દ

દશેરા

Surat Ravana Dahan: વેસુ VIP રોડ પર 80 ફૂટના રાવણનું દહન, પ્રથમ વખત રિમોટથી કરાયું રાવણદહન

Surat Ravana Dahan: વેસુ VIP રોડ પર 80 ફૂટના રાવણનું દહન, પ્રથમ વખત રિમોટથી કરાયું રાવણદહન

Surat Ravana Dahan: સુરત શહેરમાં વેસુના VIP રોડ ખાતે આ વર્ષે રાવણદહન કાર્યક્રમમાં વિશેષ આકર્ષણ 80 ફૂટ ઊંચું રાવણનું પૂતળું રહ્યું હતું. રાવણની સાથે મેઘનાદ અને કુંભકર્ણના પૂતળાનું દહન કર્યું.

Nancy Shukal
Gandhinagar Ravana Dahan: 65 ફૂટ ઊંચા રાવણ સાથે મેઘનાદ અને કુંભકર્ણના પૂતળાનું દહન, 20,000થી વધુ નાગરિકો રહ્યા હાજર

Gandhinagar Ravana Dahan: 65 ફૂટ ઊંચા રાવણ સાથે મેઘનાદ અને કુંભકર્ણના પૂતળાનું દહન, 20,000થી વધુ નાગરિકો રહ્યા હાજર

Gandhinagar Ravana Dahan: વિજયાદશમીના પાવન પર્વ નિમિત્તે ગાંધીનગરના સેક્ટર-11 સ્થિત કેસરિયા ગરબા ગ્રાઉન્ડ ખાતે સહાય ફાઉન્ડેશન દ્વારા ભવ્ય રાવણદહન અને રામલીલાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

Kunjan Shukal
Dussehra: રાવણને દહન કર્યા પછી લોકો રાખ લઈને ઘરે પાછા ફરે છે? જાણો શું કારણ છે?

Dussehra: રાવણને દહન કર્યા પછી લોકો રાખ લઈને ઘરે પાછા ફરે છે? જાણો શું કારણ છે?

Dussehra: દશેરા પર રાવણના રાખ ઘરે લાવવાની દોડધામ થાય છે. આ પરંપરા પાછળ ઘણી ધાર્મિક માન્યતાઓ છે, અને સુખ અને સમૃદ્ધિ સાથે જોડાયેલી આ માન્યતાઓ આશ્ચર્યજનક છે. જાણો કારણ.

Nancy Shukal
Mehsana News: બહુચરાજીમાં ગાયકવાડ સરકાર વખતની પરંપરા યથાવત, દશેરાના દિવસે બહુચર માતાજીને પહેરવાયો 300 કરોડ રૂપિયાનો નવલખો હાર

Mehsana News: બહુચરાજીમાં ગાયકવાડ સરકાર વખતની પરંપરા યથાવત, દશેરાના દિવસે બહુચર માતાજીને પહેરવાયો 300 કરોડ રૂપિયાનો નવલખો હાર

Mehsana News: શક્તિપીઠ બહુચરાજીમાં આજે દશેરાના પવિત્ર દિવસે એક અનોખી પરંપરા નિભવવામાં આવી. વડોદરાના રાજવીએ ભેટ આપેલ અતિ મૂલ્યવાન નવલખો હાર માતાજીને પહેરાવવામાં આવ્યો.

Kunjan Shukal
Sabarkantha: જિલ્લા પોલીસ દ્વારા ધાર્મિક વિધિ સાથે શસ્ત્રોનું પૂજન કરાયું

Sabarkantha: જિલ્લા પોલીસ દ્વારા ધાર્મિક વિધિ સાથે શસ્ત્રોનું પૂજન કરાયું

Sabarkantha: સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ખાતે વિજયાદશમી એટલે કે દશેરાના પાવન પર્વ નિમિત્તે જિલ્લા પોલીસ દ્વારા શસ્ત્ર પૂજનનો કાર્યક્રમ યોજાયો હતો.

Kunjan Shukal
Ahmedabad પોલીસ દ્વારા દશેરા નિમિત્તે શસ્ત્રપૂજન, પ્રજાની સુરક્ષા અને શહેરની શાંતિ માટે માતાજીના આશીર્વાદ માગ્યા

Ahmedabad પોલીસ દ્વારા દશેરા નિમિત્તે શસ્ત્રપૂજન, પ્રજાની સુરક્ષા અને શહેરની શાંતિ માટે માતાજીના આશીર્વાદ માગ્યા

દશેરાના પાવન પર્વ નિમિત્તે અમદાવાદ પોલીસ દ્વારા પરંપરાગત શસ્ત્રપૂજનનું આયોજન કરવામાં આવ્યું હતું.

Kunjan Shukal
Surat News: દશેરા નિમિત્તે વાહનોની ખરીદી માટે લોકોમાં ઉત્સાહ, ઢોલ-નગારા સાથે વાહનોની ડિલિવરી કરાઈ

Surat News: દશેરા નિમિત્તે વાહનોની ખરીદી માટે લોકોમાં ઉત્સાહ, ઢોલ-નગારા સાથે વાહનોની ડિલિવરી કરાઈ

Surat News: દશેરાના શુભ દિવસે નવું વાહન ખરીદવું અને ઘરે લઈ જવુ શુભ માનવામાં આવતું હોવાથી શહેરના વિવિધ વાહનોના શોરૂમમાં સવારથી જ લોકોની ભારે ભીડ જોવા મળી હતી.

