દ

દશેરા 2026

Surat Ravana Dahan: વેસુ VIP રોડ પર 80 ફૂટના રાવણનું દહન, પ્રથમ વખત રિમોટથી કરાયું રાવણદહન

Surat Ravana Dahan: વેસુ VIP રોડ પર 80 ફૂટના રાવણનું દહન, પ્રથમ વખત રિમોટથી કરાયું રાવણદહન

Surat Ravana Dahan: સુરત શહેરમાં વેસુના VIP રોડ ખાતે આ વર્ષે રાવણદહન કાર્યક્રમમાં વિશેષ આકર્ષણ 80 ફૂટ ઊંચું રાવણનું પૂતળું રહ્યું હતું. રાવણની સાથે મેઘનાદ અને કુંભકર્ણના પૂતળાનું દહન કર્યું.

Nancy Shukal
Gandhinagar Ravana Dahan: 65 ફૂટ ઊંચા રાવણ સાથે મેઘનાદ અને કુંભકર્ણના પૂતળાનું દહન, 20,000થી વધુ નાગરિકો રહ્યા હાજર

Gandhinagar Ravana Dahan: 65 ફૂટ ઊંચા રાવણ સાથે મેઘનાદ અને કુંભકર્ણના પૂતળાનું દહન, 20,000થી વધુ નાગરિકો રહ્યા હાજર

Gandhinagar Ravana Dahan: વિજયાદશમીના પાવન પર્વ નિમિત્તે ગાંધીનગરના સેક્ટર-11 સ્થિત કેસરિયા ગરબા ગ્રાઉન્ડ ખાતે સહાય ફાઉન્ડેશન દ્વારા ભવ્ય રાવણદહન અને રામલીલાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

Kunjan Shukal
Ahmedabad : અમદાવાદમાં વિજયાદશમીએ રાવણ દહન, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત દિગ્ગજ નેતાઓ રહ્યા ઉપસ્થિત

Ahmedabad : અમદાવાદમાં વિજયાદશમીએ રાવણ દહન, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત દિગ્ગજ નેતાઓ રહ્યા ઉપસ્થિત

Ahmedabad : અસત્ય પર સત્ય અને અધર્મ પર ધર્મના વિજયના પ્રતીક સમાન વિજયાદશમીના પર્વે અમદાવાદમાં ભવ્ય રાવણ દહન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

Kunjan Shukal
Mehsana News: બહુચરાજીમાં ગાયકવાડ સરકાર વખતની પરંપરા યથાવત, દશેરાના દિવસે બહુચર માતાજીને પહેરવાયો 300 કરોડ રૂપિયાનો નવલખો હાર

Mehsana News: બહુચરાજીમાં ગાયકવાડ સરકાર વખતની પરંપરા યથાવત, દશેરાના દિવસે બહુચર માતાજીને પહેરવાયો 300 કરોડ રૂપિયાનો નવલખો હાર

Mehsana News: શક્તિપીઠ બહુચરાજીમાં આજે દશેરાના પવિત્ર દિવસે એક અનોખી પરંપરા નિભવવામાં આવી. વડોદરાના રાજવીએ ભેટ આપેલ અતિ મૂલ્યવાન નવલખો હાર માતાજીને પહેરાવવામાં આવ્યો.

Kunjan Shukal
Sabarkantha: જિલ્લા પોલીસ દ્વારા ધાર્મિક વિધિ સાથે શસ્ત્રોનું પૂજન કરાયું

Sabarkantha: જિલ્લા પોલીસ દ્વારા ધાર્મિક વિધિ સાથે શસ્ત્રોનું પૂજન કરાયું

Sabarkantha: સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ખાતે વિજયાદશમી એટલે કે દશેરાના પાવન પર્વ નિમિત્તે જિલ્લા પોલીસ દ્વારા શસ્ત્ર પૂજનનો કાર્યક્રમ યોજાયો હતો.

Kunjan Shukal
Ahmedabad પોલીસ દ્વારા દશેરા નિમિત્તે શસ્ત્રપૂજન, પ્રજાની સુરક્ષા અને શહેરની શાંતિ માટે માતાજીના આશીર્વાદ માગ્યા

Ahmedabad પોલીસ દ્વારા દશેરા નિમિત્તે શસ્ત્રપૂજન, પ્રજાની સુરક્ષા અને શહેરની શાંતિ માટે માતાજીના આશીર્વાદ માગ્યા

દશેરાના પાવન પર્વ નિમિત્તે અમદાવાદ પોલીસ દ્વારા પરંપરાગત શસ્ત્રપૂજનનું આયોજન કરવામાં આવ્યું હતું.

Kunjan Shukal
Surat News: દશેરા નિમિત્તે વાહનોની ખરીદી માટે લોકોમાં ઉત્સાહ, ઢોલ-નગારા સાથે વાહનોની ડિલિવરી કરાઈ

Surat News: દશેરા નિમિત્તે વાહનોની ખરીદી માટે લોકોમાં ઉત્સાહ, ઢોલ-નગારા સાથે વાહનોની ડિલિવરી કરાઈ

Surat News: દશેરાના શુભ દિવસે નવું વાહન ખરીદવું અને ઘરે લઈ જવુ શુભ માનવામાં આવતું હોવાથી શહેરના વિવિધ વાહનોના શોરૂમમાં સવારથી જ લોકોની ભારે ભીડ જોવા મળી હતી.

