
Surat Income Tax Staff Protest : સુરતમાં ઇન્કમટેક્સ વિભાગના કર્મચારીઓ પોતાની વિવિધ પડતર માંગણીઓને લઈને હડતાળ પર ઉતર્યા છે.

Surat News: સુરતના સીટીલાઇટ વિસ્તારમાં કાર પર ઝાડ પડતાં ચાર લોકો ઇજાગ્રસ્ત થયા. વેસુ ફાયર વિભાગે ટ્રીમિંગ કરીને રસ્તો ખુલ્લો કર્યો.

Surat Dumas Sea Face : સુરતના લોકપ્રિય પ્રવાસન સ્થળ ડુમસ સી-ફેસની મુલાકાત લેતા લોકો માટે મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે.

Katargam Police Rescue Women : સુરત શહેરના કતારગામ વિસ્તારમાં એક મહિલા બંધ કારમાં અંદરથી લોક થઈ જતાં અંદાજે ત્રણ કલાક સુધી ફસાઈ રહી હતી.

Surat News : સુરત શહેરમાં છઠ્ઠ મહાપર્વને લઈને તડામાર તૈયારીઓ શરૂ કરવામાં આવી છે.

Surat News : સુરત શહેરના ભેસ્તાન વિસ્તારમાં એક અત્યંત દુઃખદ અને હૃદયદ્રાવક ઘટના સામે આવી છે.

Surat News : સુરતના ભેસ્તાન વિસ્તારમાંથી એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. સાઈ પવિત્ર રેસીડેન્સી, ભેસ્તાન આવાસ પાસે આવેલી કન્સ્ટ્રક્શન સાઇટ પર બીજા માળેથી બાળકી પટકાતા મોત.

Surat Pilgrims Accident in Uttarkashi: ઉત્તરાખંડના ઉત્તરકાશી જિલ્લામાં ગંગોત્રી નેશનલ હાઈવે પર ગંગનાની વિસ્તારમાં સુરતના શ્રદ્ધાળુઓ સાથે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે.

Surat : શહેરમાં આપઘાતની એક કરુણ ઘટના સામે આવી છે. સગરામપુરા વિસ્તારમાં રહેતા 36 વર્ષીય જૈન હીરા વેપારી જય મેહતાએ તાપી નદીમાં કૂદીને આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે.

Surat News : સુરત:લેઉવા પટેલ સમાજના યુવક-યુવતીઓને યોગ્ય જીવનસાથી શોધવામાં મદદરૂપ થવાના હેતુથી શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ, સુરત દ્વારા 'કંકાવટી વેવિશાળ પરિચય કેન્દ્ર'નો શુભારંભ કરવામાં આવ્યો છે.

Surat News : સુરતના પુણાગામ વિસ્તારમાં રસ્તાની સમસ્યાને લઈને સ્થાનિક રહીશોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

Surat Crime News : સુરતના કતારગામ વિસ્તારમાં દિવાળીના તહેવાર દરમિયાન એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. ગોટાલાવાડી કબ્રસ્તાનમાંથી નગ્ન હાલતમાં એક પુરુષનું ધડ મળી આવતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ.

Surat News: દિવાળીના તહેવારની ખુશીઓ દરેકના જીવનમાં પહોંચે અને જરૂરિયાતમંદ બાળકો પણ હર્ષોલ્લાસ સાથે દિવાળીની ઉજવણી કરી શકે તેવા ઉમદા હેતુ સાથે સુરતમાં વૈષ્ણવ ગૌસેવા પરિવાર દ્વારા અનોખી પહેલ કરવામાં આવી છે.

Surat News: સુરતમાં દિવસેને દિવસે રોગચાળો વકરી રહ્યો હોવાની સ્થિતિ વચ્ચે સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની ભારે ભીડ જોવા મળી રહી છે.

Surat News: સુરત શહેરના કોસાડ આવાસ વિસ્તારમાં પિતાની હત્યાની ચોંકાવનારી ઘટના સામે આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. સામાન્ય ઘરકામ બાબતે થયેલી તકરાર લોહિયાળ ઘટનામાં પરિણમી હતી.

Surat News: પુષ્ય નક્ષત્રના શુભ સંયોગને પગલે વેપારીઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. નવા ગુજરાતી વર્ષ અને આગામી વેપારી વર્ષની તૈયારીઓના ભાગરૂપે સુરતના વિવિધ બજારોમાં ચોપડા ખરીદીનો માહોલ જામ્યો.