S

Sai Pallavi

Ramayana: 27 દેશમાં 'રામાયણ'નો ડંકો, સૌથી વધુ કમાણી કરનારી ભારતીય ફિલ્મ બની, અમેરિકા સહિત અનેક દેશોમાં બનાવ્યો રેકોર્ડ

Ramayana: 27 દેશમાં 'રામાયણ'નો ડંકો, સૌથી વધુ કમાણી કરનારી ભારતીય ફિલ્મ બની, અમેરિકા સહિત અનેક દેશોમાં બનાવ્યો રેકોર્ડ

Ramayana: નિતેશ તિવારીની 'રામાયણ' 27 દેશોમાં સૌથી વધુ કમાણી કરનારી ભારતીય ફિલ્મ બની હોવાનો મેકર્સનો દાવો છે. અમેરિકામાં ફિલ્મે 270 કરોડ રૂપિયાની કમાણી કરી છે.

Nancy Shukal
Ramayana: 'રામાયણ'એ 48 કલાકમાં 221 કરોડની કમાણી કરી, 'પઠાણ' અને 'પુષ્પા 2'ની ખાસ ક્લબમાં મેળવી જગ્યા

Ramayana: 'રામાયણ'એ 48 કલાકમાં 221 કરોડની કમાણી કરી, 'પઠાણ' અને 'પુષ્પા 2'ની ખાસ ક્લબમાં મેળવી જગ્યા

Ramayana: 'રામાયણ'એ 2 દિવસમાં 221.05 કરોડનું વર્લ્ડવાઈડ ગ્રોસ કલેક્શન કર્યું. વિદેશી બજારમાંથી 86.25 કરોડની કમાણી સાથે ફિલ્મે નવો રેકોર્ડ બનાવ્યો.

Nancy Shukal
Ramayana Review: રામની મર્યાદા, રાવણનો અહંકાર અને સીતાની શક્તિ, નિતેશ તિવારીની સિનેમેટિક દુનિયા

Ramayana Review: રામની મર્યાદા, રાવણનો અહંકાર અને સીતાની શક્તિ, નિતેશ તિવારીની સિનેમેટિક દુનિયા

Ramayana Review: નિતેશ તિવારીની ફિલ્મમાં રણબીર કપૂર રામ, યશ રાવણ અને સાઈ પલ્લવી સીતા તરીકે જોવા મળ્યા છે. જાણો ફિલ્મની સ્ટોરી, એક્ટિંગ અને VFXની ખાસિયતો.

Nancy Shukal
Ramayana: 'રામાયણ'નું નવું ગીત 'જુડી જોડી' રિલીઝ, રામ-સિતાના પ્રેમમાં જોવા મળ્યા રણબીર કપૂર અને સાઈ પલ્લવી

Ramayana: 'રામાયણ'નું નવું ગીત 'જુડી જોડી' રિલીઝ, રામ-સિતાના પ્રેમમાં જોવા મળ્યા રણબીર કપૂર અને સાઈ પલ્લવી

Ramayana: 'રામાયણ'નું "જુડી જોડી" ગીત કરવાચોથ પર રિલીઝ થયું હતું. એ.આર. રહેમાન દ્વારા સંગીત અને કુમાર વિશ્વાસ દ્વારા લખાયેલા શબ્દો સાથે આ ગીત રામ અને સીતાના પ્રેમને દર્શાવે છે.

Nancy Shukal
Ramayanaએ એડવાન્સ બુકિંગમાં મચાવી ધૂમ, રણબીર કપૂરની ફિલ્મે રિલીઝ પહેલાં જ કરી અધધ કમાણી

Ramayanaએ એડવાન્સ બુકિંગમાં મચાવી ધૂમ, રણબીર કપૂરની ફિલ્મે રિલીઝ પહેલાં જ કરી અધધ કમાણી

Ramayana: રણબીર કપૂરની "રામાયણ" 5 નવેમ્બરે રિલીઝ થિયેટરમાં થશે. આ ફિલ્મનું એડવાન્સ બુકિંગ જોરશોરથી ચાલી રહ્યું છે. જાણો અત્યાર સુધી કેટલી કમાણી કરી?

Nancy Shukal
Ramayana: રણબીર કપૂરની ‘રામાયણ’એ એડવાન્સ બુકિંગમાં મચાવી ધૂમ, પહેલા દિવસે 86,000 થી વધુ ટિકિટનું થયું વેચાણ

Ramayana: રણબીર કપૂરની ‘રામાયણ’એ એડવાન્સ બુકિંગમાં મચાવી ધૂમ, પહેલા દિવસે 86,000 થી વધુ ટિકિટનું થયું વેચાણ

Ramayana: રણબીર કપૂરની "રામાયણ" ફિલ્મનું એડવાન્સ બુકિંગ શરૂ થઈ ગયું છે. ફિલ્મને શરૂઆતનો પ્રતિસાદ મળી રહ્યો છે, અને NCRમાં દર્શકોને રસ સૌથી વધુ છે.

