
Gujarat BJP Sneh Milan: નવા વર્ષની ઉજવણીના ભાગરૂપે ગાંધીનગર સ્થિત ભાજપના પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે પ્રદેશ ભાજપ દ્વારા સ્નેહ મિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા, ગુજરાત ભાજપના પ્રદેશ પ્રભારી તરૂણ ચુઘ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, સંગઠન મહામંત્રી રત્નાકર સહિત ભાજપના અનેક આગેવાનો, કાર્યકરો અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

Tarun Chugh Punjab Government Allegations: ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ, સાંસદ અને ગુજરાત પ્રભારી તરુણ ચૂઘ અંબાજી પહોંચ્યા હતા. તેમણે અંબાજી મંદિરમાં માતાજીના દર્શન કર્યા હતા. આ દરમિયાન તેમણે પંજાબની આમ આદમી...

Gandhinagar Municipal Corporation Election: ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીને લઈને ભાજપે સંગઠનાત્મક તૈયારીઓ તેજ કરી છે. ગુજરાત ભાજપના પ્રદેશ પ્રભારી તરુણ ચુઘે આજે ગાંધીનગર ખાતે વિવિધ સંગઠનાત્મક બેઠકો યોજીને આગેવાનો અને કાર્યકર્તાઓને...

Tarun Chugh Vadodara BJP Organizational Visit: ગુજરાત ભાજપાના પ્રદેશ પ્રભારી તરુણ ચુઘજી અને પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકરજીનો વડોદરા જિલ્લાનો સંગઠનાત્મક પ્રવાસ યોજાયો હતો. આ પ્રવાસ દરમિયાન જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે...

Chhota Udepur BJP Organizational Visit: ગુજરાત ભાજપાના પ્રદેશ પ્રભારી શ્રી તરુણ ચુઘજી અને પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજીનો છોટાઉદેપુર જિલ્લાનો સંગઠનાત્મક પ્રવાસ યોજાયો હતો. બોડેલી ખાતે તેમણે જિલ્લા સંગઠનના પદાધિકારીઓ, ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ, સહકારી આગેવાનો તેમજ મધ્ય ગુજરાતના ભાજપાના આદિવાસી આગેવાનો સાથે વિવિધ બેઠકો યોજી સંગઠનને વધુ મજબૂત બનાવવા અંગે માર્ગદર્શન આપ્યું હતું. બોડેલી પહોંચ્યા બાદ તરુણ ચુઘજી અને રત્નાકરજીએ BAPS શ્રી સ્વામિનારાયણ મંદિર ખાતે દર્શન-પૂજન કર્યું હતું. તેમણે પ્રભુ શ્રી સ્વામિનારાયણને સૌ નાગરિકોના સુખ, શાંતિ, સમૃદ્ધિ અને કલ્યાણ માટે પ્રાર્થના કરી હતી. તેમના આગમન સમયે ભાજપાના આગેવાનો અને કાર્યકર્તાઓ દ્વારા ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું.

Tarun Chugh Dahod Visit: ગુજરાત ભાજપાના પ્રદેશ પ્રભારી તરુણ ચુઘજી તથા પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકરજીએ દાહોદ લોકસભાના ભાજપના સાંસદ જશવંતસિંહ ભાભોરના નિવાસસ્થાનની મુલાકાત લીધી હતી.આ દરમિયાન બંને નેતાઓએ સાંસદ જશવંતસિંહ...

Tarun Chugh Bodeli BAPS Temple: ભાજપાના પ્રદેશ પ્રભારી તરુણ ચુઘજી તથા પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકરજીએ છોટા ઉદેપુર જિલ્લાના પ્રવાસ દરમિયાન બોડેલી સ્થિત BAPS શ્રી સ્વામિનારાયણ મંદિરમાં દર્શન કર્યા હતા. બંને...

Dahod જિલ્લાના પીપલોદ ખાતે ભાજપ દ્વારા 2027ની ગુજરાત વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી.

Gujarat BJP Organizational Meeting: ભાજપ પ્રદેશ પ્રભારી તરુણ ચૂઘની વિશેષ ઉપસ્થિતિમાં અને પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માની અધ્યક્ષતામાં ગાંધીનગરના કોબા સ્થિત પ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ’ ખાતે વિવિધ સંગઠનાત્મક બેઠકો યોજાઈ હતી.બેઠકોમાં...

Gujarat BJP : ગુજરાત ભાજપના નવનિયુક્ત પ્રભારી તરુણ ચૂગના બે દિવસીય ગુજરાત પ્રવાસ દરમિયાન આજે ગાંધીનગરમાં ભાજપની મહત્વપૂર્ણ બેઠક યોજાવા જઈ રહી છે.

સંસદના ચોમાસુ સત્રમાં પબ્લિક એક્ઝામિનેશન (અનુચિત સાધનોની રોકથામ) સુધારા બિલ, 2026ને લઈને ભાજપના સાંસદોએ તેને પેપર લીક જેવી ઘટનાઓને રોકવા માટે ઐતિહાસિક પગલું ગણાવ્યું છે. ભાજપ સાંસદોએ કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં પરીક્ષા વ્યવસ્થાને પારદર્શક અને મજબૂત બનાવવા માટે સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

દેશના 12 રાજ્યોમાં રાજ્યસભાની 26 બેઠકો માટે 18 જૂને ચૂંટણી યોજાવાની છે. આ ચૂંટણીમાં 24 નિયમિત બેઠકો અને 2 પેટાચૂંટણીની બેઠકોનો સમાવેશ થાય છે. કુલ 28 ઉમેદવારો મેદાનમાં હોવાથી કેટલાક રાજ્યોમાં ચૂંટણી રસપ્રદ બની છે. ખાસ કરીને મધ્ય પ્રદેશ અને ઝારખંડમાં વધારાના ઉમેદવારોના કારણે ક્રોસ વોટિંગની સંભાવનાઓ અને રાજકીય સમીકરણોની ચર્ચા તેજ બની છે.