
Ahmedabad: ગુજરાતમાં ડ્રગ્સની હેરાફેરી સામે અમદાવાદ અને સુરત ક્રાઇમ બ્રાન્ચે સંયુક્ત કાર્યવાહી કરીને મોટી સફળતા મેળવી છે. રામોલ પોલીસ સ્ટેશનની હદમાં હાથ ધરાયેલ ઓપરેશન દરમિયાન ત્રણ આરોપીઓને ઝડપાયા છે.

ATS Coast Guard OPERATION: ગુજરાત ATS અને ભારતીય તટરક્ષક દળ (Coast Guard) દ્વારા સંયુક્ત રીતે આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ ટ્રાફિકિંગ નેટવર્ક સામે મોટી કાર્યવાહી કરવામાં આવી છે. અરબી સમુદ્રમાં લક્ષદ્વીપની પશ્ચિમે ચલાવવામાં

Ahmedabad Crime Branch MD Drugs Seized: અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ડ્રગ્સના ગેરકાયદે કારોબાર સામે મોટી કાર્યવાહી હાથ ધરી છે. ક્રાઈમ બ્રાન્ચે હોન્ડા સિટી કારમાં તપાસ દરમિયાન 938 ગ્રામ MD ડ્રગ્સનો જથ્થો...

Jamnagar Ganja Seizure: જામનગર જિલ્લામાં નશાના કારોબાર સામે પોલીસની કાર્યવાહી વધુ તેજ બની છે.

Ahmedabad Crime Branch NDPS Action: ગેરકાયદેસર નશાકારક પદાર્થોના નેટવર્ક સામે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે સઘન ઝુંબેશ હાથ ધરી છે. છેલ્લા 12 દિવસ દરમિયાન નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ (NDPS) એક્ટ હેઠળ...

Prama Healthcare Codeine Phosphate Case: અમદાવાદ SOGએ સરખેજ વિસ્તારમાં આવેલી પ્રામા હેલ્થકેર કંપની સામે કાર્યવાહી હાથ ધરી છે. કંપની દ્વારા કોડીન ફોસ્ફેટ સહિતની દવાઓ મિઝોરમ, ઉત્તર પ્રદેશ, આસામ અને ત્રિપુરા જેવા રાજ્યોમાં મોકલવામાં આવતી હોવાની માહિતીના આધારે તપાસ શરૂ કરવામાં આવી છે. SOGને મળેલી બાતમીના આધારે અમદાવાદ GPOમાંથી મિઝોરમના એઝવાલ મોકલવાના 34 પાર્સલ ઝડપી પાડીને સીઝ કરવામાં આવ્યા છે. આ...

Rajkot SOG Mephedrone Drug Seizure: રાજકોટ શહેર સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) દ્વારા નશીલા પદાર્થો સામે હાથ ધરાયેલી કાર્યવાહી દરમિયાન 37.51 ગ્રામ મેફેડ્રોન (MD) ડ્રગ્સ સાથે 24 વર્ષીય યુવકની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે આરોપી પાસેથી ડ્રગ્સ, મોબાઇલ ફોન અને અન્ય સામગ્રી સહિત કુલ ₹1,17,530નો મુદ્દામાલ કબજે કર્યો છે. પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે જાણવા મળ્યું હતું કે અગાઉ પણ NDPS...

રાજકોટ: શહેરમાં નશીલા પદાર્થોના દૂષણને નાબૂદ કરવા માટે રાજકોટ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) સતત કાર્યવાહી કરી રહ્યું છે. આ જ અભિયાન હેઠળ SOG પોલીસે ગ્રીનલેન્ડ ચોકડી નજીક આવેલી શિવ શક્તિ હોટલ પાસેથી અંદાજે 18.3 કિલો પોષડોડાનો જથ્થો જપ્ત કરીને રાજસ્થાનના એક સપ્લાયરની ધરપકડ કરી છે. પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ SOGની ટીમ પેટ્રોલિંગ દરમિયાન હતી ત્યારે ચોક્કસ બાતમી મળી હતી...

, SOG અને મરીન પોલીસ દ્વારા પેટ્રોલિંગ દરમિયાન આ બિનવારસુ પેકેટો મળ્યા હતા. દરિયાકાંઠાના સંવેદનશીલ વિસ્તારમાં સતત મળી રહેલા આ પ્રકારના પેકેટોને લઈને તપાસ એજન્સીઓએ વધુ સઘન તપાસ શરૂ કરી છે.

આરોગ્ય મંત્રી Praful Pansheriyaએ જણાવ્યું કે નકલી, ગુણવત્તાવિહીન અને નશાકારક દવાઓના ગેરકાયદેસર વેચાણ સામે રાજ્ય સરકાર ‘ઝીરો ટોલરન્સ’ નીતિ અપનાવી રહી છે. સમગ્ર કાર્યવાહી Bhupendra Patelના માર્ગદર્શન હેઠળ હાથ ધરાઈ રહી છે.

Drug Seizure: ગુજરાતના ગાંધીનગરના મોટા ચિલોડા વિસ્તારમાં ગુજરાત CID (ક્રાઈમ) ના એન્ટી-નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સ (ANTF) દ્વારા હાથ ધરવામાં આવેલા ખાસ ઓપરેશન દરમિયાન બે વ્યક્તિઓની લગભગ 12 કિલો માદક દ્રવ્ય (ગાંજા) સાથે ધરપકડ કરવામાં આવી હતી. નિયમિત પેટ્રોલિંગ દરમિયાન મળેલી ચોક્કસ માહિતીના આધારે, ANTFના ગાંધીનગર ઝોનની ટીમે ચિલોડા સર્કલ ખાતે એક સરકારી બસને અટકાવી અને બે શંકાસ્પદોની ધરપકડ કરી, જેઓ ગાંજાની...