
Keshod Balagam Accident : જૂનાગઢ જિલ્લાના કેશોદ નજીક બાલાગામ પાસે ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો હતો. કાર પથ્થર સાથે અથડાતાં તેમાં ભીષણ આગ લાગી હતી.

Jamnagar News : જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકા મથક નજીક કાર અકસ્માત બાદ ચોંકાવનારી ઘટના સામે આવી છે.

Dahod : દાહોદના લીમખેડા બાયપાસ પર વિજય હોટેલ નજીક ક્રોસિંગ પાસે વિચિત્ર અકસ્માત સર્જાયો હતો. એકસાથે ચાર વાહનો વચ્ચે ધડાકાભેર અથડામણ થતાં ઘટનાસ્થળે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

Bharuch : ભરૂચ જિલ્લાના અંકલેશ્વર-હાંસોટ રોડ પર કડકિયા કોલેજ નજીક ઈકો કાર પલટી ખાઈ જતાં અકસ્માત સર્જાયો હતો. ગતરોજ બનેલી આ ઘટનાને પગલે આસપાસના વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

Amreli : રાજુલા બસ સ્ટેન્ડ નજીક બનેલી આ ઘટનામાં ઇનોવા કારચાલકે બસ અને મોટરસાયકલ સહિત અનેક વાહનોને ટક્કર મારી હોવાનું સામે આવ્યું છે. ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો.

Diu Ghoghla Ganesh Visarjan Hit and Run: કેન્દ્રશાસિત પ્રદેશ દીવના ઘોઘલા ખાતે ગણેશ વિસર્જન દરમિયાન હિટ એન્ડ રનની ઘટના બનતા ચકચાર મચી ગઈ હતી. ગણેશ વિસર્જન માટે મોટી સંખ્યામાં લોકો...

Mumbai : ખાર વિસ્તારમાં હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. ખાર પોલીસ સ્ટેશન રોડ નજીક પૂરઝડપે દોડતી કારે 19 વર્ષીય યુવતી, એક પોલીસ કોન્સ્ટેબલ સહિત અનેક લોકોને ટક્કર મારી.

Ahmedabad : અમદાવાદ શહેરના બોડકદેવ વિસ્તારમાં આજે અકસ્માતની ઘટના સામે આવી છે. બોડકદેવ વિસ્તારમાં એક બેકાબૂ કારના ચાલકે અચાનક વાહન પરથી કાબૂ ગુમાવતા અનેક ટુ-વ્હીલર ચાલકોને અડફેટે લીધા હતા.

Surat : સુરતના સચીન વિસ્તારમાં આવેલા હોજીવાલા ખાતે ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. હોજીવાલા રોડ નંબર-11 ચાર રસ્તા પાસે પૂરપાટ ઝડપે આવી રહેલી સફેદ કલરની કારે ટેમ્પોને ટક્કર મારી.

જૂનાગઢ જિલ્લાના કેશોદ શહેરમાં વહેલી સવારે ગંભીર ત્રિપલ અકસ્માતની ઘટના સામે આવી છે. કેશોદના માંગરોળ રોડ ઓવરબ્રિજ નજીક સર્વિસ રોડ પર પૂરઝડપે આવેલી એક કારે પહેલા રિક્ષા અને ત્યારબાદ બાઈકને અડફેટે લેતા પાંચ લોકો ઈજાગ્રસ્ત થયા હતા. સમગ્ર અકસ્માતની ઘટના નજીકમાં લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ છે.

ઝાંસી: માફિયા અતીક અહમદના પુત્ર આબાન અહમદનું ગુરુવારે (6 ઓગસ્ટ) ઉત્તર પ્રદેશના ઝાંસી જિલ્લામાં થયેલા ગંભીર માર્ગ અકસ્માતમાં મોત થયું છે. આ અકસ્માતમાં તેની સાથે રહેલા સોનૂ નામના વ્યક્તિનું પણ મૃત્યુ થયું છે, જ્યારે કારમાં સવાર અન્ય ત્રણ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. માહિતી મુજબ, આબાન અહમદ પોતાના મિત્રો સાથે ઝાંસી જેલમાં બંધ ભાઈ અલી અહમદને મળવા જઈ રહ્યો...