
Ahmedabad Police Transfer: અમદાવાદ શહેર પોલીસ કમિશનરે 23 પોલીસ ઇન્સ્પેક્ટરની આંતરિક બદલી કરી છે. SOGના 3, કંટ્રોલરૂમના 9 અને ક્રાઇમ બ્રાન્ચના 2 PIની બદલી થઈ.

Ahmedabad Crimebranch : અમદાવાદ શહેરમાં દિવાળીના તહેવારોને ધ્યાનમાં રાખીને સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત બનાવવાના હેતુથી અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા વિશેષ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે.

Ahmedabad Robbery Case: અમદાવાદના ઓઢવ વિસ્તારમાં કેતનભાઈ પારેખ પાસેથી રૂપિયા 28 લાખની લૂંટના કેસમાં ક્રાઈમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે.

Gujarat Crime Breaking News : અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે જપ્ત કરાયેલા ડ્રગ્સમાં 4 કિલો 531 ગ્રામ 220 મિલિગ્રામ હેરોઈન અને 2 કિલો 497 ગ્રામ 870 મિલિગ્રામ મેફેડ્રોનનો સમાવેશ થાય છે.

Ahmedabad Crime Branch : મધ્યપ્રદેશના મુરેના જિલ્લાના લેપા ગામમાં જમીન વિવાદની અદાવતમાં એક જ પરિવારના છ સભ્યોની હત્યાના ચકચારી કેસમાં ફરાર આરોપીને અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચે હરિયાણાના ગુરુગ્રામમાંથી ઝડપી પાડ્યો.

Ahmedabad Jewellery Fraud Case: શહેરના સરદારનગર વિસ્તારમાં સોના-ચાંદીના વ્યવહારના નામે ગ્રાહકો સાથે લાખો રૂપિયાની છેતરપિંડી કર્યાના આક્ષેપમાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે કોમલ જ્વેલર્સના માલિક ઉમેશ ચેલાણી અને તેના પિતા નારાયણદાસ ચેલાણીને...

Ahmedabad : ન્યૂ રાણીપમાં બાળકની તસ્કરીના મામલે ક્રાઈમ બ્રાન્ચે મોટી કાર્યવાહી કરી છે. 2 ઓક્ટોબરની વહેલી સવારે માતા-પિતા ઊંઘમાં હતા, ત્યારે બાળક ગાયબ થઈ જતાં સમગ્ર મામલો સામે સામે આવ્યો.

Ahmedabad Crime Branch એ ટેકનોલોજી આધારિત પોલીસ કામગીરીના ક્ષેત્રમાં એક મહત્વપૂર્ણ સિદ્ધિ હાંસલ કરી છે.

Ahmedabad Crimebranch ની એક હત્યા કેસની તપાસ દરમિયાન વર્ષ 2022માં બનેલી ત્રણ મહિલાઓના મોતની ઘટનાઓ અંગે ચોંકાવનારી વિગતો સામે આવી હોવાનો ખુલાસો થયો છે.

Gujarat DySP Promotion : ગુજરાત પોલીસ વિભાગમાં અધિકારીઓની બઢતીને લઈને મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યના છ DYSP કક્ષાના અધિકારીઓને SP કક્ષાએ પ્રમોશન આપવામાં આવ્યું છે.

Ahmedabad Crime Branch : સંગઠિત અપરાધ સામે અમદાવાદમાં પોલીસ દ્વારા હાથ ધરાયેલા એક સંયુક્ત ઓપરેશનમાં મહત્વની સફળતા મળી હોવાની માહિતી સામે આવી છે.

Ahmedabad Fake Government Officer Arrest: અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની ટીમે મણિનગર રેલવે ક્રોસિંગ પાસેથી કિરીટકુમાર ઉર્ફે બી.સી. અમીન નામના વ્યક્તિની ધરપકડ કરી છે. પોલીસના જણાવ્યા અનુસાર, આરોપી સામે ભારતીય ન્યાય સંહિતા-2023ની...

Ahmedabad : રાજસ્થાનના પાલી જિલ્લામાં વર્ષ 2002માં થયેલી હત્યાના ગુનામાં આરોપી પોતાની ઓળખ છુપાવી છેલ્લા 24 વર્ષથી અલગ-અલગ સ્થળોએ રહેતો હતો અને છૂટક મજૂરી કામ કરી પોલીસથી બચતો ફરતો હતો.

Ahmedabad Crime Branch MD Drugs Seized: અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ડ્રગ્સના ગેરકાયદે કારોબાર સામે મોટી કાર્યવાહી હાથ ધરી છે. ક્રાઈમ બ્રાન્ચે હોન્ડા સિટી કારમાં તપાસ દરમિયાન 938 ગ્રામ MD ડ્રગ્સનો જથ્થો...

Ahmedabad Crime Branch : અમદાવાદ શહેરમાં 18 વર્ષથી ઓછી વયના કુલ 30 સગીર બાળકો ગુમ થયેલા હોવાની માહિતી સામે આવી છે.

Ahmedabad Crime Branch : અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચ અને ખોરાક તથા ઔષધ નિયમન તંત્રની સંયુક્ત કાર્યવાહીમાં નકલી BPની દવાઓ બનાવવાના અને વેચાણ કરવાના કથિત આંતરરાજ્ય નેટવર્કનો પર્દાફાશ થયો છે.