Kunjan Shukal
Mehsana News: દશેરા પર્વને લઈને ફૂડ વિભાગના વેપારીઓને ત્યાં ઓચિંતા દરોડા, 16 પેઢીઓમાં તપાસ કરી 37 નમૂના લેવાયા

Mehsana News: દશેરા પર્વને લઈને ફૂડ વિભાગના વેપારીઓને ત્યાં ઓચિંતા દરોડા, 16 પેઢીઓમાં તપાસ કરી 37 નમૂના લેવાયા

Mehsana News: દશેરા પર્વને ધ્યાનમાં રાખીને મહેસાણા ફૂડ વિભાગ દ્વારા ફાફડા અને જલેબી સહિતના ખાદ્ય પદાર્થોના વેચાણ કરતા વેપારીઓને ત્યાં સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે.

Kunjan Shukal
Vijayadashami પર ભગવાન રામને આ ખાસ વસ્તુઓ કરો અર્પણ, ઘરમાં સુખ અને સમૃદ્ધિ આવશે

Vijayadashami પર ભગવાન રામને આ ખાસ વસ્તુઓ કરો અર્પણ, ઘરમાં સુખ અને સમૃદ્ધિ આવશે

Vijayadashami પર ભગવાન રામની યોગ્ય રીતે પૂજા કરવાથી અને તેમને તેમનું મનપસંદ ભોજન ચઢાવવાથી ઈચ્છિત પરિણામો મળે છે. વિજયાદશમી પર ભગવાનને શું અર્પણ કરવું તે જાણો.

Nancy Shukal
Dussehra 2026: દશેરાના દિવસે કરો આ ઉપાય, ઘરમાં અને કાર્યમાં થશે પ્રગતિ

Dussehra 2026: દશેરાના દિવસે કરો આ ઉપાય, ઘરમાં અને કાર્યમાં થશે પ્રગતિ

Dussehra 2026: દશેરા 20 ઓક્ટોબર, 2026 ના રોજ ઉજવવામાં આવશે. આ દિવસે ભગવાન રામની પૂજા કરવાની સાથે, આ ખાસ વિધિઓ કરવી ખૂબ જ ફળદાયી માનવામાં આવે છે.

Nancy Shukal
Ahmedabad News: વિજયાદશમીએ ભવ્ય રાવણ દહન કાર્યક્રમનું આયોજન, 35,000થી વધુ લોકો જોડાય તેવી શક્યતા

Ahmedabad News: વિજયાદશમીએ ભવ્ય રાવણ દહન કાર્યક્રમનું આયોજન, 35,000થી વધુ લોકો જોડાય તેવી શક્યતા

Ahmedabad News: વિજયાદશમીના પાવન પર્વ નિમિત્તે અમદાવાદમાં ભવ્ય રાવણ દહન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. શાંતિ સેવા સમિતિ દ્વારા આયોજિત આ કાર્યક્રમ થલતેજ એજ્યુકેશન સોસાયટીના મેદાનમાં સાંજે 5:30 વાગ્યે યોજાશે.

Kunjan Shukal
Vijayadashami 2026: વિજયાદશમી ક્યારે ઉજવવામાં આવશે 20 કે 21 ઓક્ટોબર? રાવણ દહનનું જાણો મુહૂર્ત

Vijayadashami 2026: વિજયાદશમી ક્યારે ઉજવવામાં આવશે 20 કે 21 ઓક્ટોબર? રાવણ દહનનું જાણો મુહૂર્ત

Vijayadashami 2026: આ વર્ષે દશેરાની તારીખ અને રાવણ દહનના શુભ સમય અંગે મૂંઝવણ છે. વિજયાદશમી ક્યારે ઉજવવામાં આવશે તે જાણો. આ સિવાય રાવણ દહનના સમય વિશે જાણો.

Nancy Shukal
Vijayadashami 2026: વિજયાદશમીના મહામુહૂર્તની માત્ર 45 મિનિટ! આ પદ્ધતિથી કરો શસ્ત્ર પૂજા

Vijayadashami 2026: વિજયાદશમીના મહામુહૂર્તની માત્ર 45 મિનિટ! આ પદ્ધતિથી કરો શસ્ત્ર પૂજા

Vijayadashami 2026: વિજયાદશમી પર શસ્ત્રોની પૂજાનું વિશેષ મહત્વ છે. આ દિવસે શસ્ત્રો સાફ કરવામાં આવે છે, તેને તિલક લગાવવામાં આવે છે. જાણો પૂજા કેવી રીતે કરવી.

Nancy Shukal
Dussehra 2026: જ્યારે આખો દેશ ઉજવણી કરે, તો પછી દશેરા પર આ સ્થળોએ શોક કેમ મનાવવામાં આવે છે?

Dussehra 2026: જ્યારે આખો દેશ ઉજવણી કરે, તો પછી દશેરા પર આ સ્થળોએ શોક કેમ મનાવવામાં આવે છે?

Dussehra 2026: દશેરાનો પવિત્ર તહેવાર અસત્ય પર સત્યનો અને અધર્મ પર ન્યાયનો વિજયનું પ્રતીક માનવામાં આવે છે. પરંતુ દેશના ઘણા ભાગોમાં દશેરા પર શોક પાળવામાં આવે છે.

Nancy Shukal
Navratri 2026: હાથી પર આવશે માતા દુર્ગા, ઘોડા પર થશે વિદાય; જાણો શું છે ધાર્મિક માન્યતા

Navratri 2026: હાથી પર આવશે માતા દુર્ગા, ઘોડા પર થશે વિદાય; જાણો શું છે ધાર્મિક માન્યતા

Navratri 2026: શારદીય નવરાત્રિનો પાવન પર્વ આ વર્ષે 11 ઓક્ટોબર 2026થી શરૂ થશે અને 20 ઓક્ટોબરે વિજયાદશમી સાથે પૂર્ણ થશે. નવ દિવસ માતા દુર્ગાના વિવિધ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે.

Nisha Parmar