
IND Vs SL: ભારત અને શ્રીલંકા વચ્ચે 13 ડિસેમ્બરે રમાનારી પ્રથમ વનડેનું સ્થળ બદલાયું છે. હવે આ મેચ દિલ્હીના બદલે વિશાખાપટ્ટનમમાં રમાશે.

Ishan Kishan: એશિયન ગેમ્સ 2026ની સેમીફાઈનલ મેચમાં ભારતીય ટીમના સ્ટાર ખેલાડી ઈશાન કિશને 80 રનની અણનમ ઈનિંગ રમી, જેના કારણે તે 8 વર્ષ જૂનો રેકોર્ડ તોડવામાં સફળ રહ્યો.

Team Indiaએ શ્રીલંકાને 124 રનથી હરાવીને એશિયન ગેમ્સના પુરુષ ક્રિકેટ ફાઈનલમાં મજબૂત એન્ટ્રી કરી છે. બાંગ્લાદેશને હરાવીને પાકિસ્તાન પણ ફાઈનલમાં પહોંચ્યું છે. ગોલ્ડ મેડલનો મેચ ભારત અને પાકિસ્તાન વચ્ચે થશે.

Asian Games Cricket: મેન્સની ક્રિકેટ ટુર્નામેન્ટની 4 ક્વાર્ટર ફાઈનલ મેચ વરસાદને કારણે રદ્દ કરવામાં આવી છે. ફાઈનલ મેચ માટે વરસાદની આગાહી છે. ગોલ્ડ મેડલ કોણ જીતશે તે સવાલ મુખ્ય છે.

Asian Games 2026: ભારતીય વિમેન્સ ક્રિકેટ ટીમે શ્રીલંકાને 147 રનથી હરાવી ગોલ્ડ મેડલ જીત્યો. પીએમ મોદીએ શુભેચ્છા પાઠવી છે.

Ind Vs SL W Asian Games 2026: ભારતીય વિમેન્સ ક્રિકેટ ટીમે 2026 એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. ટીમ ઈન્ડિયાએ ફાઈનલ મેચમાં શ્રીલંકાને શાનદાર રીતે હરાવ્યું.

Shafali Verma: શ્રીલંકા સામેની ગોલ્ડ મેડલ મેચમાં શેફાલી વર્માએ 48 રન બનાવ્યા. આ ઈનિંગ સાથે તે વિમેન્સ T20Iમાં એક કેલેન્ડર વર્ષમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી બની.

Smriti Mandhana: સ્મૃતિ મંધાનાએ શ્રીલંકા સામે ઝડપી રન બનાવ્યા, પોતાની 37મી અડધી સદી પૂરી કરી અને ઈન્ટરનેશનલ ક્રિકેટમાં 11,000 રન બનાવનારી પ્રથમ મહિલા બની.

India Vs Sri Lanka: એશિયન ગેમ્સ 2026 માં ભારત અને શ્રીલંકા ગોલ્ડ મેડલ માટે ક્રિકેટ મેચ રમી રહ્યા છે. ટીમ ઈન્ડિયાએ ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે.

Women’s Asia Cup Final Today : મહિલા એશિયા કપની ફાઈનલમાં આજે ભારત અને શ્રીલંકાની મહિલા ટીમો વચ્ચે રોમાંચક મુકાબલો જોવા મળશે.

IND vs SL Test Series : ભારત અને શ્રીલંકા વચ્ચે રમાયેલી બે ટેસ્ટ મેચની શ્રેણી ટીમ ઈન્ડિયાએ 1-0થી પોતાના નામે કરી છે.

India vs Sri Lanka Galle Test: ભારતે શ્રીલંકા સામેની ગૉલ ટેસ્ટમાં શાનદાર પ્રદર્શન કરતા 165 રને ભવ્ય વિજય મેળવ્યો છે. ભારતે શ્રીલંકા સામે જીત માટે 372 રનનો પડકારજનક લક્ષ્યાંક આપ્યો હતો, પરંતુ શ્રીલંકાની ટીમ બીજી ઇનિંગ્સમાં માત્ર 206 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ભારતની આ જીતનો સૌથી મોટો હીરો યુવા સ્પિનર માનવ સુથાર રહ્યો, જેણે પોતાની કારકિર્દીના માત્ર બીજા ટેસ્ટમાં...

શ્રીલંકા સામેની ટેસ્ટ સિરીઝ પહેલાં ટીમ ઈન્ડિયાના હેડ કોચ ગૌતમ ગંભીરએ ખેલાડીઓને ખાસ નસીહત આપી છે. ગંભીરએ કહ્યું કે 15 ઓગસ્ટે મેદાનમાં ઉતરતી વખતે ટીમે દરેક સવાલ અને દરેક જવાબ માટે સંપૂર્ણ તૈયાર રહેવું પડશે.

શ્રીલંકા સામેની ટેસ્ટ સિરીઝ પહેલાં ટીમ ઈન્ડિયાનો આત્મવિશ્વાસ વધારતો રેકોર્ડ સામે આવ્યો છે. ભારતે 2015 બાદ શ્રીલંકા સામે એકપણ ટેસ્ટ મેચ ગુમાવી નથી. હવે શુભમન ગિલની ટીમ આ દબદબો જાળવી રાખવા મેદાનમાં ઉતરશે.

India vs Sri Lanka Test Series 2026: શુભમન ગિલની આગેવાની હેઠળ ભારતીય ક્રિકેટ ટીમ શ્રીલંકા પહોંચી ગઈ છે, જ્યાં ભારત અને શ્રીલંકા વચ્ચે બે ટેસ્ટ મેચોની મહત્વપૂર્ણ સિરીઝ રમાવાની છે. ભારતીય ખેલાડીઓના શ્રીલંકા પહોંચ્યાના ફોટા અને વીડિયો શ્રીલંકા ક્રિકેટ બોર્ડ દ્વારા શેર કરવામાં આવ્યા છે, જેમાં ખેલાડીઓ ઉત્સાહભેર નજરે પડે છે. ભારત અને શ્રીલંકા વચ્ચેની બે ટેસ્ટ મેચોની સિરીઝનો પ્રથમ...

India vs Sri Lanka: ન્યૂઝીલેન્ડ ક્રિકેટે (NZC) 3 જૂને ભારત અને શ્રીલંકા સામેની ઘરઆંગણે યોજાનારી સિરિઝઓનો સંપૂર્ણ કાર્યક્રમ જાહેર કર્યો છે. ભારતનો ન્યૂઝીલેન્ડ પ્રવાસ ઓક્ટોબર-નવેમ્બર 2026 દરમિયાન યોજાશે. જેમાં બંને ટીમો વચ્ચે પાંચ T20, પાંચ વનડે અને બે ટેસ્ટ મેચ રમાશે.