Dahodમાં તરુણ ચુઘ અને રત્નાકરજીએ સાંસદ જશવંતસિંહ ભાભોરના નિવાસસ્થાને મુલાકાત લીધી



Tarun Chugh Dahod Visit
Dahodમાં તરુણ ચુઘ અને રત્નાકરજીએ સાંસદ જશવંતસિંહ ભાભોરના નિવાસસ્થાને મુલાકાત લીધી



Tarun Chugh Dahod Visit
Tarun Chugh Dahod Visit: ગુજરાત ભાજપાના પ્રદેશ પ્રભારી તરુણ ચુઘજી તથા પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકરજીએ દાહોદ લોકસભાના ભાજપના સાંસદ જશવંતસિંહ ભાભોરના નિવાસસ્થાનની મુલાકાત લીધી હતી.

આ દરમિયાન બંને નેતાઓએ સાંસદ જશવંતસિંહ ભાભોરના પરિવારજનો સાથે મુલાકાત કરી હતી. મુલાકાત દરમિયાન સૌહાર્દપૂર્ણ વાતાવરણ જોવા મળ્યું હતું.

આ પ્રસંગે પ્રદેશ મહામંત્રી હિતેન્દ્રસિંહ ચૌહાણ, જિલ્લા ભાજપા પ્રમુખ સ્નેહલભાઈ ધરિયા સહિત ભાજપાના આગેવાનો અને અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

R Gajjar
Rupin Bakraniya is a seasoned journalist with over 11 years of experience, he has contributed to leading media houses, including the Ahmedabad Mirror and The Indian Express. He is recognized for his analytical depth and expertise in navigating complex global and economic narratives. [email protected]