Kunjan Shukal
Dussehraએ CM ભૂપેન્દ્ર પટેલે કર્યું શસ્ત્રપૂજન, સુરક્ષાકર્મીઓને આપ્યો કર્તવ્યનિષ્ઠાનો સંદેશ

Dussehraએ CM ભૂપેન્દ્ર પટેલે કર્યું શસ્ત્રપૂજન, સુરક્ષાકર્મીઓને આપ્યો કર્તવ્યનિષ્ઠાનો સંદેશ

Dussehra: ગાંધીનગરમાં વિજયાદશમીના પાવન પર્વે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મુખ્યમંત્રી નિવાસસ્થાને શાસ્ત્રોક્ત વિધિથી શસ્ત્રપૂજન કર્યું હતું. તેમણે સુરક્ષાકર્મીઓનાં શસ્ત્રોનું પૂજન કરી તમામને પર્વની શુભકામનાઓ પાઠવી હતી. આ પ્રસંગે મુખ્યમંત્રીએ ફરજ, કર્તવ્યનિષ્ઠા, સંવેદના અને માનવીય મૂલ્યોનું મહત્ત્વ સમજાવ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે શરૂ કરાવેલી આ પરંપરા આજે પણ જાળવી રાખવામાં આવી છે.

Nisha Parmar
Dussehra 2026: દશેરાના દિવસે કરો આ ઉપાય, ઘરમાં અને કાર્યમાં થશે પ્રગતિ

Dussehra 2026: દશેરાના દિવસે કરો આ ઉપાય, ઘરમાં અને કાર્યમાં થશે પ્રગતિ

Dussehra 2026: દશેરા 20 ઓક્ટોબર, 2026 ના રોજ ઉજવવામાં આવશે. આ દિવસે ભગવાન રામની પૂજા કરવાની સાથે, આ ખાસ વિધિઓ કરવી ખૂબ જ ફળદાયી માનવામાં આવે છે.

Nancy Shukal
Ahmedabad News: વિજયાદશમીએ ભવ્ય રાવણ દહન કાર્યક્રમનું આયોજન, 35,000થી વધુ લોકો જોડાય તેવી શક્યતા

Ahmedabad News: વિજયાદશમીએ ભવ્ય રાવણ દહન કાર્યક્રમનું આયોજન, 35,000થી વધુ લોકો જોડાય તેવી શક્યતા

Ahmedabad News: વિજયાદશમીના પાવન પર્વ નિમિત્તે અમદાવાદમાં ભવ્ય રાવણ દહન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. શાંતિ સેવા સમિતિ દ્વારા આયોજિત આ કાર્યક્રમ થલતેજ એજ્યુકેશન સોસાયટીના મેદાનમાં સાંજે 5:30 વાગ્યે યોજાશે.

Kunjan Shukal
Vijayadashami 2026: વિજયાદશમી ક્યારે ઉજવવામાં આવશે 20 કે 21 ઓક્ટોબર? રાવણ દહનનું જાણો મુહૂર્ત

Vijayadashami 2026: વિજયાદશમી ક્યારે ઉજવવામાં આવશે 20 કે 21 ઓક્ટોબર? રાવણ દહનનું જાણો મુહૂર્ત

Vijayadashami 2026: આ વર્ષે દશેરાની તારીખ અને રાવણ દહનના શુભ સમય અંગે મૂંઝવણ છે. વિજયાદશમી ક્યારે ઉજવવામાં આવશે તે જાણો. આ સિવાય રાવણ દહનના સમય વિશે જાણો.

Nancy Shukal
Shardiya Navratri 2026: નવરાત્રિ દરમિયાન દેવી દુર્ગા કયા વાહન પર આવશે? જાણો તેનું ધાર્મિક મહત્વ

Shardiya Navratri 2026: નવરાત્રિ દરમિયાન દેવી દુર્ગા કયા વાહન પર આવશે? જાણો તેનું ધાર્મિક મહત્વ

Shardiya Navratri 2026: દર વર્ષે નવરાત્રિ દરમિયાન માતા દેવીની સવારી માટે ભક્તો ખાસ ઉત્સાહિત હોય છે. ધાર્મિક પરંપરાઓ હાથીને શુભતા, સમૃદ્ધિ, સારા વરસાદ અને સંપત્તિ સાથે જોડે છે.

Nancy Shukal
Shardiya Navratri 2026: ક્યાંક દાંડિયા, તો ક્યાંક સિંદૂર ખેલા… કાશ્મીરથી કન્યાકુમારી સુધી કેવી રીતે ઉજવાય છે નવરાત્રિ?

Shardiya Navratri 2026: ક્યાંક દાંડિયા, તો ક્યાંક સિંદૂર ખેલા… કાશ્મીરથી કન્યાકુમારી સુધી કેવી રીતે ઉજવાય છે નવરાત્રિ?

Shardiya Navratri 2026: નવરાત્રિ ફક્ત નવ દિવસનો ધાર્મિક તહેવાર નથી, તે ભારતની વિવિધ સંસ્કૃતિઓ અને પરંપરાઓને પણ એક કરે છે. દેશના વિવિધ ભાગોમાં આ તહેવાર કેવી રીતે ઉજવવામાં આવે છે.

Nancy Shukal