
Hatkeshwar Mahadev Temple : શંકરાચાર્ય સ્વામીજીએ જણાવ્યું હતું કે, જેમ વારાણસીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીના માર્ગદર્શન હેઠળ કાશી વિશ્વનાથ મંદિર કોરિડોરનો ભવ્ય વિકાસ કરવામાં આવી રહ્યો છે.

Jagadguru Shankaracharya : મહેસાણા જિલ્લાના ઐતિહાસિક નગર વડનગરમાં ધાર્મિક અને આધ્યાત્મિક માહોલ વચ્ચે વિશ્વશાંતિ મહાયજ્ઞનો ભવ્ય પ્રારંભ થયો છે.

Seva Jyot Yatra Gujarat: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જાહેર જીવનના 25 વર્ષ પૂર્ણ થવાના અવસરે ગુજરાત સહિત દેશભરમાં ‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ગુજરાતના પ્રવક્તા...

Seva Sankalp Abhiyan : વડનગરથી વારાણસી સુધી નીકળેલી 'સેવા સંકલ્પ અભિયાન' બાઈક યાત્રા આજે બીજા દિવસે ખેડા જિલ્લામાં પ્રવેશી છે. કનીજ ગામ ખાતે પહોંચતા યાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.

Seva Sankalp Abhiyan : વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જાહેરજીવનના 25 વર્ષ પૂર્ણ થવાના અવસરે ભાજપ દ્વારા દેશવ્યાપી 'સેવા સંકલ્પ અભિયાન' યોજવામાં આવી રહ્યું છે.

Vadnagar to Varanasi Seva Yatra 2026: વડાપ્રધાન નરેન્દ્ર મોદીની 25 વર્ષની સેવા અને સમર્પણની યાત્રાની ઉજવણીના ભાગરૂપે ગુજરાત સરકાર દ્વારા વિશેષ ‘સેવા સંકલ્પ અભિયાન’નું આયોજન કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર...

Vadnagar Shravanotsav 2026: ઐતિહાસિક વડનગરના શર્મિષ્ઠા તળાવના રમણીય કિનારે ગુજરાત પ્રવાસન નિગમ દ્વારા આયોજિત ‘વડનગર શ્રાવણોત્સવ’ને પ્રવાસીઓનો જબરદસ્ત પ્રતિસાદ મળ્યો છે. પવિત્ર શ્રાવણ માસ દરમિયાન ચાર રવિવારે યોજાયેલા આ મહોત્સવમાં...

વડનગર ખાતે યોજાયેલા રાજ્યવ્યાપી શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમમાં સહભાગી થયા બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના બાળપણની કુમાર શાળા પરિસરમાં નિર્માણ પામેલ ‘પ્રેરણા સંકુલ’ની મુલાકાત લીધી હતી. આ દરમિયાન તેમણે સંકુલની વિવિધ શૈક્ષણિક અને સર્જનાત્મક પ્રવૃત્તિઓનું નિરીક્ષણ કરીને વિદ્યાર્થીઓ સાથે આત્મીય સંવાદ સાધ્યો હતો.

ભાજપના અગ્રણી જગદીશ વિશ્વકર્માના નેતૃત્વ હેઠળ યોજાયેલી આ મહાઆરતીમાં મોટી સંખ્યામાં કાર્યકરો, આગેવાનો અને સ્થાનિક નાગરિકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. કાર્યક્રમ દરમિયાન દેશના વિકાસ, જનકલ્યાણ અને સુશાસન માટે પ્રાર્થના કરવામાં આવી હતી.