
Ishan Kishan: ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચેની પાંચમી T20I વરસાદને કારણે રદ્દ કરવામાં આવી હતી. પરંતુ ઈશાન કિશને એક સિક્સ ફટકારી જેનાથી બોલ મેદાનની બહાર ગયો.

Naman Dhirએ ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચેની પાંચમી T20Iમાં 6 બોલમાં 24 રન બનાવ્યા અને આઉટ થયો નહીં. 400ના સ્ટ્રાઈક રેટ સાથે તેને યુવરાજ સિંહના રેકોર્ડને તોડ્યો.

Ind Vs WI વચ્ચેની 5 મેચની T20I સિરીઝની છેલ્લી મેચ બેંગલુરુના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમ ખાતે વરસાદને કારણે રદ્દ કરવામાં આવી, જેના કારણે સિરીઝ 2-2થી બરાબર રહી.

Sanju Samson: ભારતીય વિકેટકીપર-બેટ્સમેન સંજુ સેમસને વેસ્ટ ઈન્ડિઝ સામેની ચોથી ટી20આઈમાં માત્ર 23 બોલમાં 56 રન ફટકારીને એક નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી. તેને સિક્સરની સદી પૂર્ણ કરી.

Abhishek Sharma: ભારતીય ઓપનિંગ બેટ્સમેન અભિષેક શર્માનું બેટ વેસ્ટ ઈન્ડિઝ સામેની ચોથી T20 મેચમાં અપેક્ષા મુજબ પ્રદર્શન કરી શક્યું ન હતું, પરંતુ તેમ છતાં એક મોટો રેકોર્ડ નામે કર્યો.

IND Vs WI વચ્ચેની ચોથી T20I દરમિયાન શમર જોસેફના બાઉન્સરથી બોલર અર્શદીપ સિંહને ખભા પર ઈજા થઈ. ભારતીય ક્રિકેટર સંજુ સેમસને હવે અર્શદીપની ઈજા પર કોમેન્ટ કરી છે.

Abhishek Sharma: ભારતીય ઓપનર અભિષેક શર્મા વેસ્ટ ઈન્ડિઝ સામે ચોથી T20Iમાં રમશે, અને તેની પાસે એક મોટી સિદ્ધિ હાંસલ કરવાની તક હશે.

ICCએ નવું રેન્કિંગ જાહેર કર્યું છે. ઈશાન કિશન T20Iમાં નંબર 1 બેટ્સમેન તરીકે યથાવત છે, જ્યારે શ્રેયસ ઐયરે 3 સ્થાનનો ઉછાળો મેળવીને ટોપ 5માં પોતાનું સ્થાન સુરક્ષિત કર્યું છે.

Tilak Varma: ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચેની ત્રીજી T20I મેચમાં તિલક વર્માએ 2 શાનદાર કેચ લીધા. તેને T20Iમાં ભારત માટે 50 કેચ પૂર્ણ કર્યા છે અને વિશિષ્ટ ક્લબમાં જોડાયો છે.

Tilak Varma: ત્રીજી T20I દરમિયાન તિલક વર્મા વિચિત્ર રીતે રન આઉટ થયો. 17મી ઓવરમાં અક્ષરના બાઉન્ડ્રી શોટને ભૂલથી બંને બેટ્સમેન દોડવાનું બંધ કરી દીધું અને વાતો કરવા લાગ્યા.

Arshdeep Singh: ઈન્દોરમાં રમાયેલી ત્રીજી T20Iમાં અર્શદીપ સિંહે શાનદાર પ્રદર્શન કર્યું, તેને વેસ્ટ ઈન્ડીઝના 3 બેટ્સમેનને 44 રનમાં આઉટ કર્યા.

Ind Vs WI: રોસ્ટન ચેઝે ઈન્દોરના હોલકર સ્ટેડિયમ ખાતે રમાઈ રહેલી ત્રીજી T20Iમાં ઈતિહાસ રચ્યો. તે T20Iમાં ભારત સામે વેસ્ટ ઈન્ડિઝનો સંયુક્ત રીતે સૌથી વધુ વિકેટ લેનાર બોલર બન્યો.

Abhishek Sharmaએ સૌથી ઓછા બોલમાં 2,000 રન પૂરા કરનાર સૌથી ઝડપી T20I રન-સ્કોરરનો નવો વિશ્વ રેકોર્ડ બનાવ્યો છે. વેસ્ટ ઈન્ડીઝ સામે રમતા તેને સૂર્યકુમાર યાદવનો રેકોર્ડ તોડ્યો.

Abhishek Sharma: વેસ્ટ ઈન્ડિઝ સામેની બીજી T20 મેચમાં ભારતીય ટીમનો ઓપનિંગ બેટ્સમેન અભિષેક શર્મા માત્ર 20 રનની ઈનિંગ રમીને પેવેલિયન પાછો ફર્યો, તેને એક ખાસ સિદ્ધિ મેળવી.

Ind Vs WI: વેસ્ટ ઈન્ડીઝે ભારત સામે T20 સિરીઝની બીજી મેચમાં 250 રનનો રેકોર્ડ ટાર્ગેટ હાંસલ કર્યો. મેચ પછી હોપની સોશિયલ મીડિયા પર પોસ્ટ મૂકી જે ચર્ચાનો વિષય બની છે.

Ishan Kishan 2026માં ટીમ ઈન્ડિયામાં પાછા ફર્યા બાદ બેટથી શાનદાર ફોર્મમાં છે, જેમાં તેને વેસ્ટ ઈન્ડિઝ સામેની T20 સિરીઝની બીજી મેચમાં 43 રનની ઈનિંગ સાથે બીજી મોટી સિદ્ધિ હાંસલ કરી.