
India A: ભારત માટે એશિયા કપ રાઈઝિંગ સ્ટાર્સ સીઝનનો અંત આવી ગયો છે. ટીમનું પ્રદર્શન નિરાશાજનક રહ્યું. ટીમની 4 મેચમાં 2 જીત અને 2 હાર. આ ટુર્નામેન્ટમાં ભારત A માટે સૌથી વધુ રન કોણે બનાવ્યા.

India A Vs Nepal: ભારત A ટીમ ડિસેમ્બરમાં નેપાળ સામે 3 T20 મેચની સિરીઝ રમશે. પ્રથમ મેચ 9 ડિસેમ્બરે, જ્યારે બીજી અને ત્રીજી મેચ 11 અને 13 ડિસેમ્બરે યોજાશે.

India A Vs UAE: UAE સામે વૈભવ સૂર્યવંશીની 204 રનની ઈનિંગ દરમિયાન ઈન્ડિયા-Aના ડગઆઉટમાં કેવો માહોલ હતો, તેનો ખુલાસો કેપ્ટન તિલક વર્માએ કર્યો.

Vaibhav Sooryavanshi: UAE સામે 204 રનની ઐતિહાસિક ઈનિંગ રમનાર વૈભવ સૂર્યવંશીએ ખુલાસો કર્યો કે શરૂઆતની બે મેચ બાદ તેને ખાસ પ્લાન બનાવીને બેટિંગ કરી હતી.

Team India: વૈભવ સૂર્યવંશીની 53 બોલમાં 204 રનની ઈનિંગના આધારે ભારત-Aએ 14.2 ઓવરમાં 250 રનનો ટાર્ગેટ પાર કરીને પાકિસ્તાનનો 23 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો.

Vaibhav Sooryavanshi Double Century: વૈભવ સૂર્યવંશીએ UAE સામે 53 બોલમાં 204 રન ફટકાર્યા. 28 છગ્ગા સાથે તેને ઝડપી સદી, 150 રન અને બેવડી સદીના રેકોર્ડ તોડ્યા.

IND Vs PAK: ભારત-પાકિસ્તાન મેચમાં બાઉન્ડ્રી બચાવવાના પ્રયાસ દરમિયાન વૈભવ સૂર્યવંશી અને વિપ્રજ નિગમ વચ્ચે જોરદાર ટક્કર થઈ. મેચ દરમિયાન મોટી દુર્ઘટના ટળી.

Asia Cup Rising Stars: એશિયા કપ રાઈઝિંગ સ્ટાર્સમાં ભારત 20 નવેમ્બરે નેપાળ સામે રમશે. બપોરે 3:30 વાગ્યે શરૂ થનારી મેચમાં વૈભવ સૂર્યવંશી અને અભિષેક શર્મા પર નજર રહેશે.

Vaibhav Sooryavanshi: વૈભવ સૂર્યવંશીએ 15 વર્ષ અને 232 દિવસની ઉંમરે બિહારની કેપ્ટનશીપ કરીને T20 ક્રિકેટમાં સૌથી યુવા કેપ્ટન બનવાનો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો.

Vaibhav Sooryavanshi: ઈશાન કિશન ફિટ થયા બાદ ટીમમાં પરત ફર્યો હોવાથી વૈભવ સૂર્યવંશી ફરી એકવાર ન્યુઝીલેન્ડ સામેની ચોથી T20I મેચમાંથી બહાર થયો.

Vaibhav Sooryavanshi: અભિષેક શર્મા અને વૈભવ સૂર્યવંશીનો ફની વીડિયો BCCIએ શેર કર્યો છે. વૈભવ સૂર્યવંશીએ ખુલાસો કર્યો કે સ્કોરકાર્ડ જોઈ ગામના લોકો શું કહેતા?

IND Vs NZ: BCCIએ ન્યુઝીલેન્ડમાં રમાનારી T20I સિરીઝ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરી છે. આ સિરીઝ માટે 15 સભ્યોની ટીમની પસંદગી કરવામાં આવી છે.

Asian Games 2026: ભારતે એશિયન ગેમ્સ 2026માં મેન્સ ક્રિકેટ ઈવેન્ટમાં પાકિસ્તાનને હરાવીને ગોલ્ડ મેડલ જીત્યો. આ સાથે યુવા સેન્સેશન વૈભવ સૂર્યવંશીએ એક મોટો રેકોર્ડ બનાવ્યો.

Vaibhav Sooryavanshi: એશિયન ગેમ્સ 2026માં ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાયેલી ગોલ્ડ મેડલ મેચમાં વૈભવ સૂર્યવંશીની વિકેટ લીધા પછી સેમ અયુબ ખૂબ ખુશ થયો, પરંતુ અભિષેક શર્માએ પછી પોતાનો ગુસ્સો કાઢ્યો.

Vaibhav Sooryavanshi: વૈભવ સૂર્યવંશી ભારતીય ક્રિકેટનો નવો ‘વન્ડરકિડ’ બનીને સામે આવ્યો છે. તેની વિસ્ફોટક બેટિંગે ક્રિકેટ જગતનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું છે. ઘણા ક્રિકેટ નિષ્ણાતોનું માનવું છે કે, જો વૈભવ ક્યારેય IPL ઓક્શનમાં સામેલ થશે, તો તેના માટે 30 કરોડ રૂપિયા સુધીની બોલી લાગી શકે છે.

Vaibhav Sooryavanshi IPL 2026 Earnings: IPL 2026નો સીઝન માત્ર RCBની ઐતિહાસિક જીત માટે જ નહીં પરંતુ રાજસ્થાન રોયલ્સના 15 વર્ષીય સ્ટાર બેટ્સમેન વૈભવ સૂર્યવંશી માટે પણ યાદગાર બની રહ્યો છે. IPLના ઇતિહાસમાં, કોઈ પણ ખેલાડીએ એક જ સિઝનમાં આટલા બધા એવોર્ડ જીત્યા નથી જેટલા વૈભવ સૂર્યવંશીએ જીત્યા હતા.