
IPL 2027: મુંબઈ ઈન્ડિયન્સ 27 નવેમ્બરે સાંજે 5:45 વાગ્યે IPL 2027ના નવા કેપ્ટરની જાહેરાત કરશે. પોસ્ટની ટાઈમિંગને કારણે રોહિત શર્માની વાપસીની અટકળો તેજ બની છે.

ICC ODI Rankings: ICCની નવી વનડે રેન્કિંગમાં અર્શદીપ સિંહે 12 સ્થાનની છલાંગ લગાવીને ટોપ-20માં પ્રવેશ કર્યો છે. ટોમ બેન્ટનને પણ 34 સ્થાનનો ફાયદો થયો છે.

Arshdeep Singh: સમરીન કૌરે ક્રિકેટર અર્શદીપ સિંહ સાથે સગાઈ કરી લીધી છે. આ કપલની સગાઈના ફોટા વાયરલ થઈ રહ્યા છે. જાણો કોણ છે સમરીન કૌર અને તેને કઈ ફિલ્મોમાં કામ કર્યું છે.

Arshdeep Singh: અર્શદીપ સિંહે 11 નવેમ્બરે ન્યૂઝીલેન્ડમાં સમરીન કૌરને ઘૂંટણિયે બેસીને પ્રપોઝ કર્યું. બંનેની સગાઈની તસવીરો વાયરલ થઈ, જાણો કોણ છે સમરીન કૌર.

IPL 2027 Trade: BCCIએ હાર્દિક પંડ્યા અને અર્શદીપ સિંહની ટ્રેડ ડીલને મંજૂરી આપી છે. હાર્દિક પંજાબ કિંગ્સમાં અને અર્શદીપ મુંબઈ ઈન્ડિયન્સમાં રમશે. જાણો ડિટેલ્સ.

IPL 2027: IPL આગામી સીઝન પહેલાં મુંબઈ ઈન્ડિયન્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે હાર્દિક પંડ્યા અને અર્શદીપ સિંહના ટ્રેડની ચર્ચા તેજ બની છે. ટીમ વચ્ચે ટ્રેડની વાતચીત અંતિમ તબક્કામાં છે.

Samreen Kaur: ભારતીય ક્રિકેટર અર્શદીપ સિંહ સાથેના સંબંધો પર ટ્રોલિંગથી પરેશાન સમરીન કૌરે કહ્યું કે તે 17 વર્ષની ઉંમરથી આત્મનિર્ભર છે. અર્શદીપે પણ તેને સમર્થન આપ્યું.

Arshdeep Singh: અર્શદીપ સિંહે T20Iમાં 150 વિકેટ હાંસલ કરીને ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે. તે T20I ક્રિકેટમાં 150 વિકેટ લેનાર પ્રથમ ભારતીય બોલર છે.

ન્યુઝીલેન્ડ સામેની બીજી T20 મેચમાં અર્શદીપ સિંહે 2 વિકેટ લીધી, પહેલી વિકેટ સાથે તેને ભુવનેશ્વરના રેકોર્ડની બરાબરી કરી અને બીજી વિકેટ સાથે તેને ભુવનેશ્વરનો રેકોર્ડ તોડી નાખ્યો.

T20I ક્રિકેટમાં ફાસ્ટ બોલરોનું વર્ચસ્વ છે. તમને T20I ઈતિહાસમાં સૌથી વધુ વિકેટ લેનારા લેફ્ટ હેન્ડ ફાસ્ટ બોલર્સ પર એક નજર કરીએ.

IND Vs WI વચ્ચેની ચોથી T20I દરમિયાન શમર જોસેફના બાઉન્સરથી બોલર અર્શદીપ સિંહને ખભા પર ઈજા થઈ. ભારતીય ક્રિકેટર સંજુ સેમસને હવે અર્શદીપની ઈજા પર કોમેન્ટ કરી છે.

Arshdeep Singh: ઈન્દોરમાં રમાયેલી ત્રીજી T20Iમાં અર્શદીપ સિંહે શાનદાર પ્રદર્શન કર્યું, તેને વેસ્ટ ઈન્ડીઝના 3 બેટ્સમેનને 44 રનમાં આઉટ કર્યા.