
Harsh Sanghavi: આગામી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ અંતર્ગત ગુજરાતમાં વિદેશી મૂડીરોકાણ આકર્ષવાના પ્રયાસો તેજ બન્યા છે.

Gujarat Investment: ગુજરાતમાં વિદેશી મૂડીરોકાણ આકર્ષવા અને ગુજરાત-જાપાનના આર્થિક સંબંધોને વધુ મજબૂત બનાવવા માટે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી જાપાનના પ્રવાસે છે. =

Gujarat GCC Policy 2025-30: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ રાજ્ય સરકારે ગુજરાતમાં ગ્લોબલ કૅપેબિલિટી સેન્ટરના વિકાસને નવો વેગ આપવા વધુ એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. આ અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા...

Vibrant Gujarat Global Summit 2027 Mumbai Roadshow: નવી દિલ્હીમાં યોજાયેલા સફળ કર્ટન રેઇઝર બાદ હવે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-2027 માટે ગુજરાત સરકાર મુંબઈમાં આગામી રોડશો યોજવા જઈ રહી છે. 3...

Vibrant Gujarat Global Summit 2027: ગુજરાતમાં રોકાણ, ઉદ્યોગ અને રોજગારની નવી તકોને વેગ આપવા માટે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-2027નો નવી દિલ્હીના ભારત મંડપ ખાતે કર્ટેન રેઈઝર કાર્યક્રમ યોજાયો હતો. મુખ્યમંત્રી...

Bhupendra Patel Canada Visit: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળનું ગુજરાત પ્રતિનિધિમંડળ અમેરિકાનો પ્રવાસ સફળતાપૂર્વક પૂર્ણ કર્યા બાદ રવિવારે કેનેડા પહોંચ્યું હતું. ટોરેન્ટો એરપોર્ટ પર મુખ્યમંત્રીશ્રીનું ગુજરાતી સમુદાયના અગ્રણીઓ તથા કોન્સ્યુલેટ...

અમદાવાદ: વર્ષ 2030માં અમદાવાદમાં યોજાનારી કોમનવેલ્થ ગેમ્સને ધ્યાનમાં રાખીને શહેરના ફૂડ અને હોસ્પિટાલિટી સેક્ટરમાં મોટા પાયે વિસ્તરણની તૈયારીઓ શરૂ થઈ છે. અમદાવાદ અને ગિફ્ટ સિટીમાં દેશ-વિદેશની જાણીતી રેસ્ટોરાં બ્રાન્ડ્સની એન્ટ્રી...

Bhupendra Patel US Visit: વાયબ્રન્ટ ગુજરાત સમિટ 2027ના પૂર્વાધરૂપે અમેરિકાના પ્રવાસે ગયેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રવાસના પાંચમા દિવસે ન્યૂયોર્કમાં વિવિધ વૈશ્વિક કંપનીઓના ટોચના અધિકારીઓ સાથે વન-ટુ-વન બેઠકો યોજી હતી. આ...

Gujarat Ports Investment: ગુજરાત મેરીટાઇમ બોર્ડ (GMB) દ્વારા મુંબઈના તાજ સાંતાક્રુઝ ખાતે “સ્ટેકહોલ્ડર મીટ – Ports and Shipyards Development in Gujarat”નું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાતના પોર્ટ અને શિપબિલ્ડિંગ ક્ષેત્રમાં...

VGGS 2027 Gujarat Global Roadshow: જાન્યુઆરી 2027માં યોજાનારી 11મી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ (VGGS 2027) પૂર્વે ગુજરાત સરકારે વૈશ્વિક રોકાણ અને ટેકનોલોજી ભાગીદારીને વેગ આપવા માટે આંતરરાષ્ટ્રીય સ્તરે આઉટરીચ શરૂ...

Bhupendra Patel US Visit: વોશિંગ્ટન: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે તેમની યુએસ-કેનેડા મુલાકાતના ચોથા દિવસે વોશિંગ્ટન ડીસીમાં વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન દ્વારા આયોજિત કાર્યક્રમમાં ગુજરાતી સમુદાય સાથે સંવાદ કર્યો હતો.

Gujarat MSME Global Opportunities: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અમેરિકા પ્રવાસના ચોથા દિવસે ગુજરાતના MSME ક્ષેત્ર માટે મહત્વપૂર્ણ ચર્ચા યોજાઈ હતી.
Bhupendra Patel US Visit: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે યુ.એસ. પ્રવાસના બીજા દિવસે સેમીકંડક્ટર, AI, એજ્યુકેશન ટેક, હેલ્થ ટેક, ગેમીંગ અને ડિપટેક સેક્ટર્સના ઈન્ડસ્ટ્રી લિડર્સ સાથે રાઉન્ડ ટેબલ અને વન ટુ વન બેઠકોનો ઉપક્રમ યોજ્યો હતો. મુખ્યમંત્રી અને ગુજરાત ડેલિગેશને ટેક્નોલોજી અને સેમીકંડક્ટર સેક્ટરના 100થી વધુ લિડર્સ સાથે રાઉન્ડ ટેબલ કોન્ફરન્સ યોજી હતી. આ ઉપરાંત એજ્યુ ટેક, હેલ્થ ટેક અને ગેમીંગ સેક્ટર્સના...
Bhupendra Patel US Visit: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે યુ.એસ.ના સાન ફ્રાંન્સીસ્કોમાં ગુજરાતી ડાયસ્પોરા સાથે બેઠક અને સંવાદ યોજીને પોતાના યુ,એસ. પ્રવાસનો પ્રારંભ કર્યો હતો. આગામી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઈન્વેસ્ટર સમિટ-2027માં યુ.એસ. કેનેડાના ઉદ્યોગ-રોકાણકારોને સહભાગી થવા અને ગુજરાતમાં નિવેશ-ઉદ્યોગ સંસ્થાપન માટે આમંત્રણ આપવા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ ઉચ્ચસ્તરિય ડેલિગેશન સાથે યુ.એસ. અને કેનેડાના સાપ્તાહિક પ્રવાસે છે. મુખ્યમંત્રીએ આ સંદર્ભમાં સાન ફ્રાંન્સીસ્કોમાં વસતા...

CM Bhupendra Patel : ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ 16 ઓગસ્ટની વહેલી પરોઢે અમદાવાદ એરપોર્ટ પરથી અમેરિકા જવા રવાના થયા છે. મુખ્યમંત્રીનો આ વિદેશ પ્રવાસ આગામી જાન્યુઆરી 2027માં યોજાનારી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના સંદર્ભમાં મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે. અમેરિકા અને કેનેડાના રોકાણકારો તથા ઉદ્યોગ મંડળો સાથે બેઠકો યોજીને ગુજરાતમાં વધુને વધુ વિદેશી મૂડીરોકાણ લાવવા માટે પ્રયાસ કરવામાં આવશે.

Gujarat FDI 2026: ગુજરાતને વૈશ્વિક કક્ષાએ વધુ સ્પર્ધાત્મક અને નવીન ટેકનોલોજી થકી વિકસિત બનાવવાના હેતુસર મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ગિફ્ટ સિટી, ગાંધીનગર ખાતે 'વિકસિત ગુજરાત સમિટ ૨૦૨૬'નું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સાયન્સ એન્ડ ટેક્નોલોજી મંત્રી શ્રી અર્જુન મોઢવાડીયા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ 'પોલિટિક્સ ઓફ પરફોર્મન્સ'થી વિકાસની રાજનીતિ અને વિકાસની...