પ્લાનની કિંમત અંગે વધારાની નિશ્ચિતતા આપવાનો છે.

Instagram Wordmark: Instagram: એ લગભગ એક દાયકા બાદ પોતાના વર્ડમાર્કમાં મોટો ડિઝાઇન ફેરફાર કર્યો છે. Instagramના હેડ Adam Mosseri દ્વારા આ નવા વર્ડમાર્કની જાહેરાત કરવામાં આવી હતી. તેમના જણાવ્યા અનુસાર નવો ડિઝાઇન અગાઉની સરખામણીએ વધુ શાર્પ અને આધુનિક છે, પરંતુ Instagramની મૂળ ઓળખ સાથે જોડાણ જાળવી રાખવામાં આવ્યું છે.

મેટાની માલિકીની મેસેજિંગ એપ WhatsApp હજારો યુઝર્સને સોમવારે અચાનક મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. અનેક યુઝર્સે સોશિયલ મીડિયા પર ફરિયાદ કરી કે તેમના એકાઉન્ટ કોઈ પૂર્વ સૂચના વિના બંધ થઈ ગયા છે અને તેઓ એપના કેટલાક ફીચર્સનો ઉપયોગ કરી શકતા નથી.

PM Modi Sanand Semiconductor Plant: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના સાનંદ ખાતે શરૂ થયેલી CG SEMI OSAT સેમિકન્ડક્ટર ફેસિલિટીમાં કાર્યરત મહિલા કર્મચારીઓની પ્રશંસા કરતાં જણાવ્યું કે ભારતની યુવા શક્તિ દેશને ટેક્નોલોજી ક્ષેત્રે નવી ઊંચાઈએ પહોંચાડી રહી છે. ખાસ કરીને દૂરદરાજના અને આદિવાસી વિસ્તારોમાંથી આવેલી યુવતીઓ સેમિકન્ડક્ટર ઉદ્યોગમાં મહત્વપૂર્ણ યોગદાન આપી રહી છે તે દેશ માટે ગૌરવની બાબત હોવાનું તેમણે જણાવ્યું. વડાપ્રધાન...

ભારત સેમિકન્ડક્ટર ઉત્પાદન ક્ષેત્રે ઝડપથી આગળ વધી રહ્યું છે. કેન્દ્રીય રેલવે, માહિતી અને પ્રસારણ તેમજ ઇલેક્ટ્રોનિક્સ અને આઈટી મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું છે કે વર્ષ 2026ના અંત સુધી દેશમાં પાંચ સેમિકન્ડક્ટર પ્લાન્ટ સંપૂર્ણપણે કાર્યરત થઈ જશે. આ સાથે ભારત વૈશ્વિક સેમિકન્ડક્ટર સપ્લાય ચેઇનમાં વધુ મજબૂત સ્થાન પ્રાપ્ત કરશે.

NEET UG 2026ની પુનઃ પરીક્ષા દરમિયાન ગેરરીતિ અને ચીટિંગ અટકાવવા માટે કેન્દ્ર સરકારે ટેલિગ્રામ પર લગાવેલી અસ્થાયી પાબંધી હવે ટૂંક સમયમાં હટાવવામાં આવે તેવી શક્યતા છે. અહેવાલો મુજબ 23 જૂનથી ટેલિગ્રામની સેવાઓ ફરી શરૂ થઈ શકે છે, જોકે મેસેજ એડિટિંગ ફીચર 30 જૂન સુધી બંધ રહેશે. આ મામલે દિલ્હી હાઈકોર્ટે પણ કેન્દ્ર સરકારના નિર્ણયને યોગ્ય ગણાવ્યો છે.

ભારતમાં 5G સેવા શરૂ થયાને લગભગ ચાર વર્ષ પૂર્ણ થવા આવ્યા છે અને હવે દેશ 6G યુગમાં પ્રવેશવાની તૈયારી કરી રહ્યો છે. કેન્દ્ર સરકારે 2030 સુધી દેશમાં 6G સેવા શરૂ કરવાના લક્ષ્ય સાથે રોડમેપ તૈયાર કરવાની પ્રક્રિયા ઝડપી બનાવી છે. આ સમગ્ર પહેલમાં સ્વદેશી ટેક્નોલોજી, પેટન્ટ વિકાસ અને સ્થાનિક ઇનોવેશન પર વિશેષ ભાર મૂકવામાં આવશે.

ભારતે અમેરિકાના મોટા ઉદ્યોગપતિ એલન મસ્કને ઝટકો આપ્યો છે. તેમની કંપની સ્ટારલિન્કને દેશનમાં ઉપગ્રહ આધારિત ઇન્ટરનેટ સેવા શરૂ કરવાની મંજૂરી પર રોક લગાવી ચે. સૂત્રોએ જણાવ્યું છે કે, ઇરાન યુદ્ધમાં કંપનીના ઉપગ્રહ આધારિત ટર્મિનલોનો ઉપયોગ કરવાની ચિંતાને કારણે આ નિર્ણય લીધો છે.

આજના સમયમાં સ્માર્ટફોન આપણા જીવનનો અભિન્ન ભાગ બની ગયો છે. જોકે, ફોનમાંથી નીકળતા રેડિએશન અંગે લોકોમાં અનેક પ્રશ્નો અને ગેરસમજો જોવા મળે છે. સૌથી સામાન્ય પ્રશ્ન એ છે કે Airplane Mode ચાલુ કરવાથી શું સ્માર્ટફોનનું રેડિએશન સંપૂર્ણપણે બંધ થઈ જાય છે?

ડિજિટલ પેમેન્ટને વધુ સુરક્ષિત બનાવવા માટે નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (NPCI) દ્વારા UPI સિસ્ટમમાં મહત્વપૂર્ણ ફેરફાર લાગુ કરવામાં આવ્યો છે. આજથી Google Pay, PhonePe અને Paytm જેવા UPI એપ્સમાં હાઈ-વેલ્યૂ ટ્રાન્ઝેક્શન માટે ફિંગરપ્રિન્ટ અથવા Face ID જેવી બાયોમેટ્રિક વેરિફિકેશન ફરજિયાત કરવામાં આવી છે. આ નવા નિયમનો હેતુ સાયબર ફ્રોડ ઘટાડીને યુઝર્સના ટ્રાન્ઝેક્શનને વધુ સુરક્ષિત બનાવવાનો છે.

Apple Security Alert: ભારત સરકારની સાયબર સુરક્ષા એજન્સીએ એક મહત્વપૂર્ણ ચેતવણી જારી કરી છે, જેમાં સ્માર્ટફોન, ટેબ્લેટ, કમ્પ્યુટર અને સ્માર્ટવોચ વપરાશકર્તાઓને સાવધ રહેવા વિનંતી કરવામાં આવી છે. ઇન્ડિયન કમ્પ્યુટર ઇમરજન્સી રિસ્પોન્સ ટીમ (CERT-In) દ્વારા જાહેર કરાયેલી આ ચેતવણી એપલ ઉપકરણો પર લાગુ પડે છે.