
Tarun Chugh Punjab Government Allegations: ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ, સાંસદ અને ગુજરાત પ્રભારી તરુણ ચૂઘ અંબાજી પહોંચ્યા હતા. તેમણે અંબાજી મંદિરમાં માતાજીના દર્શન કર્યા હતા. આ દરમિયાન તેમણે પંજાબની આમ આદમી...

Ambaji Bhadarvi Poonam 2026: આજે ભાદરવી પૂનમના પાવન દિવસે શક્તિપીઠ અંબાજીમાં વહેલી સવારથી જ ભક્તોનો ભારે ધસારો જોવા મળ્યો હતો. મંગળા આરતીમાં મોટી સંખ્યામાં માઈભક્તો જોડાયા હતા. સમગ્ર મંદિર પરિસર...

Ambaji Mela 2026: શક્તિ, ભક્તિ અને આસ્થાના મહાકુંભ સમાન ભાદરવી પૂનમ મહામેળા-2026નો આજે અંતિમ દિવસ છે. પાવન ધામ અંબાજીમાં સાત દિવસીય મહામેળા દરમિયાન લાખોની સંખ્યામાં માઈભક્તો ઉમટી પડ્યા છે.

Ambaji Bhadarvi Mahamela 2026: પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં ચાલી રહેલા ભાદરવી મહામેળાનો આજે ત્રીજો દિવસ છે. મહામેળાને પગલે અંબાજીના તમામ મુખ્ય માર્ગો પર ભક્તોનો ભારે ધસારો જોવા મળી રહ્યો છે. દૂરદૂરના...

Trishuliya Ghat Truck Accident: અંબાજી નજીક આવેલા ત્રિશુલિયા ઘાટમાં ફરી એકવાર ટ્રક અકસ્માતની ઘટના સામે આવી છે.

Banaskantha ના પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીને પ્લાસ્ટિક મુક્ત બનાવવા માટે તંત્ર દ્વારા વિશેષ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. મંદિર પરિસર અને આસપાસના વિસ્તારમાં પ્લાસ્ટિકની થેલીઓના ઉપયોગ સામે કડક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. મંદિર ટ્રસ્ટના અધિક કલેક્ટર દ્વારા આ અંગે આદેશ જારી કરવામાં આવ્યા બાદ વિવિધ ટીમો બનાવીને પ્લાસ્ટિક સામે તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

અંબાજીના 8 નંબર વિસ્તારમાં બે અસામાજિક તત્ત્વો દ્વારા લાંબા સમયથી આતંક મચાવવામાં આવી રહ્યો હોવાની પોલીસને બાતમી મળી હતી. આ બાતમીના આધારે પોલીસની ટીમ કાર્યવાહી માટે સ્થળ પર પહોંચી હતી.

અંબાજીમાં મીડિયા સાથે વાતચીત દરમિયાન પ્રવીણ ગોરધનજી માલીએ જણાવ્યું હતું કે, નરેન્દ્ર મોદીએ વડાપ્રધાન તરીકે સફળતાપૂર્વક 12 વર્ષનો કાર્યકાળ પૂર્ણ કર્યો છે. આ સાથે તેમણે આ પદ પર સતત સૌથી વધુ સમય સુધી સેવા આપવાનો એક મહત્વપૂર્ણ રેકોર્ડ પણ પોતાના નામે કર્યો છે.

અંબાજી ખાતે શક્તિપીઠ કોરિડોર પ્રોજેક્ટ અંતર્ગત સોમવારે બીજા તબક્કાની દબાણ હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. આ કાર્યવાહી હેઠળ રેવન્યુ અને ગ્રામ પંચાયતની જમીન પરથી ગેરકાયદેસર બાંધકામો દૂર કરવામાં આવી રહ્યા છે.