
Jamnagar News: આ પવિત્ર પર્વ દરમિયાન ગરબાના માધ્યમથી મા જગદંબાની આરાધના કરતી દીકરીઓ આપણી સમૃદ્ધ સાંસ્કૃતિક ધરોહરની સાચી સંવાહક છે.

CM Bhupendra Patel: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગાંધીનગર જિલ્લાના રૂપાલ ના સુપ્રસિદ્ધ તીર્થ સ્થળ શ્રી વરદાયિની માતાજી ના દર્શન અર્ચન માટે નવમા નોરતે સાંજે પહોચ્યાં હતાં. મુખ્યમંત્રીએ આ પલ્લી યાત્રા પૂર્વે વરદાયિની માતાજીના ભક્તિ ભાવ પૂર્વક દર્શન પૂજન કર્યા હતા અને સૌની આરોગ્ય સુખાકારી સુખ શાંતિ અને સમૃદ્ધિની પ્રાર્થના કરી હતી.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં એસી ગ્રુપ દ્વારા આયોજિત મહિલા સંચાલિત ગરબી મંડળ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.

Ahmedabad Rural Rolice Garba : અમદાવાદમાં નવરાત્રિના પર્વને વધુ ભવ્ય અને યાદગાર બનાવવા માટે ‘નાદરતી જામિંગ ગરબા’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

Shilpa Shetty: શિલ્પા શેટ્ટીએ વાયરલ ગરબા ટ્રેન્ડને ફોલો કરીને નવરાત્રિની ઉજવણી કરી. તેણે ટ્રેન્ડને ફોલો કરીને બનાવેલી વાયરલ રીલે ફેન્સનું ધ્યાન ખેંચ્યું છે.

Shardiya Navratri 2026: જો નવરાત્રિના 9 દિવસ દરમિયાન પૂજા કે ઉપવાસ દરમિયાન આકસ્મિક રીતે કોઈ ભૂલ થાય, તો ઉપવાસ તોડતા પહેલા એક ખાસ સ્તોત્રનો પાઠ કરી શકો છો.

Dahod Gen-Z Artists Navratri 2026 : દાહોદ જિલ્લાના દેવગઢ બારીયામાં નવરાત્રી પર્વની ધામધૂમપૂર્વક ઉજવણી થઈ રહી છે.

Surat Navratri News : નવરાત્રિના પાવન પર્વ દરમિયાન સચીનના તલંગપુર વિસ્તારમાં આવેલા દુર્ગા પંડાલમાં ફિલ્મી ગીત વગાડવાને લઈને વિવાદ સર્જાયો હોવાની ચર્ચા સામે આવી છે.

Durga Visarjan 2026: જો તમે નવરાત્રિ દરમિયાન કળશ સ્થાપિત કર્યો હોય, તો દુર્ગા વિસર્જન પછી કળશ, નાળિયેર અને માટીકામનું શું કરવું તે જાણવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. જાણો નિયમ.

EDII ખાતે 16 ઓક્ટોબર, 2026ના રોજ 'ઝણકાર 26' ગરબા રાત્રિનું આયોજન કરાયું. જેમાં ભારત સરકારના વિદેશ મંત્રાલયના ITEC કાર્યક્રમ હેઠળ આવેલા 17 દેશોના 68 આંતરરાષ્ટ્રીય પ્રતિનિધિઓએ અનુભવ કર્યો.

Shardiya Navratri 2026: રવિવાર શારદીય નવરાત્રિનો આઠમો દિવસ છે. આ દિવસે દેવી દુર્ગાના આઠમા સ્વરૂપ, મા મહાગૌરીની પૂજા કરવામાં આવશે. આ દિવસે કન્યાની પૂજા કરવાનું વિશેષ મહત્વ છે.

Ahmedabad: નવરાત્રિના ગરબા મહોત્સવ દરમિયાન ગરબાના નકલી પાસ વેચીને લોકો સાથે છેતરપિંડી કરવાનો મામલો સામે આવ્યો છે. અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાન્ચમાં આ અંગે ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ શરૂ કરી છે.

Dahod: દાહોદમાં નવરાત્રિના પર્વ દરમિયાન ગરબા મહોત્સવમાં એક અનોખું દૃશ્ય જોવા મળ્યું હતું. ગરબાના રંગે રંગાયેલા દાહોદના ગરબા ચોકમાં એક દંપતી પોતાની વિશાળ અને વજનદાર પાઘડીને કારણે આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું.

શક્તિ અને આરાધનાના પાવન પર્વ એવા નવરાત્રી મહોત્સવના દિવ્ય માહોલ વચ્ચે ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સુરેન્દ્રનગર જિલ્લાના જગપ્રસિદ્ધ યાત્રાધામ ચોટીલાની મુલાકાત લીધી હતી.

Gandhinagar: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 16 ઓક્ટોબરે ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. આ દરમિયાન તેઓ અમદાવાદ અને ગાંધીનગર જિલ્લામાં વિવિધ ધાર્મિક અને સામાજિક કાર્યક્રમોમાં હાજરી આપશે.

Vijayadashami 2026: વિજયાદશમી પર શસ્ત્રોની પૂજાનું વિશેષ મહત્વ છે. આ દિવસે શસ્ત્રો સાફ કરવામાં આવે છે, તેને તિલક લગાવવામાં આવે છે. જાણો પૂજા કેવી રીતે કરવી.