Nancy Shukal
Ramayana: સીતાની તલવારબાજી, રાવણનો શિવ તાંડવ, મેકર્સે 'રામાયણ'ની નવી ઝલક શેર કરી

Ramayana: સીતાની તલવારબાજી, રાવણનો શિવ તાંડવ, મેકર્સે 'રામાયણ'ની નવી ઝલક શેર કરી

Ramayanaના મેકર્સે એક BTS વીડિયો શેર કર્યો છે, જેમાં યોદ્ધા સીતા તરીકે સાઈ પલ્લવીની એક નવી ઝલક જોવા મળે છે. આ વીડિયોમાં રણબીર કપૂર અને રાવણ તરીકે જોવા મળે છે.

Nancy Shukal
Ramayana: 'રામાયણ પાર્ટ 1' વિશ્વભરમાં ક્યારે રિલીઝ થશે? દશેરાથી એડવાન્સ બુકિંગ શરૂ

Ramayana: 'રામાયણ પાર્ટ 1' વિશ્વભરમાં ક્યારે રિલીઝ થશે? દશેરાથી એડવાન્સ બુકિંગ શરૂ

Ramayana: 'રામાયણ ભાગ 1' પહેલા 6 નવેમ્બરના રોજ વિદેશમાં રિલીઝ થવાની હતી, પરંતુ મેકર્સે જાહેરાત કરી છે કે આ ફિલ્મ 'રામાયણ' 5 નવેમ્બર, 2026 ના રોજ વિશ્વભરના થિયેટરમાં રિલીઝ થશે.

Nancy Shukal
Ranbir Kapoorની ફિલ્મ 'રામાયણ'માં ઈંગ્લિશ વર્ઝન કેમ હશે ટૂંકું? જાણો કારણ

Ranbir Kapoorની ફિલ્મ 'રામાયણ'માં ઈંગ્લિશ વર્ઝન કેમ હશે ટૂંકું? જાણો કારણ

Ranbir Kapoorની આગામી ફિલ્મ 'રામાયણ'ના હિન્દી અને ઈંગ્લિશ વર્ઝનના રનટાઈમમાં 30 મિનિટનો મોટો તફાવત હોવાની ચર્ચા છે, જેમાં ઈંગ્લિશ વર્ઝન નાનું રાખવામાં આવ્યું છે.

Nancy Shukal
Ramayanaના મેકર્સે 'દશરથ'નું પોસ્ટર કર્યું રિલીઝ, અરુણ ગોવિલ રાજા તરીકે સિંહાસન પર બેઠેલા મળ્યા જોવા

Ramayanaના મેકર્સે 'દશરથ'નું પોસ્ટર કર્યું રિલીઝ, અરુણ ગોવિલ રાજા તરીકે સિંહાસન પર બેઠેલા મળ્યા જોવા

Ramayana: રણબીર કપૂર અને સાઈ પલ્લવીની "રામાયણ"ની રિલીઝની દરેક વ્યક્તિ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. મેકર્સે ફિલ્મનું એક નવું પોસ્ટર રિલીઝ કર્યું છે, જેમાં અરુણ ગોવિલ દશરથ તરીકે છે.

Nancy Shukal
Ramayana: રણબીર કપૂરની 'રામાયણ'ની રિલીઝ ડેટ બદલાઈ! ક્યારે રિલીઝ થશે ફિલ્મ?

Ramayana: રણબીર કપૂરની 'રામાયણ'ની રિલીઝ ડેટ બદલાઈ! ક્યારે રિલીઝ થશે ફિલ્મ?

Ramayana: રણબીર કપૂર, યશ અને સાઈ પલ્લવી સ્ટારર ફિલ્મ "રામાયણ" ની રિલીઝ ડેટ બદલાશે. આનો અર્થ એ થયો કે આ ફિલ્મ હવે નિર્ધારિત સમય કરતાં વહેલી રિલીઝ થશે.

Nancy Shukal
‘રામાયણ: પાર્ટ 1’નું ટ્રેલર બ્રહ્મમુહૂર્તમાં પાંચ ભાષામાં રિલીઝ, પૌરાણિક ગાથાની ભવ્ય ઝલક જોવા મળી

‘રામાયણ: પાર્ટ 1’નું ટ્રેલર બ્રહ્મમુહૂર્તમાં પાંચ ભાષામાં રિલીઝ, પૌરાણિક ગાથાની ભવ્ય ઝલક જોવા મળી

દિગ્દર્શક નિતેશ તિવારીની બહુપ્રતિક્ષિત પૌરાણિક ફિલ્મ ‘રામાયણ: પાર્ટ 1’નું સત્તાવાર ટ્રેલર ગુરુવારે બ્રહ્મમુહૂર્તમાં પાંચ ભારતીય ભાષાઓમાં રિલીઝ કરવામાં આવ્યું. હિન્દી ઉપરાંત કન્નડ, તેલુગુ, તમિલ અને મલયાલમ ભાષામાં રિલીઝ થયેલા 4 મિનિટ 9 સેકન્ડના ટ્રેલરમાં રામાયણની ભવ્ય ગાથાની ઝલક જોવા મળી છે.

Growth Now News