
Surat Ravana Dahan: સુરત શહેરમાં વેસુના VIP રોડ ખાતે આ વર્ષે રાવણદહન કાર્યક્રમમાં વિશેષ આકર્ષણ 80 ફૂટ ઊંચું રાવણનું પૂતળું રહ્યું હતું. રાવણની સાથે મેઘનાદ અને કુંભકર્ણના પૂતળાનું દહન કર્યું.

Gandhinagar Ravana Dahan: વિજયાદશમીના પાવન પર્વ નિમિત્તે ગાંધીનગરના સેક્ટર-11 સ્થિત કેસરિયા ગરબા ગ્રાઉન્ડ ખાતે સહાય ફાઉન્ડેશન દ્વારા ભવ્ય રાવણદહન અને રામલીલાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

Ahmedabad : અસત્ય પર સત્ય અને અધર્મ પર ધર્મના વિજયના પ્રતીક સમાન વિજયાદશમીના પર્વે અમદાવાદમાં ભવ્ય રાવણ દહન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

Mehsana News: શક્તિપીઠ બહુચરાજીમાં આજે દશેરાના પવિત્ર દિવસે એક અનોખી પરંપરા નિભવવામાં આવી. વડોદરાના રાજવીએ ભેટ આપેલ અતિ મૂલ્યવાન નવલખો હાર માતાજીને પહેરાવવામાં આવ્યો.

Sabarkantha: સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ખાતે વિજયાદશમી એટલે કે દશેરાના પાવન પર્વ નિમિત્તે જિલ્લા પોલીસ દ્વારા શસ્ત્ર પૂજનનો કાર્યક્રમ યોજાયો હતો.

દશેરાના પાવન પર્વ નિમિત્તે અમદાવાદ પોલીસ દ્વારા પરંપરાગત શસ્ત્રપૂજનનું આયોજન કરવામાં આવ્યું હતું.

Surat News: દશેરાના શુભ દિવસે નવું વાહન ખરીદવું અને ઘરે લઈ જવુ શુભ માનવામાં આવતું હોવાથી શહેરના વિવિધ વાહનોના શોરૂમમાં સવારથી જ લોકોની ભારે ભીડ જોવા મળી હતી.

Mehsana News: દશેરા પર્વને ધ્યાનમાં રાખીને મહેસાણા ફૂડ વિભાગ દ્વારા ફાફડા અને જલેબી સહિતના ખાદ્ય પદાર્થોના વેચાણ કરતા વેપારીઓને ત્યાં સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે.

Vijayadashami પર ભગવાન રામની યોગ્ય રીતે પૂજા કરવાથી અને તેમને તેમનું મનપસંદ ભોજન ચઢાવવાથી ઈચ્છિત પરિણામો મળે છે. વિજયાદશમી પર ભગવાનને શું અર્પણ કરવું તે જાણો.

Dussehra 2026: દશેરા 20 ઓક્ટોબર, 2026 ના રોજ ઉજવવામાં આવશે. આ દિવસે ભગવાન રામની પૂજા કરવાની સાથે, આ ખાસ વિધિઓ કરવી ખૂબ જ ફળદાયી માનવામાં આવે છે.

Ahmedabad News: વિજયાદશમીના પાવન પર્વ નિમિત્તે અમદાવાદમાં ભવ્ય રાવણ દહન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. શાંતિ સેવા સમિતિ દ્વારા આયોજિત આ કાર્યક્રમ થલતેજ એજ્યુકેશન સોસાયટીના મેદાનમાં સાંજે 5:30 વાગ્યે યોજાશે.

Vijayadashami 2026: આ વર્ષે દશેરાની તારીખ અને રાવણ દહનના શુભ સમય અંગે મૂંઝવણ છે. વિજયાદશમી ક્યારે ઉજવવામાં આવશે તે જાણો. આ સિવાય રાવણ દહનના સમય વિશે જાણો.

Vijayadashami 2026: વિજયાદશમી પર શસ્ત્રોની પૂજાનું વિશેષ મહત્વ છે. આ દિવસે શસ્ત્રો સાફ કરવામાં આવે છે, તેને તિલક લગાવવામાં આવે છે. જાણો પૂજા કેવી રીતે કરવી.

Dussehra 2026: દશેરાનો પવિત્ર તહેવાર અસત્ય પર સત્યનો અને અધર્મ પર ન્યાયનો વિજયનું પ્રતીક માનવામાં આવે છે. પરંતુ દેશના ઘણા ભાગોમાં દશેરા પર શોક પાળવામાં આવે છે.

Navratri 2026: શારદીય નવરાત્રિનો પાવન પર્વ આ વર્ષે 11 ઓક્ટોબર 2026થી શરૂ થશે અને 20 ઓક્ટોબરે વિજયાદશમી સાથે પૂર્ણ થશે. નવ દિવસ માતા દુર્ગાના વિવિધ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે.