
Kutch News: પૂર્વ કચ્છ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) દ્વારા નશીલા પદાર્થો સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Rajkot News: રાજકોટ ગ્રામ્ય SOG પોલીસે જસદણના આટકોટ પોલીસ સ્ટેશનની હદમાં આવતા કરમાળકોટડા ગામની સીમમાં દરોડો પાડીને ગાંજાના ત્રણ છોડ ઝડપી પાડ્યા છે.

Ahmedabad: અમદાવાદ ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી 2,117 ગ્રામ શંકાસ્પદ ગાંજો જપ્ત કરવામાં આવ્યો છે. આ મામલે ગાંજો લાવનાર પેડલર અને તેને રિસીવ કરવા આવેલા અન્ય વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે.

Kutch : કચ્છ જિલ્લામાં નશીલા પદાર્થોના ગેરકાયદે વેપાર સામે કાર્યવાહી કરતાં પશ્ચિમ કચ્છ SOGની ટીમે મુન્દ્રા તાલુકાના મોટા કાંડાગરા ગામમાંથી 31.080 કિલોગ્રામ ગાંજો ઝડપી પાડ્યો છે.

Arvalli News : અરવલ્લી જિલ્લામાં માલપુર તાલુકાના ઉભરાણ ગામે આવેલા શૂલપાણેશ્વર મંદિર પરિસરમાંથી ગાંજો ઝડપાતા ચકચાર મચી છે.

Delhi : કમલા માર્કેટ પોલીસ સ્ટેશને શિવાજી પાર્ક, મિંટો રોડ નજીકથી એક શખ્સને 2.597 કિલોગ્રામ ગાંજા સાથે ઝડપી પાડ્યો છે.

Jamnagar : જામનગર જિલ્લામાં ડ્રગ્સના ગેરકાયદે વેપાર અને હેરાફેરી સામે પોલીસ દ્વારા 'No Drugs In Jamnagar' અભિયાન અંતર્ગત કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Narol MD Drugs Case: અમદાવાદમાં નશીલા પદાર્થોના ગેરકાયદેસર કારોબાર સામે નારોલ પોલીસે મોટી કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે MD ડ્રગ્સ, નશાની ગોળીઓ અને અન્ય મુદ્દામાલ સાથે એક આરોપીને ઝડપી પાડ્યો...

Ahmedabad Crime Branch NDPS Action: ગેરકાયદેસર નશાકારક પદાર્થોના નેટવર્ક સામે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે સઘન ઝુંબેશ હાથ ધરી છે. છેલ્લા 12 દિવસ દરમિયાન નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ (NDPS) એક્ટ હેઠળ...

Delhi Airport Hydroponic Weed Seizure: દિલ્હીના ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર કસ્ટમ્સ વિભાગે ડ્રગ્સ તસ્કરીના અલગ-અલગ ત્રણ કેસમાં મોટી કાર્યવાહી કરી છે. અધિકારીઓએ ત્રણ મુસાફરો પાસેથી કુલ 6.37 કિલોગ્રામ શંકાસ્પદ હાઇડ્રોપોનિક વીડ જપ્ત કરી છે. આ ત્રણેય મુસાફરોને NDPS એક્ટ હેઠળ ધરપકડ કરવામાં આવી છે. બેંગકોકથી આવેલા મુસાફર પાસેથી 3.47 કિલો જપ્ત કસ્ટમ્સના જણાવ્યા અનુસાર, બેંગકોકથી આવેલા એક ભારતીય મુસાફરને...